ટ્રૅક્ટર વીડિયો
વીડિયો ગૅલરી
ઉત્કૃષ્ટ સ્ટાઇલિંગ ડિઝાઇન
પોતાની શ્રેણીમાં સૌથી ઉત્તમ માઇલેજ
સર્વોચ્ચ ટૉર્ક
બેસ્ટ-ઇન-ક્લાસ માઇલૅજ. બેસ્ટ-ઇનૃક્લાસ પાવર. પહેલી વાર એકસાથે.
ઉદ્યોગમાં પહેલી જ વાર 6 વર્ષની વૉરન્ટીની સાથે મનની સંપૂર્ણ શાંતિ સાથે કામ કરો.
સૌથી મુશ્કેલ ખેતીવાડી ઍપ્લિકૅશન્સમાં ઝડપભેર કામ કરતાં, ઓછા ઈંધણની ખપત સાથે, વધુ શક્તિ.
સ્ટાઇલિશ ડીકલ ડિઝાઇન સાથે આકર્ષક હેડલૅમ્પ્સ તથા ફ્રન્ટ ગ્રિલ.
કોઈપણ સમયે વધારે જમીન આવરી લે છે.
વાવણી અને ખેડ કરવાનાં ઍપ્લિકૅશન્સમાં યોગ્ય ઊંડાઈ તથા ચોકસાઈ સુનિશ્ચિત કરે છે.