જાયરોવૅટર ZLX | ખેતીવાડીનાં ઓજારો | ટ્રૅક્ટર અટૅચમેન્ટ્સ | મહિન્દ્રા ટ્રૅક્ટર્સ

જાયરોવૅટર Zlx

મહિન્દ્રા ZLXજાયરોવૅટર ટ્રૅક્ટર માઉન્ટેડ છે પીટીઓ ઓપરૅટેડ ઓજાર છે, જે એક જ સમયે 3 ઑપરેશન્સ કરી શકે છે, દા.ત. કટિંગ, મિક્સિંગ અને માટીનું લેવલિંગ. મહિન્દ્રા ZLX જાયરોવૅટર મલ્ટિ સ્પીડ ડ્રાઇવ વડે ઈક્વિપ્ડ છે અને તે રોટર સ્પીડ રૅશિયોની વ્યાપક શ્રેણી આપે છે.

 
   
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

 • જાયરોવૅટર સાથે લેવલ્ડ સરફૅસ વધુ સારી ફ્યૂલ એફિશિયન્સી શક્ય બનાવે છે.
 • વિભિન્ન ઍપ્લિકૅશન્સ માટે મલ્ટિ સ્પીડ ઍડ્જસ્ટર.

 • મલ્ટિ ડેપ્થ ઍડ્જસ્ટમેન્ટ, ડ્યુઓ કૉન મિકેનિકલ વૉટર ટાઇટ સીલ જેવાં ફીચર્સ ધરાવે છે, જે સુક્કી અને ભીની જમીન ઍપ્લિકૅશન્સ માટે શ્રેષ્ઠપણે ઉપયુક્ત છે.
 • સ્ટબલ્સનું ઉત્કૃષ્ટ કટિંગ અને મિક્સિંગ તથા ખાતરનું વધુ સારી ભેળવણી સુનિશ્ચિત કરે છે. ક્લોડ્સને બારીક કણોમાં ભાંગે છે, અર્થાત્ વધુ સારું ટિલ્ધ.

 • વધુ સારી કાપણી માટે ઉપયુક્ત પ્રકારની બ્લૅડ (C, L, J) ZLX જાયરોવૅટર હેલિકૉઇડલ ઍન્ટિ વેયર બ્લૅડ્સ ધરાવે છે.
 • માટીના વધુ સારા ચર્નિંગને કારણે પુડલિંગ માટે અસરકારક તથા પુડલર/ ડિસ્ક હૅરોની સરખામણીમાં ઓછું સ્લિપૅજ.

 • ઘોંઘાટ રહિત કામગીરી માટે આંતર્રાષ્ટ્રીય રીતે ડિઝાઈન્ડ.
 • ચોખા/ડાંગરની લણણી પછી, હ્યુમસ વધારવા માટે એ ફસલનો બાકીનો હિસ્સો વલોવે છે.

 • મહિન્દ્રા ZLX જાયરોવૅટર મલ્ટિ સ્પીડ ડ્રાઇવ વડે ઇક્વિપ્ડ છે અને તે રોટર સ્પીડ રૅશિઓની વ્યાપક રૅન્જ પ્રસ્તુત કરે છે. આવશ્યક ટિલ્ધ ક્વૉલિટી તથા માટીની સ્થિતિ અનુસાર રોટર સ્પીડ પરિવર્તિત કરી શકાય છે.

વિશિષ્ટતાઓ

 મહિન્દ્રાZLX 125મહિન્દ્રાZLX 145મહિન્દ્રાZLX 165મહિન્દ્રાZLX 185મહિન્દ્રાZLX 205
વર્કિંગ પહોળાઈ (m)1.251.451.651.852.05
આવશ્યક ટ્રૅક્ટર HP 30-6035-6040-6045-6055-60
ટ્રૅક્ટર પીટીઓm)540540540540540
બ્લૅડ્સની સંખ્યા3642485460
બ્લૅડનો પ્રકારLLLLL
ટ્રાન્સમિશનગિયર ડ્રાઇવ ગિયર ડ્રાઇવ ગિયર ડ્રાઇવ ગિયર ડ્રાઇવ ગિયર ડ્રાઇવ
ગિયર બૉક્સમલ્ટિ સ્પીડ: 4 સ્પીડ સ્ટાન્ડર્ડમલ્ટિ સ્પીડ: 4 સ્પીડ સ્ટાન્ડર્ડ મલ્ટિ સ્પીડ: 4 સ્પીડ સ્ટાન્ડર્ડ મલ્ટિ સ્પીડ: 4 સ્પીડ સ્ટાન્ડર્ડ મલ્ટિ સ્પીડ: 4 સ્પીડ સ્ટાન્ડર્ડ

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

 • મહિન્દ્રા ટ્રૅક્ટર જાયરોવૅટર સાથે મૅચ કરવા વધુ સારો પુલિંગ પાવર અને પર્યાપ્ત સ્પીડ આપે છે.
 • ઈંધણની ઓછી ખપત.

 • સુક્કા અને ભીના ઑપરેશન્સમાં માટીનું ઉત્તમ પલ્વેરાઇઝેશન.