પ્રસ્તૂત છે મહિન્દ્રા Jivo 365 DI 4WD

મજબૂત અને શક્તિશાળી, નવું મહિન્દ્રા જીવો 365 DI 4WD એક હળવું ટ્રેક્ટર છે જે ખાસ કરીને ડાંગરના ખેતરોમાં ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જીવો 365નું ઉન્નત DI એન્જિન અજોડ પાવર અને પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ માઇલેજ આપે છે. તે ભારતમાં પહેલું ટ્રેક્ટર છે જે ક્રાંતિકારી પોઝિશન-ઓટો કંટ્રોલ (PAC) ટેકનિકથી સજ્જ છે જે તેને પુડલિંગનું પૂર્ણ માસ્ટર બનાવે છે. PAC ટેકનિકથી સક્ષમ ADDC હાઇડ્રોલિક્સ તમને સતત PC લીવર એડજસ્ટ કર્યા વગર સરળતાથી કામ કરવામાં મદદ કરે છે, જેથી બહેતર પરફોર્મન્સ મળે છે. આ હળવું 4WD પુડલિંગ માસ્ટર, જ્યારે મહિન્દ્રાના 1.6 મિત્ર જાયરોવેટર સાથે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે સમાન સમતળ ખેતર તૈયાર કરે છે અને આથી જ ભીની જમીનમાં પણ ફસાયા વગર પુડલિંગની ગુણવત્તા બહેતર આપે છે. નવા મહિન્દ્રા જીવો 365 DI 4WD માં મેળવો અભૂતપૂર્વ પાવર, પરફોર્મન્સ અને પ્રોફિટનો અનુભવ.

ડેમોની વિનંતી કરવા માટે નીચે તમારી વિગતો નાંખો.

 
   
 
 
 

પ્રસ્તૂત છે પરફોર્મન્સ પ્રોફિટ પુડિંગનો માસ્ટર

જીવો 365 DI અને મહિન્દ્રા રોટાવેટરની પોઝિશન ઓટો-કંટ્રોલ (PAC) સુવિધા પુડલિંગની ઊંડાઇએ ઉત્કૃષ્ટ નિયંત્રણ આપે છે. PAC ટેકનિક સાથે રોટાવેટર પુડલિંગ ઊંડાઇને PC લીવર એડજસ્ટમેન્ટની જરૂરિયાત વગર એડજસ્ટ કરે છે

  • PAC ટેકનિક PC લીવરના માધ્યમથી રોટાવેટરને સતત એડજસ્ટમેન્ટની જરૂરિયાત સમાપ્ત કરી દે છે
  • લાંબા સમય સુધી કામ કરવા માટે સરળ પરિચાલન અને વધુ આરામ
  • કઠોર માટીમાં ટ્રેક્ટર બંધ ના પડે અને ટાયરો ઓછા લપસે
  • યોગ્ય બીજ અંકુરણ માટે સમાનરૂપે સમતળ ખેતર સુનિશ્ચિત કરે છે જે ડાંગરની રોપણી માટે યોગ્ય છે
  • પોતાની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ખાસિયતો

    લાઇટ વેઇટ 4WD વંડર


  • હળવી સંરચના અને 4WDનું સંયોજન મહિન્દ્રા જીવો 365 DIને પોચી અને ખૂબ જ ખૂંપી જવાય તેવી માટીમાં પુડલિંગ માટે પણ આદર્શ ટ્રેક્ટર બનાવે છે.
  • અન્ય ભારે ટ્રેક્ટર ઊંડાઇએ ખૂંપી જાય છે અને ભીની માટીમાં ફસાઇ જાય છે જ્યારે જીવો 365 DI સ્પર્શ સ્થિતિમાં વધુ મોટા કદના ઓજારો સરળતાથી ખેંચી શકે છે.
  • સાથે જ હળવી સંરચનાના કારણે ઓછી માટી કોમ્પેક્શન સાથે સમાન સમતળ ખેતર અને પુડલિંગની બહેતર ગુણવત્તા આપે છે.
  • ભારતમાં પહેલી વખત PAC ટેકનોલોજી સાથે પ્રસ્તૂત છે ADDC

  • Jivo 365 DI અને મહિન્દ્રા રોટાવેટરની પોઝિશન ઓટો-કંટ્રોલ (PAC) સુવિધા પુડલિંગની ઊંડાઇએ ઉત્કૃષ્ટ નિયંત્રણ આપે છે. PAC ટેકનિક સાથે રોટાવેટર પુડલિંગ ઊંડાઇને PC લીવર એડજસ્ટમેન્ટની જરૂરિયાત વગર એડજસ્ટ કરે છે.
  • સિંક શટલ સાથે 8+8 સાઇડ શિફ્ટ ગિઅરબોક્સ

  • 8+8 સાઇડ શિફ્ટ ગિઅર બોક્સ સાથે યોગ્ય ગતિ પસંદ કરે છે, જે જમીન તૈયાર કરતી વખતે બહેતર આઉટપુટ આપે છે. સિંક શટલ ગિઅર બદલ્યા વગર ત્વરિત આગળ અને પાછળની ગતિવિધિ સરળતાથી આપીને ટ્રેક્ટરનું સરળ પરિચાલન સુનિશ્ચિત કરે છે.
  • અદ્યતન 36 HP DI એન્જિન સાથે મહત્તમ મેળવવાની શક્તિ

  • સેગમેન્ટમાં સૌથી વધુ ટૉર્ક આપે છે (118 Nm)
  • ઉચ્ચ બેકઅપ ટૉર્ક ઉત્પન કરે છે તેથી લોડમાં અચાનક વધારો થાય ત્યારે ટ્રેક્ટર અચાનક ઉભું રહેતું નથી
  • બહેતર ઉત્પાદકતા માટે 30 HP PTO પાવર આપે છે
  • લો રેટેડ RPM એન્જિનની આવરદા વધારે છે
  • વધુ માઇલેજ માટે ઓછું એન્જિન SFC છે
  • અજોડ પરફોર્મન્સ માટે બનાવવામાં આવ્યું છે


  • પુડલિંગના પરિચાલનમાં મહિન્દ્રાના 1.6 મીટર રોટાવેટર સાથે બહેતર પરફોર્મન્સ માટે ડ્યૂઅલ સ્પીડ PTO
  • બહેતર ગુણવત્તા વાળા ડાંગર સ્પેશિયલ હાઇ-લગ ટાયર કઠોર માટીની સ્થિતિ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે
  • ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિઅરન્સ
  • વધુ અસરકારક બ્રેકિંગ માટે 3 ડિસ્ક સાથે ઓઇલમાં ડુબેલી બ્રેક
  • પરિચાલનની ગતિ વધુ
  • કલ્ટિવેટર અને હળ સાથે કામ કરવાની ક્ષમતા
  • તમને વધુ લાભ આપનારું ટ્રેક્ટર


  • હળવા વજનથી ઇંધણ ઓછું વપરાય છે
  • બહેતર ઇંધણ ટેન્ક ક્ષમતા (એક વખત ભરવામાં વધુ વિસ્તાર આવરે છે)
  • બહેતર એન્જિંનના કારણે મેન્ટેનન્સમાં ઓછો ખર્ચ
  • સ્પેરપાર્ટ્સ સરળતાથી ઉપલબ્ધ
  • પોતાની શ્રેણીમાં શ્રેષ્ઠ માઇલેજ જેથી પરિચાલનમાં ઓછો ખર્ચ
  • વિવરણ

    એન્જિન મહિન્દ્રા JIVO 365 DI 4WD
    એન્જિનનો પ્રકાર મહિન્દ્રા DI
    એન્જિન પાવર HP 36
    રેટેડ RPM 2600
    મહત્તમ ટૉર્ક (રેટેડ RMP પર) 118Nm
    મહત્તમ PTO પાવર 30 HP
    PTO સ્પીડની સંખ્યા બે (590, 845 RPM)
    ઇંધણ ટેન્કની ક્ષમતા 35 litre
    ટાયરનું કદ Front 8x16 Rear 12.4x24
    ગ્રાઉન્ડ ક્લિઅરન્સ 390 mm
    ટર્નિંગ ત્રિજ્યા (M) 2.5 m
    એર ક્લિનર ડ્રાય પ્રકાર
    સ્ટિઅરિંગ પાવર સ્ટિઅરિંગ
    ટ્રાન્સમિશનનો પ્રકાર સિંક શટલ સાથે કોન્સ્ટન્ટ મેશ
    ટ્રેક્ટરની ગતિ(Km/h) લઘુતમ: 1.7 મહત્તમ: 23.2
    હાઇડ્રોલિક્સ PAC સાથે ADDC
    ઉંચકવાની ક્ષમતા (kg) 900
    બ્રેકનો પ્રકાર 3 ડિસ્ક સાથે ઓઇલમાં ડુબેલી બ્રેક