Land Leveler | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

લેન્ડ લેવલર

ખેતરની જમીનના લેવલિંગ માટે મહિન્દ્રા લેવલર વાપરવામાં આવે છે. પાછળના ભાગમાં અને 3 પોઇન્ટ લિન્કેજ હાયડ્રૉલિક્સ મારફત સંચાલિત ટ્રૅક્ટર ટ્રૅઇલ્ડ લેવલર બ્લૅડ આ લેવલરમાં ઉપલબ્ધ છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • મહિન્દ્રા લેવલર્સ મજબૂત અને ટકાઉ હોય છે.
  • ખેતરને એકમાન બનાવે છે અને એ રીતે, સંપૂર્ણ વિસ્તારમાં એકસમાન સિંચાઈ કરવાનું શક્ય બનાવે છે.

  • મહિન્દ્રા લેવલર્સ લેવલિંગ કામગીરીમાં અત્યંત અસરકારક અને ઈંધણ કાર્યક્ષમ હોય છે.
  • એકસમાનપણે લેવલિંગ કરીને જમીનનું ધોવાણ તથા પાણીનો વધુ પડતો ભરાવો ઘટાડે છે.

વિશિષ્ટતાઓ

  6.5 ફૂટ લૅન્ડ લેવલર 8 ફૂટ લૅન્ડ લેવલર
વર્કિંગ પહોળાઈ, (mm) 1800 2440
કટિંગ બ્લૅડ થિકનેસ (mm) 10 10
માઉન્ટિંગ 3 પોઇન્ટ લિન્કૅજ 3 પોઇન્ટ લિન્કૅજ
વજન કિગ્રા 187 210
એકંદર: લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ (mm) 1875 x 1225 x 1000 mm 2460 x 830 x 660
લેવલિંગ ડાયરેક્શન ટુ વૅ ટુ વૅ
લિન્કેજ પિન 26 mm કૅટ II
ઉપયુક્ત HP રૅન્જ 35 અને વધુ 55 અને વધુ
લૉડેબિલિટી 70 75

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • વધુ સારો પુલિંગ પાવર ઑપરેશન્સ પૂર્ણ કરવા માટે લાગતો સમય ઘટાડે છે.
  • વધુ સારું એસએફસી આને વાપરવામાં કિફાયતી બનાવે છે.

  • આકસ્મિક લૉડ કન્ડિશન અંતર્ગત, મહિન્દ્રા ટ્રૅક્ટર્સમાં એડીડીસી ફીચર, ઑટોમૅટિકલી ઇમ્પ્લીમેન્ટ્સ ઊંચકે છે અને ધસરડો ઘટાડવામાં મદદ કરે છે.