Harvester | Agricultural Implements | Farm Implements | Mahindra Tractors

ટ્રૅક્ટર માઉન્ટેડ કમ્બાઇન હાર્વેસ્ટર

ટ્રૅક્ટર સાથે મહિન્દ્રા કમ્બાઇન હાર્વેસ્ટર ખેડૂતોને, કાપણીથી લઈને થ્રેશિંગ સુધીનાં સંપૂર્ણ હાર્વેસ્ટિંગ સોલ્યૂશન પૂરાં પાડે છે. હાર્વેસ્ટિંગ વખતે ટ્રૅક્ટર હાર્વેસ્ટરની ઉપર માઉન્ટ કરવામાં આવે છે અને તે મુખ્ય સંચાલક તરીકે કામ કરે છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • ભારત સરકાર દ્વારા પરીક્ષિત અને માન્ય.
  • ટ્રૅક્ટરની સ્પીડ સાથે કટિંગ સ્પીડનો મેળ બેસાડી શકે છે.

  • એકમાત્ર મશીન, જે લણણી, થ્રેશિંગ, ક્લીનિંગછી લઈને ગુણિયાઓના થેલાઓમાં માલ ભરવા જેવાં બધાં કામો કરી શકે છે.
  • ઑફ સીઝન દરમિયાન, જ્યારે ટ્રૅક્ટરને કમ્બાઇન્ડ હાર્વેસ્ટર પરથી ડિસમાઉન્ટ કરવામાં આવ્યું હોય ત્યારે અન્ય અનેકવિધ ઉપયોગો માટે વાપરી શકાય છે.

  • સમયની તથા શરીરિક પરિશ્રમની બચત કરે છે અને રસ્તા પર જાતે ડ્રાઇવ કરી શકાય છે.
  • થ્રેશિંગ યુનિટની વધુ સારી ડિઝાઇન દાણાઓને હાનિ થતી અટકાવે છે અને થ્રેશિંગ ક્ષમતા સુધારે છે.

વિશિષ્ટતાઓ

એન્જિન 
મૉડલMSI 457 3A
ટાઇપફૉર સ્ટ્રોક વૉટર કૂલ્ડ, ડાયરેક્ટ ઇન્જેક્શન, ડિઝલ એન્જિન,
સીલિન્ડરોની સંખ્યા 4
બોર/ સ્ટ્રોક mm 96/122
કૅપેસિટી (cc)3532
રૅટેડ એન્જિન સ્પીડ(આરપીએમ)2100
એન્જિન HP 57 HP
પીટીઓ HP 50.3 HP
ઍર ક્લીનર ટાઇપ ડ્રાય, ડ્યૂઅલ કાર્ટરિજીસ, 15 ફોરવર્ડ + 3 રિવર્સ, મિકેનિકલ પાર્શિઅલ સીન્ક્રોમેશ
સ્પીડ્સ (કેએમપીએચ) ફોરવર્ડ રૅન્જ - 1.71 થી 33.53 કેએમપીએચ , રિવર્સ રૅન્જ - 3.24 થી 18.03 કેએમપીએચ
ક્લચ ટાઇપ ડ્યૂઅલ, ડ્રાય ફ્રિક્શન પ્લૅટ્સ
પીટીઓ ટાઇપ SLIપીટીઓ, 540 +R/ 540+ 540 E
બ્રેક્સ મિકૅનિકલી ઍક્ચ્યુએટેડ, ઑઇલ ઇમર્સ્ડ ડિસ્ક બ્રેક્સ
કમ્બાઇન હાર્વેસ્ટર  
મૉડલ B 525
ટાઇપ ટ્રૅક્ટરપાવર્ડ કમ્બાઇન હાર્વેસ્ટર
પ્રાઇમ મૂવરનો પ્રકાર મહિન્દ્રા 605 DI - I ( અર્જુન નોવો), 4 વ્હીલ્ડ, 2 ડબ્લ્યુડી, જનરલ પરપઝ ઍગ્રિકલ્ચર ટ્રૅક્ટર
ટાયર સાઇઝ  
ડ્રાઇવ વ્હીલ્સ16.9 -28, 12 પીઆર - 2 નંગ
સ્ટીયરિંગ વ્હીલ્સ 7-19, 10 પીઆર - 2 નંગ
કટર ઍસેમ્બ્લી  
પ્રભાવી પહોળાઈ 3600
વર્કિંગ પહોળાઈ 3900
બ્લૅડ્સની સંખ્યા 49
કટિંગ પ્લૅટફૉર્મ 3280mm (ડાયામીટર) x 3840mm ( પહોળાઈ)
સ્કૂપ્સની સંખ્યા 16
રિઅર બીટર  
ટાઇપ સ્ક્વૅર સેક્શન 1170mm (પહોળાઈ) X 380 (ડાયામીટર)
ડ્રાઇવV belt અને fully ડ્રાઇવ
સેપરૅટિંગ મિકૅનિઝમ, સ્ટ્રૉ વૉકર, ક્લોઝ્ડ ટૉપ ટાઈપ સૉ Five Nos.
Bલૉઅર 550mm ( ડાયામીટર) x 1100 mm ( પહોળાઈ) - 4 બ્લૅડ
બ્લૅડ 1075mm X 128 mm
ડ્રાઇવપુલી અરૅન્જમેન્ટ સાથે વી બેલ્ટ
એકંદર ડાયમેન્શન્સ (mm)  
લંબાઈ- ટ્રૅલર સહિત/ ટ્રૅલર વગર11050mm / 6400mm
પહોળાઈ 2565mm
ઊંચાઈ 3710mm
કમ્બાઇનનો કુલ જથ્થો ( કિગ્રા.) 5868 કિગ્રા.

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • ટ્રૅક્ટર સાથે કૉમન કન્ટ્રોલ્સને લઈને હૅન્ડલ કરવામાં સરળતા.
  • અધિકતમ પીટીઓ 540 આરપીએમ પર મેળવી શકાતો હોવાથી ઈંધણની ઓછી ખપત થાય છે.

  • રિવર્સ પીટીઓ ઍપ્લિકૅશન પીટીઓ શાફ્ટનું રિવર્સ રોટૅશન શક્ય બનાવે છે, જેથી ડ્રમમાં ફસાયેલો પદાર્થ સરળતાપૂર્વક બહાર ફેંકાય છે.