અર્જુન નોવો 605 ડીઆઈ-આઈ

અર્જુન નોવો 4ડબ્લ્યુડી, 42.5 kW (57 HP) ટેક્નોલૉજિકલી પ્રગત ટ્રૅક્ટર છે, જે 40 જેટલાં કૃષિ પ્રક્રિયાઓ સંચાલિત કરી શકે છે, જેમાં અન્ય બાબતોમાં નાના ખાબોચિયા બનાવવા, લણણી, ચૂંટવા તથા સામાનની હેરફેર કરવાનાં કાર્યો સામેલ છે. 2200 કિગ્રા, અત્યાધુનિક સીન્ક્રોમેશ 15એફ + 15આર ટ્રાન્સમિશન અને 400 કલાકના સમયાંતરની સર્વિસ જેવી લાક્ષણિકતાઓ અર્જુન નોવોમાં સમાવિષ્ટ છે. સર્વ પ્રક્રિયાઓમાં અને જમીનની સ્થિતિઓમાં ન્યૂનતમ આરપીએમ ડ્રોપ સાથે અર્જુન નોવો એકસમાન અને અવિરત પાવર આપે છે. તેની ઉચ્ચ લિફ્ટ ક્ષમતા ધરાવતી હાયડ્રૉલિક પ્રણાલિ આને અનેક પ્રકારનાં ખેતીવાડી અને માલસામાનની હેરફેર માટે ઉપયુક્ત બનાવે છે.અર્ગોનોમિકલી ડિઝાઇન કરવામાં આવેલું ઑપરેટર સ્ટૅશન, અલ્પ જાળવણી તથા આ વર્ગમાં શ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતા એવાં અગત્યના મુદ્દાઓ છે, જે આને ટેક્નોલૉજિકલી પ્રગત ટ્રૅક્ટર બનાવે છે.

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

શટલની ફેરબદલી

સમાન ઝડપે ટ્રેક્ટરને પાછળ લેવા માટે એક જ લીવર,ખેતીના ઓજારોનું ઝડપથી કામ લેવા માટે,ઘણા કલાકો સુધી સરળ અને આરામદાયક કામગીરી,ઝડપનો વિકલ્પ ઓછામાં ઓછી 1.69 અને વધુમાં વધુ 33.23,સિન્ક્રો શટલ (15 આગળ + 15 રિવર્સ ગીઅર).

શિફ્ટ. અને તેથી ગમે તે થઈ શકશે.

ઉચ્ચ-મધ્યમ-નિમ્ન ટ્રાન્સમિશન સીસ્ટમ અને 15એફ+3આર ગિયર્સ જે અતિરિક્ત ગતિઓ સાથે, અર્જુન નોવો વ્યાપક શ્રેણીની કૃષિ કામગીરીઓ સફળતાપૂર્વક કરે છે.

પ્રત્યેક ગિયર શિફ્ટ સરળ છે.

અર્જુન નોવોમાં સીન્ક્રોમેશ ટ્રાન્સમિશન છે, જે ખાતરીપૂર્વક રીતે ગિયર બદલવાનું અને સુવિધાજનક ડ્રાઇવિંગ કરવાનું શક્ય બનાવે છે. સમયસર અને સચોટપણે ગિયર બદલવા માટે ગિયર લીવર ગ્રૂવની સીધી રેખામાં રહે તે ગાઇડ પ્લૅટ સુનિશ્ચિત કરે છે.

ચોકસાઈનું સ્તર? અતુલનીય.

માટીની એકસમાન ઊંડાઈ જાળવવામાં ચોકસાઈપૂર્વકના લિફ્ટિંગ અને લૉઅરિંગ માટે જમીનની સ્થિતિમાં પરિવર્તનો પારખે તેવી ત્વરિત પ્રતિભાવ આપતી હાયડ્રૉલિક પ્રણાલી સાથે, અર્જુન નોવો ઉપલબ્ધ છે.

જ્યારેય આપ રોકવા માગો ત્યારે સચોટપણે રોકાય છે.

અર્જુન નોવોની ઉત્કૃષ્ટ બૉલ અને રૅમ્પ ટેક્નોલૉજી બ્રેકિંગ પ્રણાલી સાથે, ઊંચી ગતિએ પણ ઍન્ટિ-સ્કિડ બ્રેકિંગનો અનુભવ લો. ટ્રૅક્ટરની બન્ને બાજુઓ પરની 3 બ્રેક્સ અને 1252 સેમી2ની સપાટી ધરાવતી મોટી બ્રેકિંગ સપાટી અવરોધરહિત બ્રેક લાગે તે સુનિશ્ચિત કરે છે.

ક્લચ બગડવી? ભૂતકાળની તકલીફ.

આ શ્રેણીમાં સૌથી વિશાળ એવી 306 સેમીની ક્લચ સાથે, અર્જુન નોવોમાં ક્લચની કામગીરી અવરોધ વિના કરી શકાય છે અને તેથી ક્લચને ઘસારો પણ ઓછો પહોંચે છે.

ચાહે ગમે તે હોય મોસમ, ઠંડક જાળવો.

અર્જુન નોવોમાં ચાલકની બેઠક ઉપરની તરફ ગોઠવાયેલી હોવાથી, એન્જિનમાંથી ગરમ હવા ટ્રૅક્ટરની નીચેથી પસાર થઈ જાય છે, જેથી ચાલક ઉષ્ણતા-રહિત વાતાવરણનો આનંદ પામી શકે છે.

વધુ ઈંધણની બચત કરવા માટે કિફાયતી પીટીઓ મૉડ.

અલ્પ પાવર આવશ્યકતા વખતે, ઇકૉનોમી પીટીઓ મૉડ પસંદ કરવાથી, અર્જુન નોવોનો ચાલક ઈંધણની અધિકતમ બચત કરી શકે છે.

ઝીરો ચોકિંગ સહિત એર ફિલ્ટર.

આ શ્રેણીમાં અર્જુન નોવોનાં એર ક્લીનર સૌથી મોટાં હોય છે, જે એર ફિલ્ટરને અવરોધાઈ જતાં અટકાવે છે અને ધૂળવાળાં કામકાજમાં પણ ટ્રૅક્ટરની કડાકૂટરહિત કામગીરીની ખાતરી આપે છે.

અરજી

  • જાયરોવૅટર
  • પૉટેટો ડિગર

  • હાર્વેસ્ટર
  • પુડલિંગ

  • સ્ટ્રૉ રીપર
  • કલ્ટિવૅટર

  • લૅસર લેવલર

તરફથી

સિલિન્ડરની સંખ્યા4
ક્ષમતા સીસી3531
એન્જિન રૅટેડ આરપીએમ2100 r/min
ટ્રાન્સમિશન ટાઇપમિકૅનિકલ, સીન્કોમેશ
ગિયર્સની સંખ્યા15 ફોરવર્ડ + 3 રિવર્સ
બ્રેક ટાઇપમિકૅનિકલ, ઑઇલમાં ડૂબેલી મલ્ટિ ડિસ્ક બ્રેક્સ
મુખ્ય ક્લચ ટાઇપ અને સાઇઝડ્યુટી ડાયાફ્રામ ટાઇપ
લિફ્ટ ક્ષમતા હિચ ખાતે, કિગ્રા2200 kg
સ્ટીયરિંગ ટાઇપપાવર સ્ટીયરિંગ
બળતણની ટાંકી 66 l
વ્હીલ બૅઝ2145
ટાયર સાઇઝ 7.5X16 (8પીઆર) + 16.9X28 (12પીઆર)
ઍર ક્લીનરડ્રાય ટાઇપ ક્લોગ ઇન્ડિકૅટર સહિત
કૂલિંગકૂલન્ટનું ફોર્સ્ડ સર્ક્યુલૅશન
લંબાઈ (મિમી)3660
ઊંચાઈ (એક્ઝૉસ્ટ પાઇપ સુધી) (મિમી)2130
ફોરવર્ડ સ્પીડ (ન્યૂનતમ)1.69 km/h
ફોરવર્ડ સ્પીડ (અધિકતમ)33.23 km/h
રિવર્સ સ્પીડ (ન્યૂનતમ)3.18 km/h
રિવર્સ સ્પીડ (અધિકતમ)17.72 km/h
મુખ્ય ક્લચ 306
પીટીઓ ક્લચ 280
પીટીઓ એચપી (એચપી)37.3 kW (50 HP)
પીટીઓ ટાઇપસ્લિપ્ટો, 540 + R/540 + 540E
પીટીઓ સ્પીડ540 r/min
હાયડ્રૉલિક પમ્પ ફ્લૉ (એલપીએમ)40

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.