Seed Drill | Fertilizer Drill | Agricultural Implements | Mahindra Tractors

સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ

વિભિન્ન પ્રકારનાં બીજની વાવણી માટે મહિન્દ્રા સીડ ડ્રિલ વાપરવામાં આવે છે. સીડ ડ્રિલ અસરકારકપણે સમાન અંતરે તથા યોગ્ય ઊંડાઈએ બીજ વાવે છે અને બગાડ નિવારવામાં મદદ કરે છે.

 
   
 
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • ફસલની આવશ્યકતા મુજબ પંક્તિથી પંક્તિનું અંતર જાળવી શકાય છે.
  • બીજની યોગ્ય વાવણીના કારણે ફસલની ઉપજ સારી થાય છે.

  • પંક્તિમાં એકસમાન માત્રામાં વાવેલાં બીજને કારણે બીજનો ઓછો બગાડ થાય છે.
  • બીજના કદ, બીજ ઉત્પાદકની ભલામણ અને બીજના પ્રકાર મુજબ બીજ દર ઍડ્જસ્ટ કરી શકાય છે.

વિશિષ્ટતાઓ

નામ ટ્રૅક્ટર ઑપરેટેડ (પ્રોફાઇલ મૉડલ) સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ ( 1+ 1+ 1)
મૉડલ SD-CT-11
પંક્તિઓની સંખ્યા 7 થી 13 ટાયન્સમાં ઉપલબ્ધ
પંક્તિ થી પંક્તિ જગ્યા સ્ટાન્ડર્ડ અને ઍડ્જસ્ટૅબલ
ફર્ટિલાઇઝર ક્વૉન્ટિટી જૅક માઉન્ટિંગ
સીડ ક્વૉન્ટિટી જૅક માઉન્ટિંગ
સીડ ડ્રોપિંગ તેની પેરિફેરી પર સેલ્સ સહિત વર્ટિકલ રોટૅટિંગ ડિસ્ટન્સ
વિભિન્ન બીજ મગફળી, લસણ, ઘઉં, જીરૂં, તલ, સરસવ, ચણા, બાજરો, વાલ, અડદ, નાઇજર કૉર્ન, સોયાબીન, એરંડો, કપાસિયા, તુવેર
વિવરણ
SD-CT-7 SD-CT- 9 SD-CT-11 SD-CT- 13
ટાઇન્સની સંખ્યા
7 9 11 13
વજન (કિગ્રા.)
390 410 430 450
પંક્તિ વચ્ચે જગ્યા (ઇંચ) ઍડ્જસ્ટૅબલ
સીડ ડ્રિલિંગ ડેપ્થ (ઇંચ) ઍડ્જસ્ટૅબલ
એકંદર પહોળાઈ (ઇંચ) 83 X 48 X 60 (ઇન બૉક્સ સાઇઝ પૅકિંગ)
સીડ કૅપેસિટી 100 કિગ્રા
ફર્ટિલાઇઝર કૅપેસિટી 100 કિગ્રા
ટાઇન્સના પ્રકાર પ્રોફાઇલ કટિંગ
સીડ મીટરિંગ ડિવાઇસ સેલ ટાઇપ
ફર્ટીલાઇઝર મીટરિંગ ડિવાઇસ સેલ ટાઇપ
મીટરિંગ ડિવાઇસ ડ્રાઇવ મીટરિંગ ડિવાઇસ ડ્રાઇવ ફ્રન્ટ માઉન્ટેડ ગ્રાઉન્ડ વ્હીલ સ્પ્રિંગ લૉડેડ ચૅઇનમાંથી છે
ગ્રાઉન્ડ વ્હીલ ગ્રાઉન્ડ સાથે સંપર્ક જાળવવા સ્પ્રિંગ સહિત એક 15 ઇંચ ડાયામીટર સ્પ્રાઇક્ડ રોલર
ઑપરેટિંગ ટ્રૅક્ટર35 HP પછીથી

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • સીડ-કમ-ફર્ટિલાઇઝર ડ્રિલ ટ્રૅક્ટરના પીટીઓ આરપીએમ સાથે મૅચ થાય છે અને તે રીતે, કામગીરી દરમિયાન ઈંધણની બચત કરે છે.
  • બ્લેન્ડિંગ કન્ટ્રોલના ઉપયોગ (પીસી અને ડીસી લેવલ સેટિંગ) દ્વારા આ બીજને એકસમાન ઊંડાઈએ (2-3") નાખે છે.