Disc Ridger | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

ડિસ્ક રિજર

મહિન્દ્રા ડિસ્ક રિજર એક ટ્રૅક્ટર માઉન્ટેડ પાયારૂપ ઓજાર છે, જે ખેતીની જમીનમાં ચાસ પાડે છે. આ વિભિન્ન HP શ્રેણીનાં ટ્રૅક્ટરો માટે આ બે પ્રકારો (સિંગલ રૉ અને ડબલ રૉ)માં ઉપલબ્ધ છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • કઠણ જમીન અને ફસલના કચરાને ભેળવવા માટે બનાવાયેલું મજબૂત અને ખડતલ ઓજાર.
  • આ સમય બચાવે છે અને કામમાં ચોકસાઈ આપે છે, જેથી ઑપરેટ કરવાનું સરળ અને ઍડ્જસ્ટ કરવાનું ઝડપી બને છે.

  • શાકભાજીની ફસલો માટે પંક્તિઓ બનાવે છે.
  • કઠણ જમીનને તોડવા માટે બનાવાયેલું મજબૂત અને ખડતલ ઉપકરણ.

  • પંક્તિઓનું ઍડ્જસ્ટમેન્ટ કરવાની સુવિધા ભિન્ન ભિન્ન અંતરે પાળીઓ બનાવવાનું શક્ય બનાવે છે.

વિશિષ્ટતાઓ

પૅરામીટરસિંગલ પંક્તિડબલ પંક્તિ
એકંદર ડાયમેન્શન (L X W XH) (in mm)915X1830X11801750 X 2550 X 1420
ડિસ્કની સંખ્યા2 ડિસ્ક4 ડિસ્ક
મૅઇન ફ્રૅમ100X 100 100X 100
ડિસ્કની સાઇઝ 26”26”
પંક્તિ ઍડ્જસ્ટમેન્ટ 220220
બેરિંગ32213 /3220932213 /32209
સ્પિન્ડલફોર્જ્ડ ફોર્જ્ડ
હાઉસિંગએસ.જી. આયરન એસ.જી. આયરન
રિજર્સ વચ્ચે અધિકતમ પહોળાઈ 10001000
વર્કિંગ ડેપ્થ (ઇંચ)6 થી 106 થી 10
વજન કિગ્રા) આશરે190 કિગ્રા400 કિગ્રા

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • મહિન્દ્રા 3 પોઇન્ટ લિન્કેજ તથા ટ્રૅક્ટરની 6- 9 કિમી/કલાક સ્પીડ સાથે મૅચ થાય છે.
  • હાઇ-ટેક હાયડ્રૉલિક ટેક્નોલૉજી ડિસ્ક રિજરને ઝડપથી ઊંચકવા અને નીચું કરવામાં મદદ કરે છે.