મહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડ

મહિન્દ્રા 245 DI ઓર્ચાર્ડ એક કૉમ્પેક્ટ ટ્રૅક્ટર છે, જે આંતર-કૃષિ અને બાગાયતની કાર્યો માટે વિશેષપણે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ઉચ્ચ પાવર અને બૅક-અપ ટૉર્ક સાથે, ઓર્ચાર્ડ શ્રેણીમાં આ ન કેવળ “સૌથી જોરદાર સૌથી દમદાર” ટ્રૅક્ટર છે, પણ કૃષિ ઉપયોગો અને માલસામાનની હેરફેર માટે શ્રેષ્ઠ ટ્રૅક્ટર છે. પાછળના ટ્રૅકની સાંકડી પહોળાઈ અને નાના વળાંકના પરીઘની ક્ષમતાના કારણે સંચાલનની સુગમતા 245 ડીઆઈ ઓર્ચાર્ડને પાકની બે પંક્તિઓની વચ્ચે ઉપરાંત વિભિન્ન પ્રકારના આંતર-કૃષિના બાગાયત પાકોમાં વાપરવા માટે આદર્શ બનાવે છે.
મહિન્દ્રા 245 ડીઆઈ ઓર્ચાર્ડની ભવિષ્યવાદીપણે ડિઝાઇન કરેલું અને ડાઉન ડ્રાફ્ટ સાયલેન્સર, પાવર સ્ટીઅરિંગ, તેલમાં ડૂબેલી બ્રેક્સ અને આરામદાયકતા માટે અર્ગોનોમિકલી ડિઝાઇન કરેલી ડ્રાઇવર માટેની જગ્યા જેવી ખૂબીઓ આને સોયાબીન, કપાસ, મકાઈ, શેરડી તથા દ્રાક્ષ, દાડમ, કેરી, નારંગી, તથા અનેક પ્રકારનાં ફળોની બાગાયત ખેતી માટે આદર્શ બનાવે છે. છંટકાવ, રોટાવેશન, ખેતી, વાવણી, દાણાઓ ઝૂડવા ઉપરાંત માલસામાનની હેરફેર માટે ખેડૂતો દ્વારા આનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે.`

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 
Mahindra 245 Di Orchard

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

24 એચપી શક્તિશાળી વૉટર કૂલ્ડ 2 સિલિન્ડરનું એન્જિન

પાવર સ્ટીઅરિંગ

ઑઇલ ઇમર્સ્ડ બ્રેક્સ

સમસ્તરીય સાયલેન્સર

નાના વળાંકનો પરિઘ

સ્ટાયલિશ દેખાવ

બહારની બાજુએ 3.5 ફૂટનો સાંકડો રિઅર ટ્રૅક

તરફથી

એન્જિન
એચપી 24એચપી
પ્રકાર 4 સ્ટ્રોક, ડાયરેક્ટ ઇન્જેક્શન, ડિઝલ એન્જિન.
સિલિન્ડરોની સંખ્યા 2
એર ક્લીનર ડ્રાય પ્રકાર, ડસ્ટ અનલૉડર સહિત ડ્યૂઅલ એલીમેન્ટ
કૂલિંગ સિસ્ટમ વૉટર કૂલ્ડ
રૅટેડ આરપીએમ 1800
ટ્રાન્સમિશન
પ્રકાર કૉન્સ્ટન્ટ મેશમાં સ્લાઇડિંગ મેશ અને રૅન્જ ગીયર્સ
ક્લચ મિકૅનિકલ ઍક્ચ્યુએશન સાથે સિંગલ ક્લચ (ડાયાફ્રામ પ્રકાર)
ગીયર્સની સંખ્યા 6 ફોરવર્ડ, 2 રિવર્સ સ્પીડ
5.00 x 15 આગળના અને 9.5 x 24 પાછળના પ્રકાર સાથે ગીયર સ્પીડ્સ (કિ.મી./કલાક)
ફોરવર્ડ 2.2 to 23.3km/h
રિવર્સ 2.2 & 8.7 km/h
પીટીઓ
પીટીઓ આરપીએમ @ એન્જિન આરપીએમ 540 @ 1800 r/min
બ્રેકર્સ
બ્રેકનો પ્રકાર તેલમાં ડૂબેલી બ્રેક્સ
સ્ટીઅરિંગ
સ્ટીઅરિંગનો પ્રકાર હાયડ્રોસ્ટૅટિક પાવર સ્ટીઅરિંગ
હાયડ્રોલિક્સ
હાયડ્રોલિક્સ *જીવંત હાયડ્રોલિક્સ
A) પોઝિશન કન્ટ્રોલ: ઈચ્છાનુસાર કોઈપણ ઊંચાઈએ નીચેની લિન્ક્સ પકડી રાખવા.
B) ઑટોમેટિક ડ્રાફ્ટ કન્ટ્રોલ: એકસમાન ટ્રાફ્ટ જાળવી રાખવા
ઊંચકવાની ક્ષમતા નીચેની લિન્ક્સના છેડે 1000 કિ.ગ્રા.એફ.
લિન્કૅજ 3 પૉઇન્ટ લિન્કૅજ શ્રેણી-I, શ્રેણી-II માટે ઉપયુક્ત પ્રકાર ઇમ્પ્લીમેન્ટ પિન્સ.
ટાયર્સ
આગળનું ટાયર 5.00 x 15
પાછળનું ટાયર 9.5 x 24
ઈલેક્ટ્રિકલ્સ
ઈલેક્ટ્રિકલ્સ 12 વેલ્ટ, 75 એમ્પીયર બૅટરી, સ્ટાર્ટર મોટર અને ઑલ્ટરનૅટર
વજન અને પરિમાણો
ક્યુ. એ. લંબાઈ x પહોળાઈ x ઊંચાઈ સ્ટીઅરિંગ વ્હીલ પાસે 2900 મિમી x 1092 મિમી x 1340 મિમી
વ્હીલ બૅઝ 1550 મિમી
ન્યૂનતમ ગ્રાઉન્ડ ક્લીઅરન્સ 220 મિમી
ટ્રૅક્ટરનું વજન 1440 kg
ઈંધણની ટાંકીની ક્ષમતા લીટર 25 l
વ્હીલ ટ્રૅક આગળનું 970 મિમી
પાછળનું 840 મિમી

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.