સિકલ સ્વોર્ડ | ખેતીવાડીનાં ઓજારો | ટ્રૅક્ટર અટૅચમેન્ટ્સ | મહિન્દ્રા ટ્રૅક્ટર્સ

સિકલ સ્વૉર્ડ

થ્રી-પૉઇન્ટ લિન્કૅજ મિકૅનિઝમ વડે કનેક્ટેડ અને ટ્રૅક્ટરની પાવરટ્રૅન મારફત સંચાલિત, સિકલ સ્વૉર્ડ, ઝડપી અને કાર્યકુશળ કટિંગ માટે ડબલ-ઍક્શન કટર બાર ધરાવે છે. આને વિભિન્ન સ્પીડ પર ઑપરેટ કરી શકાય છે અને તેને સરળતાથી છુટ્ટું પાડી શકાય છે. આનું વિશિષ્ટ ફ્લૉટિંગ મિકૅનિઝમ જમીનની રૂપરેખાને અનુસરે છે, અને તેની ખડતલ રચના અને ઘસરા પ્રતિરોધક બ્લૅડ ઉપકરણની લાંબી આવરદા સુનિશ્ચિત કરે છે.

 
   
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

 • પથ્થરો હોવા છતાં ઘસારા પ્રતિરોધક બ્લૅડ.
 • ઉચ્ચ મૂવિંગ ક્ષમતા સાથે 2-4 કિમી/કલાક કાપણી સ્પીડ.

 • 170 સેમી લાંબો, ડબલ ઍક્શન કટર બાર.
 • શુગરકૅનની લણણીના કાર્યક્ષમ પદ્ધતિ.

 • 3 પોઇન્ટ લિન્કૅજ મિકૅનિઝમ તથા ટ્રૅક્ટર પીટીઓ દ્વારા સંચાલિત.
 • શુગરકૅનની ઊંચાઈ સાથે સ્કિડ હાઇટ ઍડ્જસ્ટ કરે છે.

 • હાયડ્રૉલિકલી ઑપરૅટેડ વૅઇટ ટ્રાન્સફર મિકૅનિઝમ.
 • લાંબી સર્વિસ લાઇફ આપે છે.

 • સૉઇલ પ્રોફાઇલને અનુસરતું ફ્લૉટ મિકૅનિઝમ.
 • સરળતાપૂર્વક જોડી અને છુટ્ટું પાડી શકાય છે.

 • ઓછા સમયમાં શુગરકૅન, બાજરા, મૅઇઝ, વગેરેની કાપણી માટે અને અત્યાર અગાઉ ઢળી ગઈ હોય તે ફસલને કાપવા માટે પણ વાપરવામાં આવે છે.
 • ફસલોને એક સિંગલ પંકિતમાં કાપે છે, જેના પરિણામે, એકઠું કકરવાનું, હૅન્ડલિંગ તથા ટ્રાન્સપૉર્ટેશન સરળતાપૂર્વક કરી શકાય છે.

વિશિષ્ટતાઓ

કટિંગ લેન્થ110 થી 170 mm
બ્લૅડ સ્ટ્રક્ચર80 ટોપ - 96 બોટમ
જરૂરી પાવર ~ 5-6 Kw @540 પીટીઓ
3 પોઇન્ટ લિન્કૅજકૅટ 1 અને 2 માટે ઉપયુક્ત
ઑપરેટિંગ સ્પીડ1.6 - 3.5 km
આઉટપુટ20-30 ટન/HR ફસલની ઘનતા પર આધારિત
કટિંગ હાઇટકટિંગ યુનિટ પર આપવામાં આવેલા ઇનર અને આઉટર શૂઝની મદદ વડે ઍડ્જસ્ટૅબલ
સૅફ્ટી મિકૅનિઝમ કટિંગ આર્મ માટે સ્પ્રિંગ લૉડેડ રૅચિટ. અગાઉથી કપાયેલી શેરડીના ઓજારને બચાવવા હાયડ્રૉલિકલી સંચાલિત વૅઇટ ટ્રાન્સફર મિકૅનિઝમ. ટર્ન્સ પર કટિંગ બ્લૅડ્સનું હાયડ્રૉલિક લિફ્ટિંગ
એકંદર વજન (આશરે)200 કિગ્રા

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

 • વધુ સારું એસએફસી આને વાપરવામાં કિફાયતી બનાવે છે.
 • અધિકતમ પીટીઓ 540 આરપીએમ પર મેળવી શકાતો હોવાથી ઈંધણની ઓછી ખપત થાય છે.

 • ડ્યૂઅલ ક્લચ ફીચરના કારણે, જ્યારે ગિયર બદલવા માટે ક્લચ દબાવવામાં આવે ત્યારે, પીટીઓ ઑપરેશન અપ્રભાવિત રહે છે.