મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી

મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી 15એચપીનું ઉત્કૃષ્ટ દેખાવ અને ઉત્કૃષ્ટ કાર્યક્ષમતા ધરાવતું સુવ્યવસ્થિતપણે બનાવાયેલું ટ્રૅક્ટર છે, સંચાલનની સુગમતા અને ઈંધણ ક્ષમતા યુવરાજ 215એનએક્સટીને, નાનાં ખેતરો તથા અંતઃકૃષિ કામગીરીઓ માટે આદર્શ બનાવે છે.

મહિન્દ્રા યુવરાજ 215 એનએક્સટી, સોયાબીન, કપાસ, મકાઈ, શેરડી જેવા પાક તથા દ્રાક્ષ, કેરી, નારંગી, તથા અનેક પ્રકારના બાગાયતની પેદાશો માટે વિશિષ્ટપણે બનાવવામાં આવ્યું છે. આની વિશિષ્ટ સુગ્રથિત બનાવટ અને ઍડ્જસ્ટ કરી શકાતા રિઅર ટ્રૅકની પહોળાઈને લઈને બે પાકની પંક્તિઓની વચ્ચે ચલાવવાનું તથા બાગાયતની પેદાશો માટે સંચાલિત કરવાનું સુગમ બને છે. રોટાવૅશન, ખેતી, વાવણી, કણસલાં ઝૂડવાના, છંટકાવ કરવાનાં કામો ઉપરાંત, માલસામાન લાવવા-લઈ જવા જેવા વિભિન્ન ઉપયોગો માટે ખેડૂતો દ્વારા વ્યાપક રીતે વાપરવામાં આવે છે.

ડેમો માટે વિનંતિ કરવા નીચે આપની વિગતો દાખલ કરો:

 
   
 
 
Mahindra Yuvraj 215

અમારા નંબર પર હવે વધુ માહિતી માટે કૉલ મેળવો

ટોલ ફ્રી નંબર: 1800 425 65 76

વિશેષતા

કૉમ્પેક્ટ ડિઝાઇન

અતિશય સાંકડા ખેતરોમાં પણ ગોઠવાઈ શકે છે, જે વિશેષતઃ પાકની બે પંક્તિઓની વચ્ચે (આંતરકૃષિ)માં કામ કરવા માટે બનાવાયેલું છે.

ઍડ્જસ્ટૅબલ રિઅર ટ્રૅક પહોળાઈ

બે ટાયરોની વચમાં ઓછી જગ્યા અને તે ટાયર્સને ઍડ્જસ્ટ કરીને વધુ ઘટાડી શકાય છે.

ઑટોમૅટિક ડેપ્થ અને ડ્રાફ્ટ કન્ટ્રોલ હાયડ્રૉલિક્સ

15 એચપીના ટ્રૅક્ટરમાં પણ ચોકસાઈપૂર્વકનું હાયડ્રૉલિક્સ પૂરું પાડે છે. કોઈપણ પ્રકારના માનવીય હસ્તક્ષેપ સાથે ખેતરમાં સળંગપણે ઑટોમિટક અને એકસમાન ઊંડાઈ સુનિશ્ચિત કરે છે.

સાઇડ શિફ્ટ ગિયર્સ

તેના અર્ગોનોમિકલી ડિઝાઇન કરેલા શિફ્ટ ગિયર્સ દ્વારા આરામદાયકતામાં વધારો થાય છે. સરળપણે પ્રવેશ કરવા અને બહાર નીકળવા માટે વધારાની જગ્યામાં ઊમેરો કરે છે.

ઍડ્જસ્ટૅબલ સાયલેન્સર

ફળોના બગીચાની કામગીરીમાં મહત્ત્વપૂર્ણ લાક્ષણિકતા.

વેઇટ ઍડ્જસ્ટમેન્ટ સીટ

ઊંચાઈ ઍડ્જસ્ટ કકરી શકાય તેવી બેઠક લાંબી ડ્રાઇવ વખતે અતિરક્ત આરામદાયક બને છે.

15 એચપી વૉટર કૂલ્ડ એન્જિન

ઈન્ડિયા 1એસટી 15 એચપી વૉટર કૂલ્ડ એન્જિન. આ વર્ગમાં ઉત્કૃષ્ટ કામગીરી અને શ્રેષ્ઠ ઈંધણ કાર્યસાધકતા પૂરી પાડે છે.

ટૂલ બૉક્સ

સરળ અને ત્વરિત પહોંચ માટે બૅટરી બૉક્સની નીચે ટૂલ બૉક્સ.

અરજી

  • થ્રેશર
  • સ્પ્રૅયર

  • વૉટર પમ્પ
  • હૉલિજ

  • જાયરોવૅટર
  • વાવણી

  • કલ્ટિવૅટર
  • રીપર

તરફથી

સિલિન્ડરની સંખ્યા 1
ક્ષમતા (વિસ્થાપન)863.5સીસી
એન્જિન રૅટેડ આરપીએમ 2300 r/min
ટ્રાન્સમિશન પ્રકાર સ્લાઇડિંગ મેશ
ગિયર્સની સંખ્યા 6 ફૉરવર્ડ + 3 રિવર્સ
બ્રેક પ્રકારડ્રાય ડિસ્ક બ્રેક
ક્લચ પ્રકાર અને આકારસિંગલ પ્લૅટ ડ્રાય ક્લચ
લિફ્ટ ક્ષમતા હિચ પર, કિગ્રા778 kg
બળતણની ટાંકી19 l
અધિકતમ ગતિ 25.62 km/h
પ્રકાર લાઇવ, એડીડીસી
ટાયર આકાર, ફ્રન્ટ + રિયાર 5.20 X 14.8પીઆર + 8.00 X 18.6પીઆર
બ્રેક સાથે ટર્નિંગ રેડિયસ લાઇવ, એડીડીસી

ફોટો ગેલેરી

ડિસક્લેમર : આ ઉત્પાદન માહિતી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ ભારત દ્વારા પુરા પાડવામાં , અને પ્રકૃતિ સામાન્ય છે. અહીં ઉપર યાદી થયેલ સ્પષ્ટીકરણો, પ્રકાશન સમયે ઉપલબ્ધ તાજેતરની ઉત્પાદન માહિતી પર આધારિત છે. ઉપયોગમાં કેટલીક છબીઓ અને ઉત્પાદન ફોટા માત્ર ઉદાહરણ હેતુ માટે છે અને વધારાની કિંમત પર ઉપલબ્ધ વૈકલ્પિક જોડાણો દર્શાવી શકે છે. ઉત્પાદન પર સૌથી વધુ અપ ટુ ડેટ માહિતી અને વૈકલ્પિક સુવિધાઓ અને જોડાણો માટે તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલર સંપર્ક કરો.