Boom Sprayer | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

બૂમ સ્પ્રૅયર

મહિન્દ્રા બૂમ સ્પ્રૅયર, ટ્રૅક્ટરના થ્રી પોઇન્ટ લિન્કેજ સાથે જોડાયલ હોય છે અને તે ફસલનું રક્ષણ સુનિશ્ચિત કરવા સર્વ પ્રકારના પાક પર છંટકાવ કરવા માટે વાપરવામાં આવે છે.

 
   
 
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • ગૅલ્વોનાઇઝ્ડ બૂમ ફ્રૅમ સ્ટ્રક્ચર.
  • સ્વચ્છ પાણીની જોગવાઈ માટે 10 લીટર પાણીની ટાંકી.

  • જીપીએસ કન્ટ્રોલ સિસ્ટમ.
  • છંટકાવ પછી ખેડૂતને ઍરિયા કવરેજ નકશો અને રિપૉર્ટ.

  • ગણતરી માટે ફ્લૉ મીટર.

વિશિષ્ટતાઓ

ટૅન્ક કૅપેસિટી200 લીટર
બૂમ સાઇઝ અને સ્પ્રૅ સ્વૅથ કૉવ20ft
બૂમ સેક્શનની સંખ્યા3 નંગ
નોઝલ્સની સંખ્યા 12 નંગ
સાઇઝ
મશીન (LXWXH)950 X 700 X 1350
બૂમ (LXWXH)1700 X 280 X 1900

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • વધુ સારું એસએફસી આને વાપરવામાં કિફાયતી બનાવે છે.
  • અધિકતમ પીટીઓ 540 આરપીએમ પર મેળવી શકાતો હોવાથી ઈંધણની ઓછી ખપત થાય છે.

  • ડ્યૂઅલ ક્લચ ફીચરના કારણે, જ્યારે ગિયર બદલવા માટે ક્લચ દબાવવામાં આવે ત્યારે, પીટીઓ ઑપરેશન અપ્રભાવિત રહે છે.