નવતર યુગનું મહિન્દ્રા યુવો ટ્રૅક્ટર એવું ટ્રૅક્ટર છે, જે ખેતીવાડીઓમાં નવીન શક્યતાઓનાં દ્વાર ખોલે છે. આની અત્યાધુનિક ટેક્નોલૉજીમાં સામેલ છે, એક શક્તિશાળી એન્જિન તદ્દન નવીન સુવિધાઓ સહિત ટ્રાન્સમિશન અને અદ્યતન હૉઇડ્રૉલિક્સ સુનિશ્ચિત કરે છે કે, આ દરેક કામ વધુ, ઝડપભેર અને સારી રીતે કરે.
કન્ટ્રોલ વાલ્વ સહિત પ્રિસિશન હાઇડ્રૉલિક્સ
કોઈપણ પ્રકારની જમીન ઉપર સંવેદનશીલતાથી કામ કરે છે અને ચોકસાઈપૂર્વક કામ પૂરું કરે છે. શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ ક્ષમતા.
આધુનિક કૉન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન
આધુનિક કૉન્સ્ટન્ટ ટ્રાન્સમિશનને કારણે ગિયર બદલવામાં કાર જેવી સરળતા લાગે છે.
12 ફૉરવર્ડ + 3 રિવર્સ ગિયર
તમને ઝડપભેર કોઈપણ ઉપકરણ સાથે કામ કરવાની સગવડ આપે છે. વિશેષ ઍપ્લિકઍશન્સ માટે ખાસ ગિયર સ્પીડ્સ.
શક્તિશાળી DI એન્જિન
પાવરફૂલ DI એન્જિન જે વધુ પાવર, ઉચ્ચ ટૉર્ક અને અધિક PTO પાવર ઉત્પન્ન કરે છે.
નવયુગની સ્ટાઇલ અને આરામ
ફ્યુચરિસ્ટિક સ્ટાઇલ અને અર્ગોનૉમિક રીતે ડિઝાઇન કરવામાં આવેલું ફ્લૅટ પ્લૅટફૉર્મ વિના થાક્યે લાંબા સમય સુધી કામ કરતા રહેવાનું સરળ બનાવે છે.