મહિન્દ્રા 255 ડીઆઈ પાવર પ્લસ

મહિન્દ્રા 255 DI પાવર પ્લસ 25 એચપીનું શક્તિશાળી બે સિલિન્ડર સાથે ઈંધણની બાબતમાં કાર્યસાધક એન્જિન ધરાવતું ટ્રૅક્ટર છે, જે સિંગલ સિલિન્ડર ટ્રૅક્ટર કરતાં વધુ સારી કામગીરી આપે છે. અધિક ભાર વહન કરવાની આની ક્ષમતા, શ્રેષ્ઠતમ ઈંધણ કાર્યસાધકતા તથા હાઇ-ટેક હાઇડ્રૉલિક્સ જેવી અત્યાધુનિક લાક્ષણિકતાઓને લઈને આ ટ્રૅક્ટર માલસામાન લાવવા-લઈ જવા જેવા કામો માટે અત્યંત ઉપયુક્ત છે. રોટાવેટર, કલ્ટિવૅટર તથા હળ જેવાં ભારે સાધનો ખેંચીને લઈ જવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રૅક્ટર પર ખાતરીબંધ રીતે જાળવણી તથા કલપૂર્જા બહુ જ ઓછો ખર્ચ થાય છે. સરળ ઉપલબ્ધતા અને પુનર્વેચાણ મૂલ્યને લઈને ખેડૂતો માટે આ એક આદર્શ ટ્રૅક્ટર છે.

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 
 
 
Mahindra 255 Di

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

અત્યાધુનિક એન્જિન

અત્યાધુનિક 2100 આરપીએમ એન્જિન
વિશિષ્ટ કેએ ટેક્નોલૉજી વડે આદર્શ પાવર અને એન્જિનની લાંબી આવરદા આપે છે.

સહજ ટ્રાન્સમિશન

લાંબી આવરદા અને ક્ષતિરહિત કામગીરી માટે હેવી ડ્યુટી સ્લાઇડિંગ મેશ ટ્રાન્સમિશન.

અત્યાધુનિક હાઇ-ટેક હાયડ્રૉલિક્સ

વિશેષતઃ ઉપકરણોના સુગમ વપરાશ માટે અત્યાધુનિક અને ઉચ્ચ ચોકસાઈ ધરાવતાં હાયડ્રૉલિક્સ.

અર્ગોનોમિકલી ડિઝાઇન્ડ ટ્રૅક્ટર

આરામદાયક બેઠક, સુગમતાપૂર્વક પહોંચાય તેવા લીવર્સ, વધુ સારી રીતે જોઈ શકાય તેવી એલસીડી ક્લસ્ટર પૅનલ તથા મોટા ઘેરાવાના સ્ટીઅરિંગ વ્હીલ દ્વારા લાંબો સમય કામ કરી શકાય તે રીતે બનાવાયેલું.

બૉ-ટાઇપ ફ્રન્ટ ઍક્સલ

સરળ અને સુસંગતપણે વાળી શકવાને કારણે ખેતીકામમાં ટ્રૅક્ટરનું ઉત્તમ બૅલેન્સ જળવાઈ રહે છે.

રેડિએટર સર્જ ટૅન્ક

રિડએટરમાં પાણીનું આદર્શ સ્તર જળવાઈ રહે તે માટે પાણીનું ઑટોમૅટિક રી-ફિલિંગ.

અરજી

  • કલ્ટિવૅટર
  • સિંગલ ઍક્સલ ટ્રૅઇલર

  • હૅરો
  • ટિપિંગ ટ્રૅઇલર

  • વૉટર પમ્પ

તરફથી

સિલિન્ડરની સંખ્યા 2
ક્ષમતા, સીસી1490
એન્જિન રૅટેડ આરપીએમ 2100
ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ
ગિયર્સની સંખ્યા8 ફૉરવર્ડ + 2 રિવર્સ
બ્રેક પ્રકારડ્રાય ડિસ્ક
મુખ્ય ક્લચ પ્રકાર અને આકારસિંગલ
લિફ્ટ ક્ષમતાહિચ પર, કિગ્રા 1220 kg
સ્ટીઅરિંગનો પ્રકારમિકેનિકલ
બળતણની ટાંકી 48.6 lit
વ્હીલ બૅઝ, મિમી1830
ટાયર આકાર, ફ્રન્ટ + રિયાર 6.00X16 + 12.4X28

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.