ટ્રૅક્ટર બૅલર | ખેતીવાડીનાં ઓજારો | ખેતરનાં ઉપકરણો | મહિન્દ્રા ટ્રૅક્ટર્સ

બૅલર

મહિન્દ્રા બેલેરનો ઉપયોગ લણણી પછીના ઉપયોગ માટે થાય છે, જે કાપણીના પાકની હેરફેરની પરવાનગી આપે છે. બેલેર સ્ટ્રોઝને એકત્રિત કરવામાં મદદ કરે છે અને તેમને બંડલમાં પેક કરે છે જેથી તેને સરળતાથી નિયંત્રિત અને પરિવહન કરી શકાય.

 
   
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

 • સરળ ઍડ્જસ્ટમેન્ટ સાથે મુશ્કેલી રહિત બાઇન્ડિંગ.
 • ભરોસાપાત્ર નૉટર સિસ્ટમ.

 • ખડતલ ડિઝાઇનને લઈને ખેતરમાં તીવ્ર વળાંકો લઈ શકાય છે.
 • 2p સ્વિવલ સિસ્ટમ (વૈકલ્પિક).

 • સેન્ટ્રલાઇઝ્ડ લૂબ્રિકૅશન સિસ્ટમ (વૈકલ્પિક).
 • વિભિન્ન પ્રકારની ફસલોનાં પરાળ હૅન્ડલ કરવા માટે બૅલરનો ઉપયોગ થઈ શકે છે.

 • ખેતરના ખૂણાઓમાંથી પણ પરાળ ઊંચકી લઈને અસરકારક કવરૅજ એરિયા સુનિશ્ચિત થાય છે. ખેતરની અસમાન સ્થિતિઓમાં પણ એકસમાનપણે પરાળ ઊંચકી લેવાનું સુનિશ્ચિત થાય છે.
 • મહિન્દ્રા બૅલર બની શકે તેટલા ટૂંક સમયમાં ફસલનાશેષ કચરાને સાફ કરે છે, જેથી આગામી ફસલ માટે જમીનનો ઉપયોગ થઈ શકે.

 • ગાંસડીઓની ઘનતા વધારવા/ઘટાડવા માટે ઍડ્જસ્ટિંગ લીવર્સ.

વિશિષ્ટતાઓ

બૅલર લંબાઈ (cm)ક્રોસ વિભાગ 32x42
બૅલર લંબાઈ (cm)410
બૅલર પહોળાઈ (cm)215
બૅલર ઊંચાઈ(cm)130
કિગ્રામાં વજન (આશરે)850
પિકની પહોળાઈ (cm)127
વર્કિંગ કૅપેસિટી (ટન/કલાક)8~10
વર્કિંગ સ્પીડ(કિમી/કલાક)4~6
પિક અપ પહોળાઈ (cm)127
ન્યૂનતમ ટ્રૅક્ટર HP35
સેન્ટ્રલાઇઝ્ડ લૂબ્રિકૅશન સિસ્ટમવૈકલ્પિક
પિક અપ સમયની સંખ્યા4 X 8
સેન્ટ્રલાઇઝ્ડ લૂબ્રિકૅશન સિસ્ટમવૈકલ્પિક
પ્રતિ મિનિટ પ્લન્જર સ્ટ્રોક93
ન્યૂનતમ આવશ્યક ટ્રૅક્ટર HP26.1 kW(35 HP)

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

 • ટ્રૅક્ટર સાથે આસાનીથી જોડી શકાય છે.
 • કોઈપણ ફસલના પરાળમાં વાપરી શકાય છે.

 • મહિન્દ્રા ટ્રૅક્ટર્સ સાથે વધુ સારું ઑપરેશનલ કિફાયતીપણું.