પ્રસ્તુત કરીએ છીએ મહિન્દ્રા જિવો 225DI 2WD,

મહિન્દ્રા તરફથી નવું 2WD ટ્રૅક્ટર, વિશેષતઃ તમારી જરૂરિયાતો માટે બનાવવામાં આવ્યું છે. બહુ-ઉપયોગી ઓજારો દ્વારા સહાયક તેની અત્યાધુનિક ખેડવાની, ખેંચવાની તથા માલસામાનની હેરફેર કરવાની લાક્ષણિકતાઓ આને અન્ય ટ્રૅક્ટરોની સરખામણીમાં સરસાઈ આપે છે. DI એન્જિન ધરાવતું એકમાત્ર 14.9 kW (20 HP) 2WD ટ્રૅક્ટર, મહિન્દ્રા જિવો તમને અનુપમ કામગીરી, પાવર અને માઇલૅજ આપે છે, જેથી તમે ઘણા જ ઓછા ખર્ચે બહુ જ હાંસલ કરી શકો છો. માટે હવે આગળ વધો, તમારા ભવિષ્યને આકાર આપવાની શક્તિ હવે તમારા હાથોમાં છે.

ડેમો માટે વિનંતિ કરવા માટે આપની વિગતો નીચે દાખલ કરો.

 
   
 
 
 
 

પાક-વિવિધતા માટે શ્રેષ્ઠ ઉપયુક્તતા

શ્રેણીમાં શ્રેષ્ઠતમ લાક્ષણિકતાઓ

DI એન્જિન

 • 72 Nmનો સૌથી વધુ ટૉર્ક - સર્વ કામગીરીઓ પાર પાડવા માટે પર્યાપ્ત શક્તિશાળી
 • શ્રેણીમાં શ્રેષ્ઠ માઇલૅજ તેથી સંચાલનોનો વધુ ઓછો ખર્ચ.
 • અલ્પ જાળવણી હોવાથી તમને વધુ બચત આપે છે.
 • પાર્ટ્સની નીચી કિંમત સાથે સ્પૅરપાર્ટ્સની ઉપલબ્ધતા.
 • ઑટોમૅટિક ડ્રાફ્ટ અને ડેપ્થ કન્ટ્રોલ (AD / DC)

 • હળ અને કલ્ટિવૅટર જેવાં ઉપકરણો માટે સેટિંગ નિયંત્રણમાં મદદ કરે છે.
 • અનેકવિધ ઉપયોગોમાં, સૌથી મુશ્કેલ વપરાશ માટે, ખડતલ ડિઝાઇન

 • અધિક મોટાં ઓજારો માટે શક્તિશાળી
 • ઊચ્ચતમ PTO સહિત ઉત્કૃષ્ટ કામગીરી માટે 2 સ્પીડ PTO
 • રોજબરોજના કઠોર ઉપયોગ માટે ધાતુની મજબૂત બૉડી
 • સરળતાપૂર્વક ભારે વજન ઊંચકવા માટે 750 kg ઊંચકી શકવાની ઊંચી ક્ષમતા
 • શ્રેષ્ઠતમ સ્ટાઇલ અને આરામદાયકતા માટે અત્યાધુનિક બનાવટ

 • સરળ નિયંત્રણ માટે પાવર સ્ટીયરિંગ
 • શિફ્ટિંગમાં સુગમતા માટે સાઇડ શિફ્ટ ગીયર્સ
 • સસ્પેન્શન સીટ
 • અંતઃકૃષિ કામગીરીઓમાં સુગમતા

 • ઊંચો ગ્રાઉન્ડ ક્લીયરન્સ
 • પાછળના ઍડ્જસ્ટૅબલ ટ્રૅકની સાંકડી પહોળાઈ
 • ટ્રૉલી

 • રસ્તા પર 25 km/h ની સ્પીડ સમાન સમયમાં વધારે ફેરા કરવાની સગવડ આપે છે
 • પાણીનું ટૅન્કર

 • 3 ટનની ખેંચાણ શક્તિ
 • સ્પેસિફિકેશન્સ

  એન્જિન મહિન્દ્રા જિવો 225DI 2WD
  એન્જિનનો પ્રકાર મહિન્દ્રા DI
  એન્જિન પાવર HP 14.9 kW (20 HP)
  સિલિન્ડરોની સંખ્યા 2
  ડિસ્પ્લૅસમેન્ટ (cc) 1366
  અધિકતમ ટૉર્ક (Kg - m) 7.44
  PTO
  અધિકતમ PTO HP 13.7 kW (18.4 HP)
  રૅટેડ RPM 2300
  ઍર ક્લીનર પ્રકાર Dry
  PTO સ્પીડની સંખ્યા બે (605, 750 RPM)
  ટ્રાન્સમિશન
  ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ
  ગીયર્સની સંખ્યા 8F + 4R
  ટ્રૅક્ટરની ગતિ (Km/h) ન્યૂનતમ: 2.08 Max: 25
  બ્રૅકનો પ્રકાર તેલમાં ડૂબેલી ડિસ્ક.
  ટાયર
  આગળનું ટાયર 5.2 x 14
  પાછળનું ટાયર 8.3 x 24
  ટ્રૅક-પહોળાઈ ઍડ્જસ્ટમેન્ટની સંખ્યા 6 762 mm , 813 mm , 864 mm , 914 mm સ્ટાન્ડર્ડ
  વળાંકની ત્રિજ્યા (M) 2.3
  સ્ટીયરિંગ પાવર સ્ટીયરિંગ (વૈકલ્પિક)
  હાયડ્રૉલિક્સ PC અને DC
  ઊંચકવાની ક્ષમતા (kgs) 750
  ઈંધણની ટાંકીની ક્ષમતા 22 લિટર