આપનું ટ્રૅક્ટર ટ્રૅક કરો

  • લાઇવ ટ્રૅકિંગ
  • જીઓ ફેન્સ ક્રીઍશન અને મૅપિંગ
  • વાહનની સ્થિતિ
લાઇવ ટ્રૅકિંગ

લાઇવ ટ્રૅકિંગ વિશિષ્ટતા કોઈને પણ વ્યક્તિને નકશા પર તેના વાહનની નિશ્ચિત સ્થાન જાણવામાં મદદ કરે છે.

જીઓ ફેન્સ ક્રીઍશન અને મૅપિંગ

નક્કી કરેલા વિસ્તાર અંતર્ગત ટ્રૅક્ટરને ટ્રૅક કરવા તથા તેની સીમાઓ નિર્ધારિત કરવામાં આ વિશિષ્ટતા મદદ કરે છે, અને જ્યારે ટ્રૅક્ટર એ સીમાઓ ઉલ્લંઘે ત્યારે ઍલર્ટ્સ મોકલાવે છે.

વાહનની સ્થિતિ

ટ્રૅક્ટરની સ્થિતિની અદ્યતન ભાળ મેળવતા રહો - કોઈપણ સમયે એ નવરાશમાં છે કે ચાલુ છે.

ઍલર્ટ્સ

ટ્રૅક્ટર હેલ્થ મોનિટર

  • દૈનિક/ સંચિત એન્જિન રનિંગ કલાક
  • દૈનિક પીટીઓ રનિંગ કલાકો
  • વેહિકલ સ્પીડ
દૈનિક/ સંચિત એન્જિન રનિંગ કલાક

એન્જિન રનિંગ કલાકો અંગે દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક ધોરણે ડૅટા મેળવો.

દૈનિક પીટીઓ રનિંગ કલાકો

પીટીઓ રનિંગ કલાકો અંગે દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક ધોરણે ડૅટા મેળવો.

વેહિકલ સ્પીડ

વેહિકલ સ્પીડ લાક્ષણિકતા ટ્રૅક્ટરની ગતિની દેખરેખ રાખે છે. આ ઍપ્લિકેશન સરેરાશ ગતિની અને એ રીતે, મિલ સુધી પહોંચવાના સમયની ગણતરી કરવામાં મદદ કરે છે.

ડિજિસેન્સ ઍક્સેસ કરવા તથા તમારા ટ્રૅક્ટર પર લાઇવ અપડૅટ્સ મેળવવા માટે, અમારું ઍપ ડાઉનલૉડ કરો
પર ઉપલબ્ધ Google Play