અર્જુન નોવો 605 ડીઆઈ-આઈ-4ડબ્લ્યુડી

અર્જુન નોવો 4ડબ્લ્યુડી, 57 એચપીનું ટેક્નોલૉજિકલી પ્રગત ટ્રૅક્ટર છે, જે 40 જેટલાં કૃષિ પ્રક્રિયાઓ સંચાલિત કરી શકે છે, જેમાં અન્ય બાબતોમાં નાના ખાબોચિયા બનાવવા, લણણી, ચૂંટવા તથા સામાનની હેરફેર કરવાનાં કાર્યો સામેલ છે. 2200 કિગ્રા, અત્યાધુનિક સીન્ક્રોમેશ 15એફ + 15આર ટ્રાન્સમિશન અને 400 કલાકના સમયાંતરની સર્વિસ જેવી લાક્ષણિકતાઓ અર્જુન નોવોમાં સમાવિષ્ટ છે. સર્વ પ્રક્રિયાઓમાં અને જમીનની સ્થિતિઓમાં ન્યૂનતમ આરપીએમ ડ્રોપ સાથે અર્જુન નોવો એકસમાન અને અવિરત પાવર આપે છે. તેની ઉચ્ચ લિફ્ટ ક્ષમતા ધરાવતી હાયડ્રૉલિક પ્રણાલિ આને અનેક પ્રકારનાં ખેતીવાડી અને માલસામાનની હેરફેર માટે ઉપયુક્ત બનાવે છે.અર્ગોનોમિકલી ડિઝાઇન કરવામાં આવેલું ઑપરેટર સ્ટૅશન, અલ્પ જાળવણી તથા આ વર્ગમાં શ્રેષ્ઠ ઈંધણ કાર્યક્ષમતા એવાં અગત્યના મુદ્દાઓ છે, જે આને ટેક્નોલૉજિકલી પ્રગત ટ્રૅક્ટર બનાવે છે.

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 
 
 

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

શટલ શિફ્ટ

એ જ ઝડપે ટ્રેક્ટર વિપરીત ઝડપી કૃષિ કાર્યક્રમો સંભાળી કામ માટે , એક લીવર ઉપયોગ, સરળ અને લાંબા કામના કલાકો, ઝડપ વિકલ્પો માટે આરામ ઓપરેશન: 1.69 મિનિટ અને 33,23 મેક્સ, Synchro શટલ (15 ફોરવર્ડ + 15 રિવર્સ Gears )

4 - વ્હીલ ડ્રાઇવ

9.5 એક્સ 24 - આ બધા વ્હીલ પર ટ્રેક્ટર ઉપયોગ શક્તિ , વધારો ઉત્પાદકતા માટે વધુ સારી ટેકનોલોજી , ઉન્નત કાદવવાળું અને ભારે કાર્યક્રમો , ભીના જમીન કાર્યક્રમો & સામગ્રી સંભાળવાની હેતુઓ તૂર કદ (આગળ) માં મહત્તમ પ્રભાવ માં આરામ અને નિયંત્રણ ડ્રાઇવિંગ કરે છે

પ્રત્યેક ગિયર શિફ્ટ સરળ છે.

અર્જુન નોવોમાં સીન્ક્રોમેશ ટ્રાન્સમિશન છે, જે ખાતરીપૂર્વક રીતે ગિયર બદલવાનું અને સુવિધાજનક ડ્રાઇવિંગ કરવાનું શક્ય બનાવે છે. સમયસર અને સચોટપણે ગિયર બદલવા માટે ગિયર લીવર ગ્રૂવની સીધી રેખામાં રહે તે ગાઇડ પ્લૅટ સુનિશ્ચિત કરે છે.

ચોકસાઈનું સ્તર? અતુલનીય.

માટીની એકસમાન ઊંડાઈ જાળવવામાં ચોકસાઈપૂર્વકના લિફ્ટિંગ અને લૉઅરિંગ માટે જમીનની સ્થિતિમાં પરિવર્તનો પારખે તેવી ત્વરિત પ્રતિભાવ આપતી હાયડ્રૉલિક પ્રણાલી સાથે, અર્જુન નોવો ઉપલબ્ધ છે.

જ્યારેય આપ રોકવા માગો ત્યારે સચોટપણે રોકાય છે.

અર્જુન નોવોની ઉત્કૃષ્ટ બૉલ અને રૅમ્પ ટેક્નોલૉજી બ્રેકિંગ પ્રણાલી સાથે, ઊંચી ગતિએ પણ ઍન્ટિ-સ્કિડ બ્રેકિંગનો અનુભવ લો. ટ્રૅક્ટરની બન્ને બાજુઓ પરની 3 બ્રેક્સ અને 1252 સેમી2ની સપાટી ધરાવતી મોટી બ્રેકિંગ સપાટી અવરોધરહિત બ્રેક લાગે તે સુનિશ્ચિત કરે છે.

વધુ ઈંધણની બચત કરવા માટે કિફાયતી પીટીઓ મૉડ.

અલ્પ પાવર આવશ્યકતા વખતે, ઇકૉનોમી પીટીઓ મૉડ પસંદ કરવાથી, અર્જુન નોવોનો ચાલક ઈંધણની અધિકતમ બચત કરી શકે છે.

ક્લચ બગડવી? ભૂતકાળની તકલીફ.

આ શ્રેણીમાં સૌથી વિશાળ એવી 306 સેમીની ક્લચ સાથે, અર્જુન નોવોમાં ક્લચની કામગીરી અવરોધ વિના કરી શકાય છે અને તેથી ક્લચને ઘસારો પણ ઓછો પહોંચે છે.

ચાહે ગમે તે હોય મોસમ, ઠંડક જાળવો.

અર્જુન નોવોમાં ચાલકની બેઠક ઉપરની તરફ ગોઠવાયેલી હોવાથી, એન્જિનમાંથી ગરમ હવા ટ્રૅક્ટરની નીચેથી પસાર થઈ જાય છે, જેથી ચાલક ઉષ્ણતા-રહિત વાતાવરણનો આનંદ પામી શકે છે.

ઝીરો ચોકિંગ સહિત એર ફિલ્ટર.

આ શ્રેણીમાં અર્જુન નોવોનાં એર ક્લીનર સૌથી મોટાં હોય છે, જે એર ફિલ્ટરને અવરોધાઈ જતાં અટકાવે છે અને ધૂળવાળાં કામકાજમાં પણ ટ્રૅક્ટરની કડાકૂટરહિત કામગીરીની ખાતરી આપે છે.

વધુ ઈંધણની બચત કરવા માટે કિફાયતી પીટીઓ મૉડ.

અલ્પ પાવર આવશ્યકતા વખતે, ઇકૉનોમી પીટીઓ મૉડ પસંદ કરવાથી, અર્જુન નોવોનો ચાલક ઈંધણની અધિકતમ બચત કરી શકે છે.

પ્રત્યેક ગિયર શિફ્ટ સરળ છે.

અર્જુન નોવોમાં સીન્ક્રોમેશ ટ્રાન્સમિશન છે, જે ખાતરીપૂર્વક રીતે ગિયર બદલવાનું અને સુવિધાજનક ડ્રાઇવિંગ કરવાનું શક્ય બનાવે છે. સમયસર અને સચોટપણે ગિયર બદલવા માટે ગિયર લીવર ગ્રૂવની સીધી રેખામાં રહે તે ગાઇડ પ્લૅટ સુનિશ્ચિત કરે છે.

ચોકસાઈનું સ્તર? અતુલનીય.

અર્જુન નોવોમાં સીન્ક્રોમેશ ટ્રાન્સમિશન છે, જે ખાતરીપૂર્વક રીતે ગિયર બદલવાનું અને સુવિધાજનક ડ્રાઇવિંગ કરવાનું શક્ય બનાવે છે. સમયસર અને સચોટપણે ગિયર બદલવા માટે ગિયર લીવર ગ્રૂવની સીધી રેખામાં રહે તે ગાઇડ પ્લૅટ સુનિશ્ચિત કરે છે.

જ્યારે તમે રોકવા માગતો હોય ત્યારે બરાબર રોકાઈ જાય છે.

માટીની એકસમાન ઊંડાઈ જાળવવામાં ચોકસાઈપૂર્વકના લિફ્ટિંગ અને લૉઅરિંગ માટે જમીનની સ્થિતિમાં પરિવર્તનો પારખે તેવી ત્વરિત પ્રતિભાવ આપતી હાયડ્રૉલિક પ્રણાલી સાથે, અર્જુન નોવો ઉપલબ્ધ છે.

તરફથી

સિલિન્ડરની સંખ્યા 4
ક્ષમતા સીસી 3531
એન્જિન રૅટેડ 2100
ટ્રાન્સમિશન પ્રકાર મિકૅનિકલ, સીન્ક્રોમેશ
ગીયર્સની સંખ્યા 15 ફોરવર્ડ + 15 રિવર્સ
બ્રેકનો પ્રકાર મિકિનકલ, તેલમાં ડૂબેલી મલ્ટિ ડિસ્ક બ્રેક્સ
ડ્યૂઅલ ડાયાફ્રામ પ્રકાર
હિચ ખાતે ઊંચકવાની ક્ષમતા, કિ.ગ્રા. 2200 કિ.ગ્રા.
સ્ટીઅરિંગનો પ્રકાર પાવર સ્ટીઅરિંગ
ઈંધણની ટાંકી 66 લીટર
વ્હીલ બૅઝ 2145
ટાયર સાઇઝ 9.5-24 (8પીઆર) + 16.9-28 (12પીઆર)
એર ક્લીનર ક્લોગ ઇન્ડિકૅટર સહિત ડ્રાય ટાઇપ
કૂલિંગ કૂલન્ટનું ફોર્સ્ડ સર્ક્યુલૅશન
લંબાઈ (મિમી) 3660
ઊંચાઈ (એક્ઝૉસ્ટ પાઇપ સુધી)(મિમી) 2130
આગળ તરફ ગતિ (ન્યૂનતમ) 1.71 કિ.મી. પ્રતિ કલાક
આગળ તરફ ગતિ (અધિકતમ) 33.5 કિ.મી. પ્રતિ કલાક
પાછળ તરફ ગતિ (ન્યૂનતમ) 1.69 કિ.મી. પ્રતિ કલાક
પાછળ તરફ ગતિ (અધિકતમ) 33.23 કિ.મી. પ્રતિ કલાક
મેઇન ક્લચ 306
પીટીઓ ક્લચ 280
પીટીઓ એચપી (એચપી) 50.3
પીટીઓ પ્રકાર એસએલઆઈ પીટીઓ, 540 + આર/540 + 540ઈ
પીટીઓ ગતિ 540
હાયડ્રૉલિક પમ્પ ફ્લૉ (એલપીએમ) 40
ઊંચકવાની ક્ષમતા (કિ.ગ્રા. ) 2,200
બ્રેકનો પ્રકાર મિકિનકલ, તેલમાં ડૂબેલી મલ્ટિ ડિસ્ક બ્રેક્સ
સ્ટીઅરિંગનો પ્રકાર પાવર સ્ટીઅરિંગ
ટાયર
આગળનું 9.5 - 24 (8પીઆર)
પાછળનું 16.9 - 28 (12પીઆર)

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.