મહિન્દ્રા 585 ડીઆઈ

મહિન્દ્રા 585 DI પાવર+ 37.3 kW (50 HP) નું ટ્રૅક્ટર છે, જે સૌથી મુશ્કેલ કાર્યોને નોંધપાત્ર સરળતાપૂર્વક હાથ ધરવા માટે પ્રબળ શક્તિ ધરાવે છે. સર્વ પ્રકારનાં ખેતીવાડી કામ અને ખેંચામણ ઉપયોગો માટે ખાસ પ્રકારે બનાવાયેલું છે. આમાં મલ્ટિપલ ગીયર સ્પીડ છે, જે રોટાવૅટર, પૉટેટો પ્લાન્ટર, પૉટેટો ડિગર, રીપર અને લેવલર જેવાં વિવિધ પ્રકારનાં ખેતીવાડી કાર્યો કરવા માટેનાં કૃષિ ઉપકરણો લાગી શકે છે. આ બન્ને ટ્રૅક્ટરો - સરપંચ તથા ભૂમિપુત્રમાં ઉપલબ્ધ છે, જે વ્યક્તિગત આવશ્યકતાનુસાર લવચીકતા પ્રસ્તુત કરે છે.

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

એન્જિન

શક્તિશાળી 4 સિલિન્ડર
કુદરતી રીતે હવા ચૂસતું એન્જિન

હાયડ્રૉલિક્સ

અધિક ઊંચકવાની ક્ષમતા 1640 કિ.ગ્રા.

ટ્રાન્સમિશન

પાર્શિઅલ કૉન્સ્ટન્ટ મેશ ટ્રાન્સમિશન
ઉપયુક્ત ગતિ સહિત
સર્વ કૃષિ ઉપયોગો માટે

અર્ગોનોમિકલી ડિઝાઇન કરેલું ટ્રૅક્ટર

આરામદાયક બેઠક, આસાનીથી પહોંચી શકાતા લીવર, વધુ સારી રીતે દેખાય તેવી એલસીડી પૅનલ અને વધુ મોટા પરિઘના સ્ટીયરિંગ વ્હીલ સાથે લાંબો સમય કામ કરી શકવા માટે ઉપયુક્ત

મલ્ટિ-ડિસ્ક તેલમાં ડૂબેલી બ્રેક

આદર્શ બ્રેકિંગ કાર્યક્ષમતા તથા બ્રેકની લાંબી આવરદા, જેથી ઓછા મૅન્ટેનન્સની જરૂર પડે અને ઉચ્ચ કામગીરી સુનિશ્ચિત થાય

બૉ-ટાઇપ ફ્રન્ટ ઍક્સલ

ખેતીવાડીની કામગીરીમાં ટ્રૅક્ટરનું વધુ સારું સંતુલન અને ઘુમાવવાની એકસમાન ગતિ

ડ્યૂઅલ-ઍક્ટિંગ પાવર સ્ટીયરિંગ

સુવિધાજનક કામગીરી તથા વધુ લાંબો સમય કામ કરવા માટે ઉપયુક્ત સરળ અને ચોકસાઈપૂર્વકનું સ્ટીયરિંગ

મોટાં 14.9 X 28 ટાયરો

ખેતરની કામગીરી વખતે વધુ સારું કર્ષણ (ટ્રૅક્ષન) અને ઓછું લપસવાનું પૂરું પાડે છે

અરજી

  • થ્રેશર
  • હળ

  • ચાસ પાડવા
  • કલ્ટિવૅટર

  • લેવલર
  • રીપર

  • રોટાવૅટર

તરફથી

વિશેષ લાક્ષણિકતાઓ 585 di ભૂમિપુત્ર 585 di સરપંચ
એન્જિન
હોર્સ પાવર પ્રકાર hp37.3 kW (50 hp)37.3 kW (50 hp)
સિલીન્ડરોની સંખ્યા44
રૅટેડ એન્જિન સ્પીડ
(rpm)
21002100
એર ક્લીનર3 તબક્કાવાર પ્રી-ક્લીનર સહિત ઑઇલ બાથઑઇલ બાથ અને પૅપર ફિલ્ટર ટ્વિન કૉમ્બિનૅશન ધરાવતું સાયક્લોનિક પ્રી-ક્લીનર
કૂલિંગ સિસ્ટમ વૉટર કૂલ્ડ વૉટર કૂલ્ડ
ટ્રાન્સમિશન
પ્રકારપાર્શિયલ કૉન્સ્ટન્ટ મેશ પાર્શિયલ કૉન્સ્ટન્ટ મેશ / ફુલ કૉન્સ્ટન્ટ મેશ (વૈકલ્પિક)
સ્પીડની સંખ્યા8F+2R8F+2R
સ્પીડ ફોરવર્ડ કેએમપીએચ2.9 થી 30.92.9 થી 30.9
સ્પીડ રિવર્સ કેએમપીએચ4.05 થી 11.94.05 થી 11.9
ક્લચનો પ્રકારહેવી ડ્યુટી ડાયાફ્રામ ટાઇપ - 280 મિમી (ડ્યુઅલ ક્લચ વૈકલ્પિક) હેવી ડ્યુટી ડાયાફ્રામ ટાઇપ - 280 મિમી
પીટીઓ6 સ્પ્લાઇન્સ, 540 rpm6 સ્પ્લાઇન્સ, 540 rpm
બ્રેક્સ
સર્વિસ બ્રેક્સ ડ્રાય ડિસ્ક બ્રેક્સ (સ્ટાન્ડર્ડ)/તેલમાં ડૂબેલી બ્રેક્સ (વૈકલ્પિક) ડ્રાય ડિસ્ક બ્રેક્સ (સ્ટાન્ડર્ડ)/તેલમાં ડૂબેલી બ્રેક્સ (વૈકલ્પિક)
પાર્કિંગ બ્રેક્સહેડ લીવર બાકાત - ટોન્ગલ લિન્ક લૉકિંગ મિકૅનિઝમ હેડ લીવર બાકાત - ટોન્ગલ લિન્ક લૉકિંગ મિકૅનિઝમ
સ્ટીયરિંગમિકૅનિકલ રી-સર્ક્યુલૅટિંગ બૉલ અને નટ ટાઇપ /હાયડ્રોસ્ટૅટિક ટાઇપ (વૈકલ્પિક) મિકૅનિકલ રી-સર્ક્યુલૅટિંગ બૉલ અને નટ ટાઇપ /હાયડ્રોસ્ટૅટિક ટાઇપ (વૈકલ્પિક)
હાયડ્રૉલિક્સ
Typeસીએટી II ઇન-બિલ્ટ બાહ્ય ચેક ચૅઇન સીએટી II ઇન-બિલ્ટ બાહ્ય ચેક ચૅઇન
લૉડિંગ કૅપેસિટી કિ.ગ્રા.16401640
ટ્રૅક્ટરનું માપ
ડિઝલ ટાંકીની ક્ષમતા લીટર4956
અધિકતમ લંબાઈ મિમી 35203380
એક્ઝૉસ્ટ પાઇપ સુધી ઊંચાઈ મિમી21802165
વ્હીલ બૅઝ મિમી19701970
ઑપરેટિંગ વજન કિ.ગ્રા. 21002165
ટાયરો
આગળ6.0 - 166.0 - 16
પાછળ14.9 - 2814.9 - 28 (માનક)

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.