Vertical Conveyor Reaper | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

વર્ટિકલ કન્વેયર રીપર

મૅન્યૂઅલ કામગીરીની સરખામણીમાં, મહિન્દ્રા વર્ટિકલ કન્વેયર રીપર ઘઉં, ડાંગર, સોયાબીન જેવી ફસલો માટે ઝડપી લણણી કામગીરી પ્રસતુત કરે છે.

 
   
   
 
 
 
 
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.

વિશેષતા

  • ટ્રૅક્ટરની આગળની બાજુ પર માઉન્ટ કરેલું ટ્રૅક્ટર પીટીઓ સંચાલિત ઍપ્લિકૅશન છે.
  • ત્રણ કન્વેયરો કામકાજની વધુ સારી કાર્યક્ષમતા આપે છે.

  • 30થી 60HP ટ્રૅક્ટર્સ માટે ઉપયુક્ત.
  • ટ્રૅક્ટર ઉપર માઉન્ટિંગ અને ડીમાઉન્ટિંગ અત્યંત સરળ અને સુગમ છે.

  • ઓછા ટ્રૅક્ટર લૉડના કારણે નીચા ઑપરેશનલ ખર્ચ સાથે સરળ ઑપરેટિંગ મિકૅનિઝમ પ્રસ્તુત કરે છે.
  • ટ્રૅક્ટરના ફ્રન્ટ ચૅસિસ ઉપર ફિક્સ માઉન્ટિંગ.

વિશિષ્ટતાઓ

ડ્રાઇવટ્રૅક્ટર રીઅર પર અથવા પીટીઓ 540 આરપીએમ પર ડ્રિવન
ક્રોપ ડાઇવરની સંખ્યા7
વર્કિંગ વિડ્થ2280 mm
મૅઇન ફ્રૅમ100X 100
કન્વેયર્સની સંખ્યા3
માટે ઉપયુક્ત30 HP થી 60 HP

મહિન્દ્રા ટ્રેક્ટર સાથેના લાભો

  • ટ્રૅક્ટર પર ઓછા લૉડ હોવાથી કામગીરીમાં સરળતા તથા ઓછો કામગીરી ખર્ચ શક્ય બને છે.
  • ટ્રૅક્ટરનું માઉન્ટિંગ અને ડિસમાઉન્ટિંગ સરળ છે.

  • ત્રણ કન્વેયર્સ કામની વધુ સારી કાર્યક્ષમતા પ્રસતુત કરે છે.