ટ્રૅક્ટર મલ્ચર | ખેતીવાડીનાં ઓજારો | ખેતરનાં ઓજારો | મહિન્દ્રા ટ્રૅક્ટર્સ

મલ્ચર

મહિન્દ્રા મલ્ચર ટ્રૅક્ટર માઉન્ટેડ પોસ્ટ હાર્વેસ્ટ ઇમ્પ્લીમેન્ટ છે, જે કપાસ અને કેળાં જેવાં લણણી પછીના કચરાનો નિકાલ કરવામાં મદદ કરે છે. આ સિંગલ ઑપરેશન ખેતરને સાફ કરવામાં મદદ કરે છે અને આગામી વાવણીની મોસમ માટે તૈયાર કરે છે.

 
   
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • મહિન્દ્રા મલ્ચરને ફસલના શેષ રહેતા પદાર્થોના પ્રબંધન માટે વિશેષતઃ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને શુગરકૅન, બનાના, પપૈયા અને કૉકોનટ મુખ્ય ફસલો છે.
  • માટીની સપાટી પર કામ કરે છે, તેથી માટીને હાનિ પહોંચાડતું નથી, એ આગામી મોસમ માટે માટીની ફળદ્રુપતા સુધારવામાં મદદ કરે છે.

  • 55થી 67.1 kW (90 hp) સાથે શ્રેષ્ઠપણે કામ કરે છે, 1800 આરપીએમની સ્પીડે મલ્ચ કરે છે.
  • એકી સમયે 3 ઑપરશન્સ કરે છે, જેમ કે, કાપણી, કરચ તથા માટી સાથે ભેળવણી.

  • ઑફસેટ ઉપરાંત સેન્ટર માઉન્ટેડ તરીકે વાપરી શકાય છે.
  • ટ્રૅક્ટર સાથે જોડવામાં સરળ અને વધુ સારું ફિલ્ડ કવરૅજ આપે છે.

વિશિષ્ટતાઓ

  મલ્ચર 160 મલ્ચર - 180
આવશ્યક ટ્રૅક્ટર Hp 55-65 70-90
વર્કિંગ પહોળાઈ (cm) 164 184
કુલ પહોળાઈ (cm) 183 203
બ્લૅડ્સની સંખ્યા 36 44
કિ.ગ્રા.માં વજન (આશરે) 608 636
ટ્રૅક્ટર પીટીઓ આરપીએમ 540 540

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • અધિકતમ પીટીઓ 540 આરપીએમ પર મેળવી શકાતો હોવાથી ઈંધણની ઓછી ખપત થાય છે.
  • એકી સમયે 3 ઑપરશન્સ કરે છે, જેમ કે, કાપણી, કરચ તથા માટી સાથે ભેળવણી.

  • 42.5 kW (57 HP) અર્જુન નોવો દ્વારા શ્રેષ્ઠ ઑપરેશનલ કિફાયતીપણું.