Bucket Scrapper | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

બકેટસ્ક્રૅપર

મહિન્દ્રા બકેટ સ્ક્રૅપર એક ટ્રૅક્ટર માઉન્ટેડ ઈમ્પ્લીમેન્ટ છે, જે અસમાન જમીન ખોતરવા અને લેવલિંગ કરવા માટે વાપરવામાં આવે છે. આ ઈમ્પ્લીમેન્ટ જમીનનો ઘસારો ઘટાડવામાં મદદ કરે છે અને સંપૂર્ણ વિસ્તાર માટે એકસમાન સિંચાઈ પણ સુનિશ્ચિત કરે છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • ઓજાર ખડતલ અને મજબૂત છે, જે લેવલિંગના કામકાજ માટે ઉપયુક્ત છે, અને તેથી કામમાં ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા આપે છે.
  • ભારે સેલ્ફ ડ્રિવન સ્ક્રૅપર્સ કરતાં ટ્રૅક્ટરનાં કન્ટ્રોલ્સ મારફત સંચાલન કિફાયતી અને સરળ બને છે.

વિશિષ્ટતાઓ

ફરમેં 125 x 65 mm ચેનલ અને 100 x 100 mm Sq. box
ઓલ ઓવેર પહોળાઈ 2020 mm
સંપૂર્ણ લંબાઈ 2600 mm
સંપૂર્ણ ઊંચાઈ 1500 mm
સ્ક્રૅપર પહોળાઈ1800 mm
સ્ક્રૅપર લંબાઈ880 mm
ટાયર6 x 16
બ્લૅડ120 X 10 mm હાઇ કાર્બન
આશરે વજન 820 કિગ્રા

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • મહિન્દ્રા ટ્રૅક્ટર મૉડલ્સ વધુ સારો પુલિંગ પાવર આપે છે અને કામ પૂરું કરવા માટે લાગતો સમય ઘટાડવામાં મદદ કરે છે.
  • આકસ્મિક લૉડ કન્ડિશન અંતર્ગત, મહિન્દ્રા ટ્રૅક્ટર્સમાં એડીડીસી ફીચર, ઑટોમૅટિકલી ઇમ્પ્લીમેન્ટ્સ ઊંચકે છે અને ધસરડો ઘટાડવામાં મદદ કરે છે.

  • ટ્રૅક્ટર કન્ટ્રોલ્સ મારફત ઑપરેટ કરવામાં સરળ.