Reversible Plough | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

રિવર્સિબલ પ્લાઉ

મહિન્દ્રા ઍપ્લિટ્રૅકનું રિવર્સિબલ પ્લાઉ 3 પોઇન્ટ પર ટ્રૅક્ટર માઉન્ટેડ સાથે વાપરવામાં આવે છે. સામાન્યપણે, જમીનના ઊંડા ખેડાણ માટે વાપરવામાં આવે છે. આ એક ડ્રાફ્ટ ઈમ્પ્લીમેન્ટ છે અને હેવી વેઇટ ટ્રૅક્ટરો સાથે કામ કરે છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • મહિન્દ્રાનું રિવર્સિબલ પ્લાઉ ખડતલ, મજબૂત અને વાપરવામાં સરળ ઓજાર છે.
  • તેમનાં મૂળમાંથી અનિચ્છનીય ઘાસ તથા અન્ય કચરો દૂર કરે છે.

  • કડક પરીક્ષણો અને સુધારણાઓ સાથે ઉચ્ચ ભરોસાપાત્રતા, જમીનમાં ઊંડા સ્તર સુધી હળ ચલાવવાનું શક્ય બનાવે છે અને તમને વધુ ઊંડાઈ (12-14") આપે છે.
  • આ ઑટોમૅટિક ફરૉ ચૅન્જિંગ સિસ્ટમ સાથે આવે છે અને જમીનની સંપૂર્ણ ઊથલપાથલ શક્ય બનાવે છે.

વિશિષ્ટતાઓ

  2 બોટમ hy. Rev. MB પ્લાઉ 3 બોટમ hy. Rev. MB પ્લાઉ
પ્રત્યેક બાજુ પર બૉર્ડ્સની સંખ્યા 2 3
કટની સંપૂર્ણ પહોળાઈ (mm) 610 915
મીડિયમ સૉઇલ સાથે કટની ઊંડાઈ (mm) 305 305
એકંદર લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ (mm) 1750 x 870 x 1240 2030 x 1220 x 1270
ઍક્ચ્યુએશન ઑફ ચૅન્જ ઑફ બૉર્ડ હાયડ્રૉલિકલી હાયડ્રૉલિકલી
કિગ્રામાં વજન (આશરે) 285 360
ઉપયુક્ત HP રૅન્જ 45 કરતાં વધુ 65 કરતાં વધુ
લૉડેબિલિટી 40 24
એક્સ્ટ્રા પ્રોવિઝન ડબલ ઍક્ટિંગ કન્ટ્રોલ વાલ્વ ડબલ ઍક્ટિંગ કન્ટ્રોલ વાલ્વ

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • રિવર્સિબલ પ્લાઉ સાથે કામ કરવા માટે મહિન્દ્રા ટ્રૅક્ટર્સ વધુ સારો પુલિંગ પાવર પ્રસ્તુત કરે છે.
  • ઓછા આરપીએમ પર વધુ ટોર્ક (1300 આરપીએમ પર પૂરો ટોર્ક) ઉત્તમ ફ્યૂલ ઇકૉનોમી આપે છે.

  • મહિન્દ્રા ટ્રૅક્ટર એન્જિનો ભરોસાપાત્ર છે અને ઓછું મૅન્ટેનન્સ માગે છે, જેથી રિવર્સિબલ પ્લાઉ સાથે કામ કરવા શ્રેષ્ઠપણે ઉપયુક્ત છે.