મહિન્દ્રા જિવો 245 DI 4WD,

પાવર. પર્ફોર્મન્સ. પ્રોફિટ.

સર્વ કામગીરીઓ સરળતાપૂર્વક પરિપૂર્ણ કરવા તેનો ઉચ્ચતમ 86 Nm જેટલો ટૉર્ક તથા બધાં ઉપકરણોને કાર્યકુશળતાપૂર્વક ચલાવવા ઉચ્ચતમ PTO HP લઈને મહિન્દ્રા જિવો 245 DI 4WD અદ્વિતીય શક્તિ સાથે આવે છે.

રોજબરોજનાં વિષમ ઉપયોગ માટે મજબૂત મેટલ બૉડી સાથે એ ઉત્કૃષ્ટ કામગીરી આપે છે, ભારેખમ વજન આસાનીથી ઊંચકવા માટે 750 કિ.ગ્રા.ની હાઇ લિફ્ટ ક્ષમતા, ઉત્કૃષ્ટ ટ્રૅક્શન માટે 4-વ્હીલ ડ્રાઇવ, અને વિભિન્ન પ્રકારનાં ઉપકરણો ખેંચવાની ક્ષમતા લાવે છે.

તેના ઓછા ખર્ચાળ મૅન્ટેનન્સ, શ્રેષ્ઠ કક્ષાના માઇલૅજ, અને ઓછી કિંમતના કલપૂર્જાઓની આસાન ઉપલબ્ધીને કારણે મહિન્દ્રા જિવોનો બીજો અર્થ છે, અધિક નફો. અગાઉ ક્યારેય ન અનુભવ્યાં હોય તેવાં પાવર, પર્ફોર્મન્સ અને પ્રોફિટ અનુભવ પામવા નવું જિવો 245 DI 4WD લઈ આવો.

ડેમો માટે વિનંતિ કરવા માટે આપની વિગતો નીચે દાખલ કરો.

 
   
 
 
 
 

લાઇવ ટ્રૅકિંગ


જીઓ ફેન્સ


વાહનની ગતિ


ઓછા ઈંધણની ચેતવણી


ઍર ફિલ્ટરની અવરોધકતા

બૅટરી ચાર્જ ન થતી હોવાની ચેતવણી

વાહનની સ્થિતિ

દરરોજના એન્જિન રનિંગના કલાક/એકંદર

 • મહિન્દ્રા જિવો 245 DI 4WD પ્રોડક્ટ વિડિઓ
 • મહિન્દ્રા જિવો 245 DI 4WD કલ્ટીવેટર સાથે
 • મહિન્દ્રા જિવો 245 DI 4WD ટ્રોલી સાથે
 • મહિન્દ્રા જિવો 245 DI 4WD રોટાવેટર સાથે
 • મહિન્દ્રા જિવો 245 DI 4WD MB પ્લૉઉ સાથે
 • મહિન્દ્રા જિવો 245 DI 4WD સ્પ્રેયર સાથે

tab4

શ્રેષ્ઠ બહુ-ફસલ ઉપયુક્તતા

શ્રેષ્ઠ શ્રેણીની લાક્ષણિકતાઓ

DI એન્જિન

 • ઉચ્ચતમ 86 Nmનો ટૉર્ક - સર્વ કામગીરીઓ પરિપૂર્ણ કરવા પર્યાપ્ત શક્તિશાળી.
 • શ્રેષ્ઠ કક્ષાનો માઇલૅજ તેથી સંચાલન ખર્ચ ઓછો.
 • નીચો જાળવણી ખર્ચ, જેથી અધિક બચત પૂરી પાડે છે.
 • ઓછા ખર્ચે કલપૂર્જાઓની ઉપલબ્ધતા દ્વારા નીચો જાળવણી ખર્ચ.
 • ઑટોમેટિક ડ્રાફ્ટ અને ડેપ્થ કન્ટ્રોલ (AD / DC)

 • હળ અને કલ્ટિવૅટર જેવાં ઉપકરણોને ગોઠવવાનું નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ફળબાગો અને દ્રાક્ષના બગીચાઓ તથા સર્વ ઇન્ટર-કલ્ચર વપરાશમાં કામ કરતી વખતે અત્યંત ઉપયોગી.
 • દ્રાક્ષના બગીચાઓમાં અને ઇન્ટર-કલ્ચર કામગીરીઓમાં છંટકાવ માટે અધિકતમ કાર્યકુશળતા

 • ઉત્તમ કવરૅજ અને એકસમાન છંટકાવ
 • તેની શ્રેણીમાં ઉચ્ચતમ PTO પાવર - હાઇ એન્ડ મિસ્ટ સ્પ્રૅયરો સાથે અદ્વિતીય કામગીરી.
 • DI ઓન્જિન દ્વારા સંચાલિત શ્રેષ્ઠ કક્ષાની ઈંધણ કાર્યસાધકતા.
 • ઉત્તમ ટ્રૅક્શન માટે 4WD
 • સાંકડી ટ્રૅક પહોળાઈ 30 અને 2.3 મીટરનો ટૂંકો વળાંક - ફળબાગોમાં વાળવાની અને અહીંતહીં ફેરવવાની સુગમતા.
 • સૌથી કઠણાઈ ભરેલાં કામો, બહુવિધ ઉપયોગો માટે ખડતલ ડિઝાઇન

 • વધુ મોટાં ઉપકરણો માટે શક્તિ
 • રોટાવૅટર સાથે ઉત્કૃષ્ટ કામગીરી માટે 2 સ્પીડ PTO
 • રોજબરોજનાં વિષમ ઉપયોગ માટે મજબૂત મેટલ બૉડી
 • શ્રેષ્ઠ કક્ષાની સ્ટાઇલ અને આરામદાયકતા માટે અત્યાધુનિક ડિઝાઇન

 • સરળ નિયંત્રણ માટે પાવર સ્ટીયરિંગ
 • શિફ્ટિંગની સુગમતા માટે સાઇડ શિફ્ટ ગીયર્સ
 • લાંબા કલાકો સુધી કામ કરવાની સુગમતા માટે ઉત્કૃષ્ટ અર્ગોનોમિક્સ
 • સ્ટાયલિશ રૅપ અરાઉન્ડ હેડ લૅમ્પ્સ

 • સ્ટાયલિશ રૅપ અરાઉન્ડ હેડલૅમ્પ્સ
 • સસ્પેન્શન સીટ, આદર્શ ઊંચાઈ અને આરામદાયકતા આપે છે.
 • સમસ્તરીય (હૉરિઝોન્ટલ) સાયલેન્સર
 • હાઇ ગ્રાઉન્ડ ક્લીયરન્સ

 • ઇન્ટર-કલ્ચર કામગીરીમાં સુગમતા માટે હાઇ ગ્રાઉન્ડ ક્લીયરન્સ.
 • ઉચ્ચ લિફ્ટ ક્ષમતા

 • ભારેખમ વજન આસાનીથી ઊંચકવા માટે 750 કિ.ગ્રા.ની હાઇ લિફ્ટ ક્ષમતા
 • સ્ટાયલિશ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર

 • આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
 • સ્પેસિફિકેશન

  એન્જિન
  એન્જિનનો પ્રકાર મહિન્દ્રા DI
  એન્જિન પાવર HP 17.8968 (24 HP)
  સિલિન્ડરોની સંખ્યા 2
  ડિસ્પ્લૅસમેન્ટ (cc) 1366
  ઍર ક્લીનર ડ્રાય
  અધિકતમ ટૉર્ક (Kg - m) 8.8
  પીટીઓ
  અધિકતમ PTO HP 16.4054 (22 HP)
  રૅટેડ RPM 2300
  PTO સ્પીડની સંખ્યા બે (605, 750 RPM)
  ટ્રાન્સમિશન
  ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ
  ગીયર્સની સંખ્યા 8F*4R
  ટ્રૅક્ટરની ઝડપ (Km/h) Min: 2.08 Max: 25
  બ્રેકનો પ્રકાર તેલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક્સ.
  ટાયર
  આગળનાં ટાયર 6.00*14
  પાછળનાં ટાયર 8.3*24
  ટ્રૅકની પહોળાઈનાં ઍડ્જસ્ટમેન્ટની સંખ્યા 6
  762 mm , 813 mm , 864 mm ,914 mm સ્ટાન્ડર્ડ
  વળાંકનો વ્યાસ (M) 2.3
  સ્ટીયરિંગ પાવર સ્ટીયરિંગ
  હાયડ્રૉલિક્સ PC અને DC
  ઊંચકવાની ક્ષમતા (kgs) 750
  ઈંધણની ટાંકીની ક્ષમતા 23 લીટર