Straw Reaper | Agricultural Implements | Tractor Implements | Mahindra Tractors

સ્ટ્રૉ રીપર

મહિન્દ્રા સ્ટ્રૉ રીપર 3 કાર્યો કરે છે - એક જ પાસમાં કાપણી, થ્રેશિંગ અને સ્ટ્રૉની સફાઈ. જ્યારે મહિન્દ્રા ટ્રૅક્ટર્સ સાથે વાપરવામાં આવે ત્યારે, સ્ટ્રૉ રીપર અદ્વિતીય કામગીરી આપે છે અને ઓછું ઈંધણ વાપરે છે.

 
   
 
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • હેવી ડ્યુટી ગિયર બૉક્સ.
  • પડતર પરાળમાંથી દાણાઓ કાઢવાની 40થી 50 કિગ્રાની ટાંકી.

  • 288 બ્લૅડ્સ સાથે થ્રેશર ડ્રમ.
  • લણણી પછી ખેતરમાં પરાળની કુશળતાપૂર્વક હૅન્ડલિંગ.

  • સુગમ ઍડ્જસ્ટમેન્ટ અને સ્ટોન ટ્રૅપ ટ્રૅ સંચાલિત કરવા માટે સ્પેશિયલ હૅન્ડ લીવર.
  • ઘઉં, મકાઈ, સૉયબીનની ફસલોની પરાળ માટે ઉપયોગી.

  • પ્રતિ કલાક 1.5 એકરની કાપણી ક્ષમતા.

વિશિષ્ટતાઓ

ચૅસિસની લંબાઈ1422mm
બ્લૉઅરની સંખ્યા2
વજન 1900 કિગ્રા
ઇફેક્ટિવ કટિંગ વિડ્થ2215mm
કટિંગ બ્લૅડ્સની સંખ્યા30
કટિંગ ઊંચાઈ 60mm
થ્રેશર ડ્રમની લંબાઈ 1385 mm
બ્લૅડ્સ સહિત ડ્રમનો ડાયામીટર 730 mm
થ્રેશર સ્પીડ 850 પીઆરએમ
ડ્રમ પર બ્લૅડ્સની સંખ્યા 288
સૅફ્ટી ફીચર સ્ટોન ટ્રૅપ ટ્રૅ

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • નીચો મૅન્ટેનન્સ અને ઑપરેશનલ ખર્ચ.
  • પીટીઓમાંથી પાવરના વપરાશથી ઑપરેશન વધુ ઝડપી બની શકે છે.

  • વધુ સારું એસએફસી આને વાપરવામાં કિફાયતી બનાવે છે.