Half Cage Wheel | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

પુડલિંગ વિથ હાફ કૅજ વ્હીલ

ભારતમાં ડાંગર મુખ્ય પાક છે. ડાંગરના પ્રત્યારોપણ માટે ભીનાશવાળી જમીન તૈયાર કરવી એક મહત્ત્વપૂર્ણ તબક્કો છે. જમીનને સારી રીતે ખૂંદવા અને ભીની સ્થિતિમાં ભેળવવા માટે, ફુલ કૅજ વ્હીલ વાપરવામાં આવે છે. વિશેષતઃ, એ વિસ્તારોમાં જ્યાં ડીપ વૉટર પુડલિંગ કરવામાં આવ્યું હોય ત્યાં, ફુલ કૅજ વ્હીલ્સ વાપરવામાં આવે છે. ભીની માટીમાં આ સારું ટ્રૅક્શન આપે છે અને માટીને ઉત્તમ રીતે ભેળવે છે.

 
   
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • સર્વ HP શ્રેણીનાં ટ્રૅક્ટરો અને પાછળનાં ટાયરોની સાઇઝ માટે ઉપયુક્ત સાઈઝ.
  • ભીની માટીના આદર્શપણે મલ્ચિંગ માટે બનાવાયેલ.

  • ખડતલ અને મજબૂત.
  • ટ્રૅક્ટરના પાછળના ટાયરો પર માઉન્ટ કરવામાં સુગમ.

વિશિષ્ટતાઓ

મજબૂત માઇલ્ડ સ્ટીલથી બનેલું
ટ્રાન્ઝેક્શન ટાયર્સની સંપૂર્ણ રૅન્જ માટે ઉપયુક્ત વ્હીલ્સનો ડાયમીટર

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • કૅજ વ્હીલ્સની ક્ષતિરહિત ડિઝાઇન ભીની જમીનની સ્થિતિઓમાં અધિકતમ ડ્રિફ્ટ્સનો ઉપયોગ કરવામાં મદદ કરે છે.
  • વધુ સારું એસએફસી આને વાપરવામાં કિફાયતી બનાવે છે.

  • મહિન્દ્રા ટ્રૅક્ટરના હેવી ડ્યુટી રીઅર ઍક્સલની ડિઝાઇન કૅજ વ્હીલ્સ સાથે કામગીરીને ઈષ્ટતમ બનાવવામાં મદદ કરે છે.