Riding Type Rice Transplanter | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

રાઇડિંગ ટાઇપ રાઇસ પ્લાન્ટર

ડાંગરના પ્રત્યારોપણ માટે ટૂંકી સમયાવધિ હોય છે, આટલા સમયમાં ડાંગરની વાવણી કરવી જરૂરી હોય છે. હાથેથી પ્રત્યારોપણ કરવામાં ભારે મહેનત લાગે છે અને તેમાં ઘણો સમય લાગે છે. ડાંગરના પ્રત્યારોપણમાં યંત્રીકરણ ગધ્ધાવૈતરું દૂર કરે છે અને બહુ ઝડપથી ડાંગરની રોપણી કરવામાં મદદ કરે છે. મહિન્દ્રા ઍપ્લિટ્રૅકનું રાઇડિંગ ટાઇપ રાઇસ ટ્રાન્સપ્લાન્ટર, એક છોડથી બીજા છોડનું ચોકસ અંતર તથા પ્રત્યેક ઢેરી દીઠ રોપાઓની સંખ્યા જાળવીને નીંદણને ઉત્તમ રીતે ટૂંપવામાં અને ઇન્ટરકલ્ચરમાં મદદ કરે છે તથા એકંદર ઉત્પાદકતામાં મદદ કરે છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • અતિ મુશ્કેલ ભીની જમીનની સ્થિતિમાં ઑપરેટિંગ માટે શક્તિશાળી 20 hp પેટ્રોલ એન્જિન.
  • HST કન્ટિન્યૂઅસલી વૅરિઍબલ ટ્રાન્સમિશન.

  • ચોકસાઈપૂર્વકની વાવણી અધિક ઉપજ શક્ય બનાવે છે.
  • ઑપરેશનનો નીચો ખર્ચ અને મજૂરો રોજ પર લાવવાની જરૂરિયાત નિવારવામાં મદદ કરે છે.

  • ઑપરેટિંગ સગવડ માટે પાવર સ્ટીયરિંગ.
  • નીચા વાયબ્રૅશન સ્તરથી ઑપરેટરને થાક લાગતો નથી.

  • 6 પંક્તિ અને 8 પંક્તિમાં ઉપલબ્ધ.
  • ઓછી જાળવણીની જરૂર પડે છે.

  • ઊંડા ખેતરો માટે 4-વ્હીલ ડ્રાઇવ.
  • બહુ અધિક ઝડપે કામ કરતું હોવાથી સમયની બચત થાય છે.

  • ઝડપી ગતિનું ઑપરેશન સમય બચાવવામાં મદદ કરે છે.
  • પંક્તિઓ, દરેક છોડ વચ્ચે અંતર અને રોપણીની ઊંડાઈ સમાનપણે જાળવી શકાય છે.

વિશિષ્ટતાઓ

પંક્તિઓની સંખ્યા 6 પંક્તિ
ટાઇપરાઇડ ઑન ટાઇપ
પ્લાન્ટિંગ પિચ (સેંમી)16,18,20 cm
સ્ટીયરિંગપાવર સ્ટીયરિંગ
સ્પીડ ચૅન્જએચએસટી
પ્લાન્ટિંગ સિસ્ટમરોટરી
(cm)માં પ્લાન્ટિંગ પિચ18,20,22,24
પ્લાન્ટિંગ ડેપ્થ (cm)2-5 cm in 5 ડેપ્થ
પંક્તિ થી પંક્તિ અંતર (cm)30 cm
કિગ્રામાં વજન (આશરે)830 કિગ્રા
એન્જિનનો પ્રકારપેટ્રોલ / ડિઝલ