Disc Plough | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

ડિસ્ક પ્લાઉ

મહિન્દ્રા ઍપ્લિટ્રૅકનું ડિસ્ક પ્લાઉ 3 પોઇન્ટ લિન્કેજ પ્રાથમિક જમીન તૈયાર કરવા માટેનું ઉપકરણ છે. સામાન્યપણે નરમ માટીની સ્થિતિમાં, આ માટી ખોદવા માટે વાપરવામાં આવે છે,

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • ઈષ્ટતમ કવરૅજ માટે હળના કાપાઓની પહોળાઈ (1") ઍડ્જસ્ટ કરી શકાય છે.
  • માટીનાં ઢેફાંઓને બારીક ભાંગી નાખે છે, એટલે કે, માનક કલ્ટિવૅટર કરતાં વધુ સારી ખેડ.

  • સ્ક્રૅપર પૂરાં પાડવામાં આવ્યાં છે, જેથી ફસાયેલા પદાર્થો આપમેળે નીકળી જાય. આ ટ્રૅક્ટર પરનો ભાર નિયંત્રણમાં રાખે છે અને વધુ સારી ઈંધણ ક્ષમતા આપે છે.
  • માટીની ઉત્તમ રીતે ઊથલપાથલ તથા કલ્ટિવૅટરની સરખામણીમાં ઓછા સ્લિપૅજના કારણે અસરકારક પુડલિંગ.

  • ખાતરની વધુ સારી ભેળવણી સાથે, ખૂંટાઓ તથા નીંદણોને અસરકારકપણે કાપે છે.

વિશિષ્ટતાઓ

  2 ડિસ્ક પ્લાઉ 3 ડિસ્ક પ્લાઉ 4 ડિસ્ક પ્લાઉ
એકંદર લંબાઈ (mm) 1600 mm 1600 mm 3000 mm
એકંદર પહોળાઈ (mm) 1321 mm 1321 mm 1260 mm
એકંદર ઊંચાઈ (mm) 1270 mm 1270 mm 1220 mm
ડિસ્કની સંખ્યા 2 3 4
ડિસ્કનો ડાયામીટર(mm) 660 660 660
કટની ઊંડાઈ (mm) 254 254 254
કુલ વજન (કિગ્રા) 331 385 495
કૉમ્પેટિબલ ટ્રૅક્ટર 30-40 HP > 40 HP 70 HP અને વધુ
ટ્રૅક્ટરHP 35 55-70 50
લૉડેબિલિટી 72 60 50

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • ડિસ્ક પ્લાઉ સાથે મૅચ કરવા માટે વધુ સારો પુલિંગ પાવર અને ઉપયુક્ત સ્પીડ ઑપ્શન.
  • ઓછા આરપીએમ પર વધુ ટોર્ક (1300 આરપીએમ પર પૂરો ટોર્ક) ઉત્તમ ફ્યૂલ ઇકૉનોમી આપે છે.

  • હાઇ-ટેક હાયડ્રૉલિક ટેક્નોલૉજી ડિસ્ક પ્લાઉને ઝડપથી ઊંચકવા અને નીચું કરવામાં મદદ કરે છે.