અર્જુન નોવો 605 ડીઆઈ-એમએસ

અર્જુન નોવો 605 DI-MS એ 37.2 kW (49.9 HP) ટેકનોલોજીની દષ્ટિથી આધુનિક ટ્રેક્ટર છે, જે ખેતીમાં 40 રીતે ઉપયોગ કરી શકાય છે, જેમ કે, બટેટાનાં બીજ વાવવાં અને ખોદવાનાં કામો. અર્જુન નોવોમાં ઘણી બધી વિશિષ્ટતાઓ છે, જેમ કે, 1800 કિલો વજન ઊંચકવાની ક્ષમતા, આધુનિક સિન્ક્રોમેશ 15F + 3R ટ્રાન્સમિશન અને 400 કલાકના સૌથી લાંબા સર્વિસ ઈન્ટરવલનો સમાવેશ થાય છે. અર્જુન નોવો બધા ઉપયોગ અને માટીની સ્થિતિઓમાં લઘુતમ આરપીએમ ડ્રોપ સાથે એકસમાન અને એકધાર્યો પાવર પ્રદાન કરે છે. તેની ઉચ્ચ ઊંચકવાની ક્ષમતાની હાઈડ્રોલિક સિસ્ટમ ઘણી બધી ખેતી અને હોલેજની કામગીરીમાં તેને અનુકૂળ બનાવે છે. તેનું અનુકૂળ તૈયાર કરાયેલું ઓપરેટર સ્ટેશન, ઓછી જાળવણી અને શ્રેણીમાં કક્ષામાં ઉત્તમ ઈંધણ કાર્યક્ષમતા આ ટેકનોલોજીની દષ્ટિથી આધુનિક ટ્રેક્ટરની મુખ્ય વિશિષ્ટતામાંથી અમુક છે.

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

શિફ્ટ કરો અને તે કશું પણ કરી બતાવશે.

અર્જુન નોવો નવી ઉચ્ચ- મધ્યમ- લો ટ્રાન્સમિશન સિસ્ટમથી અને 7 વધારાની અજોડ સ્પીડ આપતાં 15F+3R ગિયર્સ સાથે ખેતીમાં વિવિધ કામો સફળતાપૂર્વક પાર પાડી શકે છે.

દરેક ગિયર શિફ્ટ અત્યંત સ્મૂધ છે.

અર્જુન નોવોમાં સિન્ક્રોમેશ ટ્રાન્સમિશન છે, જે ગિયર આસાનીથી બદલાવાની અને આરામદાયક ડ્રાઈવિંગની ખાતરી રાખે છે. ગાઈડ પ્લેટ ગિયર લીવર સમયસર અને અચૂક ગિયર બદલી માટે સીધી રેખાના ગ્રૂવમાં હંમેશાં રહે તેની ખાતરી રાખે છે.

અચૂકતાનો સ્તર બેજોડ છે.

અર્જુન નોવો ઝડપથી પ્રતિસાદ આપતી હાઈડ્રોલિક સિસ્ટમ સાથે આવે છે, જે અચૂક ઊંચકવા માટે અને લોઅરિંગ માટે માટીની સ્થિતિમાં ફેરફારને શોધી કાઢે છે, જેને લીધે માટીનું ઊંડાણ એકસમાન જળવાઈ રહેવાની ખાતરી રહે છે.

તમે ચાહો ત્યારે અચૂક અટકે છે.

અર્જુન નોવોની ઉત્કૃષ્ટ બોલ અને રેમ્પ ટેકનોલોજી બ્રેકિંગ સિસ્ટમ સાથે ઉચ્ચ સ્પીડે પણ એન્ટી- સ્કિડ બ્રેકિંગ અનુભવ કરી શકો છો. ટ્રેક્ટરની બંને બાજુ 3 બ્રેક અને 1252 cm2ની મોટી બ્રેકિંગ સપાટીની જગ્યા આસાન બ્રેકિગની ખાતરી રાખે છે.

ક્લચ નિષ્ફળ ગયું છે. તો હવે આ સમસ્યા ભૂતકાળ બની ચૂકી છે.

306 સેમી ક્લચ તેની શ્રેણીમાં સૌથી વિશાળ હોઈ અર્જુન નોવોની ક્લચની કામગીરી એકદમ સરળ રહે છે અને ક્લચનો ઘસારો પણ ઓછો થાય છે.

મોસમ ગમે તે હોય, નિશ્ચિંત રહો

અર્જુન નોવોની ઉચ્ચ ઓપરેટર બેઠક એન્જિનમાંથી ગરમ હવા ટ્રેક્ટરની નીચેથી પસાર થઈ જાય તેનું ધ્યાન રાખે છે, જેને લીધે ઓપરેટરને ગરમીથી છુટકારો મળે છે.

શૂન્ય ચોકિંગ સાથેનું એર ફિલ્ટર

અર્જુન નોવોનું એર ક્લીનર તેની શ્રેણીમાં સૌથી મોટું છે, જે તેના એર ફિલ્ટરનું ચોકિંગ ટાળે છે અને ધૂળમાં ઉપયોગ દરમિયાન પણ ટ્રેકટરન ઝંઝટમુક્ત કામગીરીની બાંયધરી આપે છે.

તરફથી

એન્જિન
ઘોડા પાવર વર્ગ 37.2 kW (49.9 HP)
સિલિંડર ક્ષમતા 4
ડિસ્પ્લેસમેન્ટ 3192
રેટેડ આરપીએમ 2100 r/min
એર ક્લીનર ડ્રાય ટાઈપ સાથે ક્લોગ ઈન્ડિકેટર
કૂલિંગ સિસ્ટમ કૂલન્ટનું ફોર્સડ સક્ર્યુલેશન
ટ્રાન્સમિશન
પ્રકાર મેકેનિકલ સિન્ક્રોમેશ
સ્પીડની સંખ્યા 15એફ + 3આર
ફોર્વર્ડ સ્પીડ (લઘુતમ) 1.63/1.69 (km/h)
ફોર્વર્ડ સ્પીડ (મહત્તમ) 32.4/33.23 (km/h)
રિવર્સ સ્પીડ (લઘુતમ) 3.09/3.18 (km/h)
રિવર્સ સ્પીડ (મહત્તમ) 17.23/17.72 (km/h)
ક્લચ ડ્યુઅલ ડાયેફ્રામ ટાઈપ
ડ્યુઅલ ડાયેફ્રામ ટાઈપ 306
પીટીઓ ક્લચ 280
પીટીઓ
પીટીઓ એચપી 43.5 kW/h
પીટીઓ પ્રકાર સ્લિપટો
પીટીઓ સ્પીડ 540+આર/ 540+540ઈ
બ્રેક્સ મેકેનિકલ ઓઇલ ઈમર્સડ મલ્ટી ડિસ્ક બ્રેક્સ
સ્ટીયરિંગ પાવર સ્ટીયરિંગ
હાઇડ્રોલિક્સ
ઊંચકવાની ક્ષમતા 1800 kg
પંપ ફ્લો 37
પરિમાણો
ઈંધણની ટાંકીની ક્ષમતા 60 l
લંબાઈ 3660
ઊંચાઈ 2100/2130
વ્હીલ બેઝ 2145/2175
ટાયર
આગળનું 7.5-16 (8 પીઆર )
પાછળનું 14.9 – 28 / 16.9 – 28 (વૈકલ્પિક)

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.