Shrub Master | Agricultural Implements | Tractor Attachments | Mahindra Tractors

શ્રબ માસ્ટર

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશિષ્ટતાઓ

સાઇઝ 5 ફૂટ અને બૅક રાઉન્ડ ટાઇપ
બોડી મજબૂતપણે રીઇન્ફોર્સ્ડ 5 મિમી શીટ.
ફ્રૅમ 75 x 40 mm ચૅનલ, 50X10mm ફ્લૅટ
લિન્કૅજ 3 પોઇન્ટ લિન્કૅજ અને લિફ્ટ ફ્લૅટ 50 x 12 mm
ગિયર બૉક્સ હેવી કાસ્ટ હાઉસિંગમાં હાર્ડન્ડ બેવલ ગિયર્સ સાથે પ્રિસિશ઼ન મશીન્ડ. ટ્રૅક્ટર પી.ટી.ઓ. શાફ્ટ સાથે સળંગ ડ્રિવન ટૅપ રોલર બેરિંગ
કટિંગ બ્લૅડ બે અને બ્લૅડ રિવર્સિબલ ટાઇપ

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • અધિકતમ પીટીઓ 540 આરપીએમ પર મેળવી શકાતો હોવાથી ઈંધણની ઓછી ખપત થાય છે.
  • ટ્રૅક્ટર સાથે આસાનીથી જોડી શકાય છે.

  • 57 HP અર્જુન નોવો દ્વારા શ્રેષ્ઠ ઑપરેશનલ કિફાયતીપણું.