મહિન્દ્રા યુવો 265 DI

નવયુગનું મહિન્દ્રા યુવો 265 DI 32 એચપીનું ટ્રૅક્ટર છે, જે ખેતીવાડીમાં નવીન સંભાવનાઓનાં દ્વાર ઉઘાડે છે. 3 સિલિન્ડરના એન્જિન, સમુળગી નવી લાક્ષણિકતાઓ સહિતનું ટ્રાન્સમિશન તથા આધુનિક હાયડ્રૉલિક્સ આની અત્યાધુનિક ટેક્નોલૉજીમાં સમાહિત છે, જેથી આ ટ્રૅક્ટર હમેશાં ઘણું વધારે, અધિક ઝડપથી અને વધુ સારી રીતે કામ કરે તેની ખાતરી આપે છે. ઘણા વધારે બૅક-અપ ટૉર્ક, 12એફ+3આર ગિયર્સ, અધિકતમ ઊંચકવાની ક્ષમતા, ઍડ્જસ્ટ કરી શકાતી સીટ, શક્તિશાળી રૅપ-અરાઉન્ડ હેડલૅમ્પ્સ વગેરે જેવી શ્રેષ્ઠતમ શ્રેણીની લાક્ષણિકતાઓ સાથે સુસજ્જ મહિન્દ્રા યુવો 265 DI અન્ય ટ્રૅક્ટરો કરતાં અલગ પડે છે. આ 30 વિભિન્ન પ્રકારનાં કાર્યો કરી શકે છે, જેથી કોઈપણ જરૂરિયાત પડે તેને માટે જ યુવો છે.

ડેમો માટે વિનંતિ કરવા નીચે તમારી વિગતો ભરો.

Mahindra Tractor Image Holder

વધુ માહિતીમેળવવા હવે અમારા નંબર પર કૉલ કરો
ટોલ ફ્રી નંબર: 1800 425 65 76વિશેષતા

Dhruv Feature Image

ડ્રાઇવરની સીટ

Dhruv Feature Image

સમથળ પ્લૅટફૉર્મ

Dhruv Feature Image

શક્તિશાળી એન્જિન

Dhruv Feature Image

સુધારિત એન્જિન કૂલિંગ

Dhruv Feature Image

12એફ + 3આર ગિયર્સ

Dhruv Feature Image

અત્યાધુનિક કન્ટ્રોલ વાલ્વ

Dhruv Feature Image

અત્યાધુનિક કૉન્સ્ટન્ટમેશ ટ્રાન્સમિશન

Dhruv Feature Image

બેસ્ટ-ઇન-ક્લાસ ઊંચકવાની ક્ષમતા

Dhruv Feature Image

અધિક મોટાં ક્લીનર અને રેડિએટર

Dhruv Feature Image

આજનું ટ્રૅક્ટર આવતીકાલની સ્ટાઇલ

કાર્યક્રમો

 • ડિસ્ક હળ
 • કલ્ટિવૅટર

 • થ્રેશર
 • દંતાળી

 • ફુલ કૅજ વ્હીલ
 • ટિપિંગ ટ્રેલર

 • સીડ ડ્રિલ
 • એમબી હળ

 • પાણીનો પમ્પ
 • જનરેટર સેટ

 • સિંગલ ઍક્સલ ટ્રેલર

તરફથીએન્જિન અને એમબીએસપી;
એચપી 32
સિલિન્ડરની સંખ્યા 3
ડિસપ્લૅસમેન્ટ, સીસી 2048
ઍર ક્લીનર ડ્રાય ટાઇપ 6"
રૅટેડ, આરપીએમ 2000
અધિકતમ ટૉર્ક, એનએમ 121.86
ટ્રાન્સમિશન અને એમબીએસપી;
ટ્રાન્સમિશન ટાઇપ ફુલ કૉન્સ્ટન્ટ મેશ
ગિયર્સની સંખ્યા 12 F + 3 R
બ્રૅકનો પ્રકાર તેલમાં ડૂબેલી બ્રૅક્સ
મુખ્ય ક્લચ પ્રકાર સિંગલ ક્લચ ડ્રાય ફ્રિક્શન પ્લૅટ
ગ્રાઉન્ડ સ્પીડ, કિ.મી. પ્રતિ કલાક 1.38 થી 29.61
રિવર્સ સ્પીડ, કિ.મી. પ્રતિ કલાક 1.98/5.39/10.84
પીટીઓ અને એમબીએસપી;
અધિકતમ પીટીઓ એચપી 27.7±5%
પીટીઓ આરએમપી@ એન્જિન, આરપીએમ 540 @ 1810
હાયડ્રૉલિક્સ અને એનબીએસપી;
હિચ પર લિફ્ટ ક્ષમતા, કિ.ગ્રા. 1500
સ્ટીયરિંગ મૅન્યૂઅલ /પાવર
ઈંધણની ટાંકીની ક્ષમતા, લીટર 60
પરિમાણો અને એનબીએસપી;
વ્હીલ બૅઝ, મિમી 1830
ટ્રૅક્ટરનું માનક વજન, કિ.ગ્રા. 1950
ટાયર અને એમબીએસપી;
આગળનું ટાયર 6 x 16
પાછળનું ટાયર 12.4 x 28

ફોટો ગેલેરી

અસ્વીકૃતિ : પ્રોડક્ટ વિશે આ માહિતી મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા લિ. ભારત દ્વારા પૂરી પાડવામાં આવી છે, અને તે સર્વસામાન્ય પ્રકારની છે. અહીં ઉપર સૂચિત સ્પષ્ટીકરણો, પ્રકાશનના સમયે ઉપલબ્ધ અદ્યતન પ્રોડક્ટ માહિતી પર આધારિત છે. કેટલાંક દૃશ્યો અને પ્રોડક્ટ્સના ફોટો માત્ર નિદર્શનના હેતુ માટે જ ઉપયોગમાં લેવાયેલાં છે અને વધારાની કિંમતે ઉપલબ્ધ વૈકલ્પિક ઍટેમેન્ટ્સ દર્શાવતાં હોઈ શકે છે. પ્રોડક્ટ્સ તથા વૈકલ્પિક લાક્ષણિકતાઓ અને ઍટેચમેન્ટ્સ પર અદ્યતન માહિતી માટે કૃપયા તમારા સ્થાનિક મહિન્દ્રા ડીલરનો સંપર્ક કરવો.