મહિન્દ્રા 415 ડીઆઈ

મહિન્દ્રા 415 ખરેખર 40 એચપીનું ટ્રૅક્ટર છે, જે એ સર્વ લાક્ષણિકતાઓ ધરાવે છે જે તેને તદ્દન ખેતીનો બૉસ બનાવે છે. શક્તિશાળી 4 સિલિન્ડર કુદરતી રીતે હવાની આવનજાવન ધરાવતું એન્જિન શ્રેષ્ઠતમ પાવર પ્રસ્તુત કરે છે. આ શ્રેણીમાં શ્રેષ્ઠ ટૉર્ક અને ઉત્તમ બૅક-અપ ટૉર્ક તેને ઉત્તમ ખેંચાણ ક્ષમતા આપે છે. આની સુગમ પીસીએમ ટ્રાન્સમિશન પ્રણાલિ, આદર્શ ગીયર સ્પીડ, અલ્પ ઈંધણ ખપત, તેલમાં ડૂબેલી બ્રેક્સ અને 1500 કિગ્રાની ઊંચકવાની ક્ષમતા - આ સર્વ મળીને આને 40 એચપીનું એક શ્રેષ્ઠ ટ્રૅક્ટર બનાવે છે. પધારો અને આ ખેતીના બૉસ કૃષિ ટ્રૅક્ટરની ટેસ્ટ ડ્રાઇવ લઈ જૂઓ.

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

વધુ સારી કાર્યક્ષમતા માટે ઑપ્ટિમાઇઝ્ડ એલ2/એચ2 ગિયર સ્પીડ્સ

મલ્ટિ ડિસ્ક ઑઇલ ઇમર્સ્ડ બ્રેક

 • શ્રેષ્ઠતમ પીટીઓ પાવર - 36 એચપી,
 • શ્રેષ્ઠતમ હ્યઇડ્રૉલિક લિફ્ટ ક્ષમતા - 500 કિગ્રા,
 • રિવર્સ સીઆરપીટીઓ

 • શક્તિશાળી, કાર્યકુશળ, ભરોસાપાત્ર 4 સિલિન્ડર એન્જિન,
 • પ્રાકૃતિકપણે હવા શોષતું 1900 આરપીએમનું એન્જિન,
 • આ પ્રકારનાં એન્જિનના વર્ગમાં અધિકતમ ટોર્ક - 158 Nm

શ્રેષ્ઠતમ અગ્રગણ્ય બક-અપ ટોર્ક - 18%

આંશિક કોન્સ્ટન્ટ મેશ (પીસીએમ) ટ્રાન્સમિશન

ડ્યૂઅલ ઍક્ટિંગ પાવર સ્ટીયરિંગ

અરજી

 • થ્રેશર
 • કલ્ટિવૅટર

 • વૉટર પમ્પ
 • હૅરો

 • જનસેટ
 • જાયરોવૅટર

 • સિંગલ ઍક્સલ ટ્રૅઇલર
 • હાફ કૅજ વ્હીલ

 • ટિપિંગ ટ્રૅઇલર
 • ફૂલ કૅજ વ્હીલ

 • પોસ્ટ હોલ ડિગર
 • સીડ ડ્રિલ

 • સ્ક્રૅપર
 • પૉટેટો પ્લાન્ટર

 • એમબી હળ
 • રિજર

 • ડિસ્ક હળ
 • પૉટેટો/ગ્રાઉન્ડનટ ડિગર

તરફથી

સિલિન્ડરની સંખ્યા 4
ડિસ્પ્લૅસમેન્ટ 2730
બોર X સ્ટ્રોક, મિમી 88.9 X 110
એર ક્લીનર વેટ (ભીના) પ્રકારનું
એન્જિન રૅટેડ 1900
અધિકતમ પીટીઓ એચપી 36
અધિકતમ પીટીઓ એચપી gm/એચપી-hr 176
અધિકતમ ટોર્ક, એનએમ 158
અધિકતમ પાવર ટોર્ક, એનએમ 134
બૅકઅપ ટોર્ક % 18%
ટ્રાન્સમિશન પ્રકાર પીસીએમ
ગતિઓ
બ્રેકનો પ્રકાર ઓઆઈબી
એલ 1 2.9
એલ 2 4.3
એલ 3 7.1
એલ 4 10.1
એચ1 8.4
એચ 2 12.3
એચ 3 20.6
એચ 4 29.1
એલઆર 3.9
એચઆર 11.2
ટાયર 13.6x28
અન્ય લાક્ષણિકતાઓ
હિચ ખાતે ઊંચકવાની ક્ષમતા, કિ.ગ્રા. 1500
સ્ટીઅરિંગનો પ્રકાર મિકૅનિકલ (માનક) પીએસ (વૈકલ્પિક)
ઈંધણની ટાંકીની ક્ષમતા લીટર 49
વ્હીલ બૅઝ, મિમી 1910
ટ્રૅક્ટરનું માનક વજન કિ.ગ્રા. 1785

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.