



મુશ્કેલ કાર્યો
માટે વધુ પાવર
વધારે
ગિયર્સથી કરો
ઝડપભેર કામ
એડવાન્સ્ડ
હાઇડ્રૉલિક્સ
વધુ લિફ્ટ
ક્ષમતા સહિત
શ્રેણીમાં
વિશેષ
ફીચર

મહિન્દ્રા જિવો 245 DI 4WD બધાં કાર્યો સરળતાપૂર્વક પૂરાં કરવા માટે પોતાના 86 Nmના ઉચ્ચ ટૉર્ક વડે અદ્વિતીય શક્તિ તથા બધાં ઉપકરણોને કુશળતાપૂર્વક સંચાલિત કરવા માટે ઉચ્ચતમ PTO લાવે છે.
ઇન્ટર કલ્ચર ઑપરેશનમાં સરળતા માટે ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ
76.2 cm ની નૅરો ટ્રૅક વિડ્થ અને 2.3 m નું શૉર્ટ ટર્નિંગ રૅડિઅસ 2.3 m – બગીચામાં સરળ વળાંક અને ગતિશીલતા.
હળ તથા કલ્ટિવૅટર જેવાં ઉપકરણો માટે સેટિંગ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બગીચા અને વાઇનયાર્ડ તથા સર્વ ઇન્ટર કલ્ચર ઍપ્લિકૅશન્સમાં કામ કરતી વખતે અત્યંત ઉપયોગી.
શક્તિશાળી 17.9 kW (24 HP) 86 Nmનો ઉચ્ચતમ ટૉર્ક પૂરો પાડે છે - જે સર્વ કાર્યો પૂરાં કરવા માટે પર્યાપ્ત છે.
પોતાની શ્રેણીમાં ઉચ્ચતમ PTO પાવર – હાઇ તથા મિસ્ટ સ્પ્રૅયર સાથે અજોડ કામગીરી. ઉત્કૃષ્ટ કવરૅજ અને સમાન છંટકાવ.