Disc Harrow | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

ડિસ્ક હૅરો

મહિન્દ્રા ડિસ્ક હૅરો ટૉ હૂક સાથે જોડાયેલું ટ્રૅક્ટર માઉન્ટેડ ઉપકરણ છે. હળના સંચાલન દ્વારા આ માટીના મોટા ગઠ્ઠાઓ ભાંગવામાં મદદ કરેછે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • માર્ગમાં આવતાં બાકી રહેલાં કોઈપણ નીંદણોને કાપવા માટે ફ્રન્ટ ડિસ્કમાં ખોભણો છે.
  • ટ્રૅક્ટરના HPને માફક આવે તેવી વિભિન્ન ડિસ્ક સાઇઝમાં ઉપલબ્ધ.

  • સ્ક્રૅપર પૂરાં પાડવામાં આવ્યાં છે, જેથી ફસાયેલા પદાર્થો આપમેળે નીકળી જાય. આ ટ્રૅક્ટર પરનો ભાર નિયંત્રણમાં રાખે છે અને વધુ સારી ઈંધણ ક્ષમતા આપે છે.
  • ખાતરની વધુ સારી ભેળવણી સાથે, ખૂંટાઓ તથા નીંદણોને અસરકારકપણે કાપે છે.

  • માટીનાં ઢેફાંઓને બારીક ભાંગી નાખે છે, એટલે કે, માનક કલ્ટિવૅટર કરતાં વધુ સારી ખેડ.
  • માટીની ઉત્તમ રીતે ઊથલપાથલ તથા કલ્ટિવૅટરની સરખામણીમાં ઓછા સ્લિપૅજના કારણે અસરકારક પુડલિંગ.

વિશિષ્ટતાઓ

 ઑફસેટ 12 ડિસ્કઑફસેટ 14 ડિસ્કઑફસેટ 16 ડિસ્કઑફસેટ 18 ડિસ્કઑફસેટ 20 ડિસ્કઑફસેટ 22 ડિસ્ક
ડિસ્કની સંખ્યા121416182022
માઉન્ટિંગનો પ્રકાર3 પોઇન્ટ લિન્કૅજ3 પોઇન્ટ લિન્કૅજ3 પોઇન્ટ લિન્કૅજ3 પોઇન્ટ લિન્કૅજ3 પોઇન્ટ લિન્કૅજ3 પોઇન્ટ લિન્કૅજ
ડિસ્ક ડાયામીટર (mm)22" or 24" x 4 mm થિક22" or 24" x 4 mm થિક22" or 24" x 4 mm થિક22" or 24" x 4 mm થિક22" or 24" x 4 mm થિક22" or 24" x 4 mm થિક
ડિસ્ક ટાઇપફ્રન્ટ: ખાંચાવાળો, રીઅર: સાદોફ્રન્ટ: ખાંચાવાળો, રીઅર: સાદોફ્રન્ટ: ખાંચાવાળો, રીઅર: સાદોફ્રન્ટ: ખાંચાવાળો, રીઅર: સાદોફ્રન્ટ: ખાંચાવાળો, રીઅર: સાદોફ્રન્ટ: ખાંચાવાળો, રીઅર: સાદો
એકંદર: લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ (mm)2100 x 1450 x 12602100 x 1700 x 12602100 x 1950 x 12602260 x 2030 x 12902360 x 2260 x 12902460 x 2490 x 1290
કુલ વજન (આશરે) કિગ્રા440464485520555590
ડિસ્ક સ્પૅસિંગ225225225225225225
અધિકતમ ડેપ્થ100 થી 150100 થી 150100 થી 150100 થી 150100 થી 150100 થી 150
કટની પહોળાઈ (mm)110015502000245029003350
ઉપયુક્ત HP રૅન્જ354040505055
લૉડેબિલિટી606060404030

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • ડિસ્ક હૅરો વાપરતી વખતે ઓછા આરપીએમ પર વધુ ટોર્ક (1300 આરપીએમ પર પૂરો ટોર્ક) ઉત્તમ ફ્યૂલ ઇકૉનોમી આપે છે.
  • હાઇ-ટેક હાયડ્રૉલિક ટેક્નોલૉજી ડિસ્ક હૅરોને ઝડપથી ઊંચકવા અને નીચું કરવામાં મદદ કરે છે.

  • ડિસ્ક હૅરો સાથે મૅચ કરવા માટે વધુ સારો પુલિંગ પાવર અને ઉપયુક્ત સ્પીડ ઑપ્શન.