Rice Transplanter Machine in India | Walk Behind Rice Transplanter Price
મહિન્દ્રા
યુવો રૅન્જ
ઉત્પાદનોની
સૂચી
ટ્રૅક્ટર્સ
ઓજારો
ટ્રૅક્ટર્સ સરખામણી કરો
ટ્રેક્ટર- ભાવ
ઍસેસરીઝ
View By HP
મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી
15 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ
25 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ
35 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 265 ડીઆઈ
30 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ
35 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 295 ડીઆઈ
39 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 575 ડીઆઈ
45 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 475 ડીઆઈ
42 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ
39 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 415 ડીઆઈ
40 HP
View Details
Find A Dealer
અર્જુન નોવો 605 ડીઆઈ-આઈ
57 HP
View Details
Find A Dealer
અર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ
52 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 595 ડીઆઈ
50 HP
View Details
Find A Dealer
અર્જુન ઇન્ટરનેશનલ
85 HP
View Details
Find A Dealer
અર્જુન 555 ડીઆઈ
50 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ
57 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ
30 HP
View Details
Find A Dealer
અર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી
57 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા યુવો 265 DI
32 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા યુવો 275 DI
35 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા યુવો 415 DI
40 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા યુવો 475 ડીઆઈ
42 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા યુવો 575 ડીઆઈ
45 HP
View Details
Find A Dealer
અર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ
49.9 HP
View Details
Find A Dealer
મહિન્દ્રા 585 ડીઆઈ
50 HP
View Details
Find A Dealer
અર્જુન નોવો 605 Di I એસી કેબિન સાથે
57 HP
View Details
Find A Dealer
View By HP
20 એચપી સુધી
મહિન્દ્રા જિવો 225 DI
મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી
21 થી 30 એચપી સુધી
મહિન્દ્રા જિવો 245 DI 4WD
મહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ
મહિન્દ્રા 265 ડીઆઈ
મહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ
31 થી 40 એચપી સુધી
મહિન્દ્રા યુવો 265 DI
મહિન્દ્રા યુવો 275 DI
મહિન્દ્રા યુવો 415 DI
મહિન્દ્રા 265 ડીઆઈ પાવર પ્લસ
મહિન્દ્રા 275 ડીઆઈ ઈકૉ
મહિન્દ્રા 275 ડીઆઈ ટીયુ
મહિન્દ્રા 415 ડીઆઈ
41 થી 50 એચપી સુધી
મહિન્દ્રા યુવો 475 ડીઆઈ
મહિન્દ્રા યુવો 575 ડીઆઈ
મહિન્દ્રા 475 ડીઆઈ
મહિન્દ્રા 575 ડીઆઈ
મહિન્દ્રા 585 ડીઆઈ
મહિન્દ્રા 595 ડીઆઈ
અર્જુન 555 ડીઆઈ
અર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ
50 એચપી ઉપરાંત
અર્જુન નોવો 605 ડીઆઈ-આઈ
અર્જુન નોવો 605 ડીઆઈ-પીએસ
અર્જુન ઇન્ટરનેશનલ
મહિન્દ્રા 555 ડીઆઈ પાવર પ્લસ
અર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી
અર્જુન નોવો 605 DI I એસી કેબિન સાથે
લૅન્ડ પ્રીપૅરેશન
MB પ્લાઉ
કલ્ટિવૅટર
જાયરોવૅટર SLX
જાયરોવૅટર ZLX
ડકફૂટ કલ્ટિવૅટર
ડિસ્ક પ્લાઉ
ડિસ્ક રિજર
ડિસ્ક હૅરો
પુડલિંગ વિથ ફુલ કૅજ વ્હીલ
પુડલિંગ વિથ હાફ કૅજ વ્હીલ
બકેટસ્ક્રૅપર
રિવર્સિબલ પ્લાઉ
લેન્ડ લેવલર
લૅસર લેવલર
સબ સ્પોઇલર
સોઇંગ
પૉટેટો પ્લાન્ટર
રાઇડિંગ ટાઇપ રાઇસ પ્લાન્ટર
વૉક બીહાઇન્ડ રાઇસ પ્લાન્ટર
સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રિલ
ક્રોપ કૅર
ફર્ટિલાઇઝર સ્પ્રેડર
બૂમ સ્પ્રૅયર
હાર્વેસ્ટિંગ
ટ્રૅક્ટર માઉન્ટેડ કમ્બાઇન હાર્વેસ્ટર
થ્રેશર
બૅકપૅક હાર્વેસ્ટર
સિકલ સ્વૉર્ડ
પોસ્ટ હાર્વેસ્ટ
ટ્રોલી
બૅલર
મલ્ચર
વર્ટિકલ કન્વેયર રીપર
શ્રેડર
શ્રબ માસ્ટર
સ્ટ્રૉ રીપર
ઇમ્પ્લીમેન્ટ્સ
ડિજિસેન્સ
પ્રગતિગા
થાઓ
પુરસ્કાર
પરિવર્તનકારી કથાઓ
ભવિષ્યની વાવણી કરો
પ્રેર્ના
અમારો
પરિચય
ગ્રુપ ઝાંખી
મહિન્દ્રા ટ્રેક્ટર ફાર્મ યાંત્રીકરણ વ્યાપાર
ટેકનોલોજી
ખેતી-વિષયક
માહિતી
ડીલર
ખોજ
સમાચાર
અખબારી વિજ્ઞપ્તિઓ
ચિત્ર-વીથી
અમારો સંપર્ક કરો
रहें
અમારો સંપર્ક
એરિયા અને પોસ્ટ ઑફિસ
ભાષાપસંદકરો
English
हिन्दी
ગુજરાતી
मराठी
ಕನ್ನಡ
తెలుగు
ਪੰਜਾਬੀ ਦੇ
વિનંતી માહિતી
ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે.
હૉમ
ઇમ્પ્લીમેન્ટ્સ
વૉક બીહાઇન્ડ રાઇસ પ્લાન્ટર
વૉક બીહાઇન્ડ રાઇસ પ્લાન્ટર
ડાંગરના પ્રત્યારોપણ માટે ટૂંકી સમયાવધિ હોય છે, આટલા સમયમાં ડાંગરની વાવણી કરવી જરૂરી હોય છે. હાથેથી પ્રત્યારોપણ કરવામાં ભારે મહેનત લાગે છે અને તેમાં ઘણો સમય લાગે છે. ડાંગરના પ્રત્યારોપણમાં યંત્રીકરણ ગધ્ધાવૈતરું દૂર કરે છે અને બહુ ઝડપથી ડાંગરની રોપણી કરવામાં મદદ કરે છે. મહિન્દ્રા ઍપ્લિટ્રૅકનું વૉક બીહાઇન્ડ ટાઇપ રાઇસ ટ્રાન્સપ્લાન્ટર, એક છોડથી બીજા છોડનું ચોકસ અંતર તથા પ્રત્યેક ઢેરી દીઠ રોપાઓની સંખ્યા જાળવીને નીંદણને ઉત્તમ રીતે ટૂંપવામાં અને ઇન્ટરકલ્ચરમાં મદદ કરે છે તથા એકંદર ઉત્પાદકતામાં મદદ કરે છે.
કૃપા કરી માન્ય મોબાઇલ નંબર દાખલ કરો
કૃપા કરી માન્ય ઇમેઇલ સરનામું દાખલ કરો
રાજ્ય પસંદ કરો
આંદામાન &નિકોબાર આઇલેન્ડ
આંધ્ર પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
આસામ
બિહાર
ચંદીગઢ
છત્તીસગઢ
દાદરા અને નગર હવેલી
દમણ અને દીવ
દિલ્હી
ગોઆ
ગુજરાત
હરિયાણા
હિમાચલ પ્રદેશ
જમ્મુ અને કાશ્મીર
ઝારખંડ
કર્ણાટક
કેરલા
લક્ષદ્વીપ
મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
મણિપુર
મેઘાલય
મિઝોરમ
નાગાલેન્ડ
ઓરિસ્સા
પોંડિચેરી
પંજાબ
રાજસ્થાન
સિક્કીમ
તમિલનાડુ
ત્રિપુરા
ઉત્તર પ્રદેશ
ઉત્તરાંચલ
પશ્ચિમ બંગાળ
નીચે "માહિતી માટે વિનંતિ" બટન ક્લિક કરીને, મારા ટ્રૅક્ટર ઓજાર ખરીદવા માટે મને સહાયતાર્થ, મારા "મોબાઇલ" પર મહિન્દ્રા તથા તેના સહભાગીઓ તરફથી કૉલ માટે હું સ્પષ્ટપણે વિનંતિ કરી રહ્યો છું.
ડીલર શોધો
નોંધ : ચિત્ર કેવળ નિદર્શન માટે જ છે.
વિશેષતા
મુશ્કેલ ભીની જમીનની સ્થિતિમાં કામ કરવા માટે શક્તિશાળી 5 hp પેટ્રોલ એન્જિન.
પંક્તિઓ અને દરેક છોડ વચ્ચે એકસમાન અંતર આ ઓજાર વડે જાળવી શકાય છે.
વિશેષતઃ ભારતીય ખેડૂતો માટે સરળતાપૂર્વક પહોંચી શકાતાં કન્ટ્રોલ્સ.
બહુ અધિક ઝડપે કામ કરતું હોવાથી સમયની બચત થાય છે.
લાંબી આવરદા માટે ખડતલ ડિઝાઇન.
ટ્રાન્સપ્લાન્ટિંગ વખતે વધુ સારા ટ્રૅક્શન માટે રબરના લાંબી આવરદાના લગ્ડ વ્હીલ્સ.
ઑપરેશનનો નીચો ખર્ચ અને મજૂરો રોજ પર લાવવાની જરૂરિયાત નિવારવામાં મદદ કરે છે.
નીચા વાયબ્રૅશન સ્તરથી ઑપરેટરને થાક લાગતો નથી.
અધિક ઉપજ માટે સમાન ઊંડાઈ માટે ઑટોમૅટિક ફ્લૉટ મિકૅનિઝમ.
ઓછી જાળવણીની જરૂર પડે છે.
વિશિષ્ટતાઓ
મૉડલ
યુનિટ
MP461
ટાઇપ
4 પંક્તિs
એન્જિન
મૉડલ
MF 168 FB
ટાઇપ
ઍર કૂલ્ડ, સિંગલ સીલિન્ડર, 4 સ્ટ્રોક
ડિસ્પ્લૅસમેન્ટ
cc
196
રૅટેડ આઉટપુટ
hp/આરપીએમ
5/1700
ફ્યૂલ
પેટ્રોલ
ફ્યૂલ ટૅન્ક કૅપેસિટી
L
3.5
ટ્રાન્સમિશન
વ્હીલની સંખ્યા
2
વ્હીલ
ટાઇપ
રબર લગ વ્હીલ
mm
Ø660
સ્પીડની સંખ્યા
2F+1R
મૅઇન Clutch
બેલ્ટ ટેન્શન
વર્ટિકલ હૅન્ડલ ઍડ્જસ્ટમેન્ટ
રોટૅટિંગ, સ્ટીપલ્સ ઍડ્જસ્ટમેન્ટ
પ્લાન્ટર
પ્લાન્ટિંગ ડેપ્થ
cm
5 સ્ટેપ
પંક્તિઓની સંખ્યા
4
પંક્તિઓ વચ્ચે અંતર
mm
300
પ્લાન્ટિંગ Pitch
mm
160,180,210
સીડિંગ ફીડ મિકૅનિઝમ
વાઇડ ફીડર બેલ્ટ સિસ્ટમ
પ્લાન્ટિંગ સ્પીડ
m/s
0.4-0.85
રસ્તા પર ટ્રાવેલ સ્પીડ
m/s
1.78
ડાયમેન્શન
એકંદર લંબાઈ
વર્કિંગ(mm)
2300
ઑવર વિડ્થ
વર્કિંગ(mm)
1680
ઑવર હાઇટ
વર્કિંગ(mm)
790
વજન
ઑપરેટિંગ
કિગ્રા
180
ફોટો \ વિડીયો ગેલેરી
×