પ્લાન્ટિંગમાસ્ટર પોટેટો+ ચોકસાઇપૂર્વક બટેટાની રોપણી કરનાર એક અદ્યતન યંત્ર છે. આની રચના અને નિર્માણ અમારા યુરોપ સ્થિત ભાગીદાર ડેવલ્ફના સહયોગથી થઇ છે - નવું પ્લાન્ટિંગમાસ્ટર પોટેટો+ ખાસ કરીને ભારતીય ખેતીની પરિસ્થિતિઓને અનુરૂપ બનાવાયું છે જે વાવેતરની ગુણવત્તા વધારીને બટેટાની ઉપજ વધારે છે. પ્લાન્ટિંગમાસ્ટર પોટેટો+ સાથે બટેટાના વાવેતરની નવી, વધુ અસરકારક રીતનો અનુભવ કરવા માટે તૈયાર રહો!
મૂવિંગફ્લોર
એડજ્યસ્ટેબલ રીડ્જર્સ
હોલ્ડિંગ કપની વિવિધતા
ખાતરની ટાંકી
મિકેનિકલ વાઇબ્રેટર (બેલ્ટ વાઇબ્રેટર)
*ઉંડાઈ નિયંત્રણ ચક્ર
કપ ની સફાઇ માટે બ્રશ
મૂવિંગફ્લોર
એડજ્યસ્ટેબલ રીડ્જર્સ
હોલ્ડિંગ કપની વિવિધતા
ખાતરની ટાંકી
મિકેનિકલ વાઇબ્રેટર (બેલ્ટ વાઇબ્રેટર)
*ઉંડાઈ નિયંત્રણ ચક્ર
કપ ની સફાઇ માટે બ્રશ
ટ્રેક્ટર કનેક્શન |
ઉપાડેલ (કૅટ II) |
હોપર / પ્રકાર |
ફિક્સ્ડ |
હોપર/ ક્ષમતા |
500 kg સુધી |
ખાતર ક્ષમતા |
130 L |
ડ્રાઈવ |
મિકેનિકલ |
મશીનનું કર્બ |
1000 kg |
ટ્રેક્ટરની ૩-5 km/h ગતિ પર વાવણી ક્ષમતા 3-5 km/h |
4000 m2/h |
મશીનનું કુલ વજન (loaded) |
1624 kg |
પંક્તિઓ વચ્ચેનું અંતર |
61 cm 66 cm 71 cm 76 cm |
Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !