મહિન્દ્રા ગાયરોવેટર ZLX+ હલકા વજનની શ્રેણીનું રોટરી ટીલર છે જેની રચના ખાસ શુષ્ક અને ભીની એમ માટીની બંને પરિસ્થિતિમાં હલકી અને મધ્યમ માટીમાં શ્રેષ્ઠ કામગીરી માટે કરવામાં આવેલ છે. તેનું હલકું વજન અને મજબુત રચના તેને પ્રગતિશીલ ખેડૂતોની ખેડાણની જરૂરિયાત માટેનું સંપૂર્ણ નિરાકરણ બનાવે છે.
ZLX+ 125 |
ZLX+ 145 O/S |
ZLX+ 145 C/M |
ZLX+ 165 |
ZLX+ 185 |
ZLX+ 205 |
|
---|---|---|---|---|---|---|
પ્રકાર |
1.25 m |
1.45 m O/S |
1.45 m C/M |
1.65 m |
1.85 m |
2.05 m |
ટ્રેક્ટરનો જરૂરી પાવર/ ક્ષમતા રેન્જ |
22-26 kW (30-35 HP) |
26-30 kW (35-40 HP) |
26-30 kW (35-40 HP) |
30-33 kW (40-45 HP) |
33-37 kW (45-50 HP) |
37-44 kW (50-60 HP) |
એકંદર પહોળાઈ |
1530 |
1730 |
1730 |
1930 |
2130 |
2330 |
કાર્યકારી પહોળાઈ |
1270 |
1470 |
1470 |
1670 |
1870 |
2070 |
વજન (kg) |
327 |
357 |
358 |
383 |
402 |
423 |
ગિયરબોક્સ |
મલ્ટિ સ્પીડ |
મલ્ટિ સ્પીડ |
મલ્ટિ સ્પીડ |
મલ્ટિ સ્પીડ |
મલ્ટિ સ્પીડ |
મલ્ટિ સ્પીડ |
સાઇડ ટ્રાન્સમિશન |
ગિયર ડ્રાઈવ |
ગિયર ડ્રાઈવ |
ગિયર ડ્રાઈવ |
ગિયર ડ્રાઈવ |
ગિયર ડ્રાઈવ |
ગિયર ડ્રાઈવ |
બ્લેડ્સનો પ્રકાર |
L/C પ્રકાર |
L/C પ્રકાર |
L/C પ્રકાર |
L/C પ્રકાર |
L/C પ્રકાર |
L/C પ્રકાર |
બ્લેડ્સની સંખ્યા |
36 |
42 |
42 |
48 |
54 |
60 |
રોટર r/min @ 540 PTO r/min ગતિ |
174 r/min |
174 r/min |
174 r/min |
174 r/min |
174 r/min |
174 r/min |
194 r/min |
194 r/min |
194 r/min |
194 r/min |
194 r/min |
194 r/min |
|
239 r/min |
239 r/min |
239 r/min |
239 r/min |
239 r/min |
239 r/min |
|
266 r/min |
266 r/min |
266 r/min |
266 r/min |
266 r/min |
266 r/min |
|
નોંધ: ટ્રેક્ટરના પાવર અને માટીના પ્રકાર પ્રમાણે સાઈઝ/કદ બદલી શકાય છે. *ઓ/એસ- ઑફસેટ માઉન્ટ ગિયરબોક્સ *સી/એમ-સેન્ટર માઉન્ટ થયેલ ગિયરબોક્સ |