Tractor Trolley | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

ટ્રોલી

મહિન્દ્રા ટ્રોલી, મુખ્યત્વે કૃષિ ઉપજની હેરફેરમાં મદદ કરે છે. આ વિભિન્ન સાઇઝમાં ઉપલબ્ધ છે અને વિભિન્ન HP પ્રકારો સાથે જોડી શકાય છે.

 
   
 
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • સ્પેશિયલ ઍપ્લિકૅશન્સ માટે મલ્ટિ પોઇન્ટ હિચ.
  • ટ્રોલીની 3 બાજુએથી મટેરિઅલ ખાલી કરી શકાય છે.

  • કેવળ એક જ પિન વડે પાછળ હૂક સાથે સરળતાપૂર્વક જોડી શકાય છે. ટ્રૅક્ટર સાથે અલગ કરવામાં આવે ત્યારે હોલ્ડિંગ માટે આમાં એક સ્ટૅન્ડ પૂરું પાડવામાં આવ્યું છે.
  • સરળ કપલિંગ અને ડી-કપલિંગ ઑપરેશન શક્ય છે.

  • મહિન્દ્રા ટ્રોલી 4 વ્હીલ અને 2 વ્હીલ ટાઇપમાં ઉપલબ્ધ છે, જે વિભિન્ન ઍપ્લિકૅશન્સ અને અનેકવિધ કૃષિ ઉપજ પ્રબંધિત માટે ઉપયુક્ત છે.
  • મહિન્દ્રા ઍપ્લિટ્રૅકનું સ્પ્રિંગ લૉડેડ કલ્ટિવૅટર સર્વ પ્રકારનાં મૂળિયાં ફસલો માટે અને સામાન્ય ખેતીકામ માટે બનાવવામાં આવ્યું છે. સીડ બેડ ઝડપથી અને કિફાયતીપણે તૈયાર કરવામાં આ મદદ કરે છે.

વિશિષ્ટતાઓ

  3 ટન 4 ટન 6 ટન
ટનમાં ક્ષમતા 3 4 6
વ્હીલ્સની સંખ્યા 2 2 2
ચૅસિસસાઇઝ (mm) 125 x 65 150 x 75 150 x 75
એકંદર: લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ (mm) 3000x1800x406 3000x1800x508 3000x1800x711
ઍક્સલ એમએસ એસક્યુ બારિન (mm) 65 x 65 75 x 75 75 x 75
બેરિંગ્સ 32213/32211 32215/32211 32215/32211
ટાયરસાઇઝ 7.50x16 (16 ply) 9.00x16 (16 ply) 9.00x16 (16 ply)
લૉડેબિલિટી 10'x6'x15" 10'x6'x18 10'x6'x24

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • એક પિન ટ્રૅક્ટર સાથે જોડવાનું સરળ બનાવે છે.
  • વિભિન્ન ઍપ્લિકૅશન્સ માટે 4 વ્હીલ અને 2 વ્હીલ ટાઇપ્સમાં ઉપલબ્ધ.

  • જ્યારે ટ્રૅક્ટરથી અલગ કરવામાં આવે ત્યારે હોલ્ડિંગ માટે સ્ટૅન્ડ છે.