Potato Planter | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

પૉટેટો પ્લાન્ટર

નાનાં અને મોટાં ખેતરો માટે, મહિન્દ્રા પૉટેટો પ્લાન્ટર એક આદર્શ મશીન છે અને તે ન્યૂનતમ 45 HP ટ્રૅક્ટરો માટે ઉપયુક્ત છે. એક અત્યાધુનિક પ્લાન્ટિંગ મિકૅનિઝમ, જે હાઇ પ્લાન્ટિંગ સ્પીડ સારી ચોકસાઈ સુનિશ્ચિત કરે છે અને બટાટાનાં બીને કોમળતાથી હૅન્ડલ કરવાની સુવિધા આપે છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • સંચાલનમાં અને જાળવણીમાં સરળ પૉટેટો પ્લાન્ટર, લાંબી આવરદા માટે ગુણવત્તાયુક્ત કલપૂર્જાઓ વડે મૅન્યુફૅક્ચર કરવામાં આવ્યું છે.
  • પંક્તિઓ અને દરેક છોડ વચ્ચે એકસમાન અંતર આ ઓજાર વડે જાળવી શકાય છે.

  • આ ઓજારને નિશ્ચિત પહોળાઈ અને ઊંડાઈ ધરાવતું ટ્રૅક્ટર જોઈએ છે.
  • સમાન અંતરે બટાટાની વાવણીની વૈજ્ઞાનિક પદ્ધતિ બટાટાની ઉપજ તથા ગુણવત્તા વધારવામાં મદદ કરે છે.

વિશિષ્ટતાઓ

મૉડલ પંક્તિ (સંખ્યા) બેડ ડિસ્ટન્સ (ઇંચ) સીડ ડિસ્ટન્સ (ઇંચ) પૉટેટો હૉપર કૅપેસિટી ( કિગ્રા.) ફર્ટિલાઇઝર હૉપર કૅપેસિટી (કિગ્રા) સીડ ડેપ્થ (cm)પ્લાન્ટિંગ કૅપેસિટી (એકર/કલાક) HPL x W x H
TR02 2 20-21-22-23-24-25-26-30*
2,2.5,3,4,5,6  5,6,8,9,10,11
3001004 થી 5 1 થી 1.5 35+75 X 81 X 66
TR03 3 20-21-22-23-24-25-26-30*
2,2.5,3,4,5,6 5,6,8,9,10,11
4501004 થી 5 1.5 થી 2 45+87 X 81 X 66
TR04 4 20-21-22-23-24-25-26-30*
2,2.5,3,4,5,6 5,6,8,9,10,11
6001004 થી 5 2 થી 355+117 X 81 X 66

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • વધુ સારો પુલિંગ પાવર.
  • બ્લેન્ડિંગ કન્ટ્રોલના ઉપયોગ (પીસી અને ડીસી લેવલ સેટિંગ) દ્વારા આ બીજને એકસમાન ઊંડાઈએ નાખે છે.

  • પટૅટો પ્લાન્ટર માટે જરૂરી ટ્રૅક્ટરની 48" પહોળાઈ કેવળ અર્જુન નોવોમાં જ ઉપલબ્ધ છે અને તેથી એ પટૅટો પ્લાન્ટિંગ ઑપરેશન માટે શ્રેષ્ઠપણે ઉપયુક્ત છે.