3 દાયકાથી વધુ સમયથી, મહિન્દ્રા ટ્રૅક્ટર ભારતનું નં1 ટ્રેક્ટર બ્રાન્ડ છે અને પરિમાણ અનુસાર વિશ્વના સર્વાધિક મોટા ટ્રૅક્ટર ઉત્પાદક છે. 40 કરતાંય વધુ દેશોમાં ઉપસ્થિતિ સાથે, પોતાની ગુણવત્તાના આધારે ડેમિંગ પુરસ્કાર અને જાપાની ગુણવત્તા પદક જીતનાર મહિન્દ્રા, દુનિયાની એકમાત્ર ટ્રૅક્ટર બ્રાન્ડ છે.

ખેડૂતો સાથે પેઢીઓથી કામ કર્યા પછી, મહિન્દ્રા ટ્રૅક્ટરને તેના ખડતલપણા માટે ઓળખવામાં આવે છે, જે કઠણથી કઠણ પરિસ્થિતિઓમાં પણ સજ્જડ કામગીરી દર્શાવે છે. એમાં જરાય આશ્ચર્ય નથી કે, મહિન્દ્રા ટ્રૅક્ટર્સને 'ટફ હરદમ' કહેવામાં આવે છે - કોઈપણ હડકારને પહોંચી વળવા સદાય તૈયાર! મહિન્દ્રા ટ્રૅક્ટર્સ સૌથી ખડતલ અને સૌથી ભરોસાપાત્ર ટ્રૅક્ટર્સ સાથે, ખેડૂતોની સાથે પોતાની મજબૂત ભાગીદારી જાળવી રાખવા હમેશાં તત્પર રહેશે.

મહિન્દ્રા ટ્રૅક્ટર રૅન્જ

પ્રસ્તુત છે, કૉમ્પેક્ટ ટ્રૅક્ટર્સની વિસ્તૃત મહિન્દ્રા જિવો શ્રેણી, જે ખેતીવાડીનાં બધાં કામકાજ માટે ઉપયુક્ત છે. 14.9 kW (20 HP) થી લઈને 26.84 kW (36 HP) સુધી આ ટ્રૅક્ટર્સ ફ્યૂલ એફિશિયન્ટ મહિન્દ્રા ડીઆઈ એન્જિન દ્વારા સંચાલિત છે અને 4-વ્હીલ ડ્રાઇવ સહિત લૅટેસ્ટ ફીચર્સથી પરિપૂર્ણ છે, જેથી બધાં કામકાજ સરળતાપૂર્વક પૂરાં થઈ શકે. આ ટ્રૅક્ટરોનો ઉપયોગ સર્વ પ્રકારની ફસલોને માટે કરી શકાય છે, જેમાં કપાસ, શેરડી, દ્રાક્ષના બગીચાઓ તથા ફળબાગનો સમાવેશ થાય છે. આનું અત્યધિક કાર્યક્ષમ ટ્રાન્સમિશન સુનિશ્ચિત કરે છે કે, તમને વધુ પીટીઓ પાવર મલી શકે, જેથી આપને રોટરી ઈમ્પ્લિમેન્ટમાં વધુ સારી કામગીરી પ્રાપ્ત થઈ શકે.

અર્જુન NOVO ટેક્નિકલી એવું ઉત્કૃષ્ટ ટ્રૅક્ટર છે, જે ખેતીની રીત જ બદલી નાખે. અર્જુન NOVOનું શક્તિશાળી એન્જિન બન્યું છે, ખેતીનાં સૌથી કઠણ હોય એવાં કામો માટે. અર્જુન NOVO 40 ખેતી ઍપ્લિકૅશન્સ અનેક પ્રકારનાં કામો કરવા બનાવાએલું છે, જેમ કે, ખાબોચિયાં બનાવવા, લણણી, કાપણી કરવી અને પરિવહન. વધુ વજન ઊંચકવાની ક્ષમતા, ઉત્કૃષ્ટ સિન્ક્રોમેશ 15F + 3R ટ્રાન્સમિશન તથા 400 કલાક જેટલું લાંબુ સર્વિસ સમયાંતર આ ટ્રૅક્ટરને વિશિષ્ટ બનાવે છે. અર્જુન NOVO સર્વ ઍપ્લિકૅશન્સ તથા વિભિન્ન પ્રકારની માટીમાં RPMના ન્યૂનતમ ઘટાડા સાથે અને એકસરખા પાવર સાથે કામ કરે છે. આની ઉચ્ચ લિફ્ટ ક્ષમતા ધરાવતી હાઇડ્રૉલિક પ્રણાલી, આને ખેતીનાં અનેક કાર્યો તથા પરિવહન જેવાં કાર્યો માટે ઉપયુક્ત બનાવે છે. અર્ગોનોમિકલી ડિઝાઇન કરેલું ઑપરેટર સ્ટૅશન, નીચો જાળવણી ખર્ચ, ઉત્કૃષ્ટ ઈંધણ કાર્યસાધકતા આ ટ્રૅક્ટરની કેટલીક ખાસ વિશિષ્ટતાઓ છે.

નવીન યુગનું મહિન્દ્રા યૂવો એક એવું ટ્રૅક્ટર છે, જે ખેતીવાડીમાં નવી શક્યતાઓનાં દ્વાર ખોલે છે. આની ઉન્નતિની ટેકનિકમાં સમાવિષ્ટ છે, એક શક્તિશાળી એન્જિન, અકદમ નવીન સુવિધાઓ સહિતનું ટ્રાન્સમિશન તથા ઉત્કૃષ્ટ હાઇડ્રૉલિક્સ, જે સુનિશ્ચિત કરે છે, એ હંમેશા વધુ, ઝડપભેર અને સારી રીતે કામ કરી શકે. મહિન્દ્રા યૂવો પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ વિશિષ્ટતાઓથી સુસજ્જ છે, જેમ કે, વધુ બૅક-અપ ટૉર્ક, 12F+ 3R ગિયર્સ, ઉચ્ચતમ વજન ઊંચકવાની ક્ષમતા, ઍડ્જસ્ટૅબલ ડીલક્સ સીટ, શક્તિશાળી રૅપ-અરાઉન્ડ ક્લિયર લેન્સ હેડલૅમ્પ્સ, વગેરે, જે આને અન્ય બીજાઓથી અલગ બનાવે છે. આ 30 કરતાં વધુ ઍપ્લિકૅશન્સ ચલાવી શકે છે, જેથી સુનિશ્ચિત કરી શકાય છે કે, જરૂરિયાત કોઈપણ હોય, એ માટે યૂવો હાજર છે.

પ્રસ્તુત છે, મહિન્દ્રાનું તદ્દન નવું અત્યંત ખડતલ મહિન્દ્રા XP પ્લસ. મહિન્દ્રા ટ્રૅક્ટર્સ, એક આંતર્રાષ્ટ્રીય કંપની, જેણે 30થી વધુ વર્ષો દરમિયાન 30 લાખથી વધુ ટ્ર્ક્ટરો ઉત્પાદિત કર્યા છે, જે આ વખતે, એક ખડતલ મહિન્દ્રા XP પ્લસ પ્રસ્તુત કરે છે. મહિન્દ્રા XP પ્લસ ટ્રૅક્ટર્સ અત્યંત શક્તિશાળી હોવા સાથે, આ શ્રેણીમાં સૌથી ઓછા ઈંધણની ખપત ધરાવે છે. એના શક્તિશાળી ELS DI એન્જિન, ઉચ્ચ ક્ષમતા ધરાવતા ટૉર્ક અને ઉત્કૃષ્ટ બૅકઅપ ટૉર્કના કારણે ખેતીવાડીનાં બધાં ઉપકરણો સાથે અતુલનીય કામગીરી આપે છે. ઉદ્યોગમાં પ્હેલી જ વાર 6 વર્ષની વૉરન્ટી સાથે મહિન્દ્રા XP પ્લસ સાચા અર્થમાં ટફ છે.

પ્રસ્તુત છે, મહિન્દ્રાનું નવું અત્યંત ટફ મહિન્દ્રા SP પ્લસ. મહિન્દ્રા ટ્રૅક્ટર્સ, એક આંતર્રાષ્ટ્રીય કંપની, જેણે 30થી વધુ વર્ષો દરમિયાન 30 લાખથી વધુ ટ્ર્ક્ટરો ઉત્પાદિત કર્યા છે, જે આ વખતે, એક ખડતલ મહિન્દ્રા XP પ્લસ પ્રસ્તુત કરે છે. મહિન્દ્રા XP પ્લસ ટ્રૅક્ટર્સ અત્યંત શક્તિશાળી હોવા સાથે, આ શ્રેણીમાં સૌથી ઓછા ઈંધણની ખપત ધરાવે છે. એના શક્તિશાળી ELS DI એન્જિન, ઉચ્ચ ક્ષમતા ધરાવતા ટૉર્ક અને ઉત્કૃષ્ટ બૅકઅપ ટૉર્કના કારણે ખેતીવાડીનાં બધાં ઉપકરણો સાથે અતુલનીય કામગીરી આપે છે. ઉદ્યોગમાં પ્હેલી જ વાર 6 વર્ષની વૉરન્ટી સાથે મહિન્દ્રા XP પ્લસ સાચા અર્થમાં ટફ છે.

મહિન્દ્રા ટ્રૅક્ટર રૅન્જ

મહિન્દ્રા ટ્રૅક્ટરની સંપૂર્ણ શ્રેણી વિશે જાણો
બધાં મહિન્દ્રા ટ્રૅક્ટર જૂઓ.

બધાં મહિન્દ્રા ટ્રૅક્ટર જૂઓ.

તમારી નજીક એક મહિન્દ્રા
ટ્રૅક્ટર ડીલર શોધો

મહિન્દ્રા ટ્રૅક્ટર ડીલરનું સ્થાન શોધો.

તમારી પસંદગીના મહિન્દ્રા ટ્રૅક્ટરના
મૉડલ અથવા ઉપકરણોની કિંમત અંગે જાણકારી મેળવો

ટ્રૅક્ટરની કિંમત અંગે જાણકારી મેળવો.