જાતે ચોખાની રોપણી કરવી એ ખુબ મહેનત અને સમય માંગનારી તેમજ ખુબજ ખર્ચાળ કૃષિ કામગીરી છે. મહિન્દ્રા MP461 વોક-બિહાઇન્ડ રાઈસ ટ્રાન્સપ્લાન્ટર એ એક એવો યાંત્રિક ઉકેલ આપે છે જે ચોખાના રોપાઓનું એકસમાન વાવેતર સુનિશ્ચિત કરવા ઉપરાંત ચોખાની રોપણી માટેની મહેનત, સમય અને ખર્ચમાં પણ ઘટાડો કરે છે.
મોડલ |
MP461 |
|
---|---|---|
પ્રકાર |
4 rows |
|
એન્જિન |
MF168 FB |
|
પ્રકાર |
ઍર કૂલ્ડ, સિંગલ સિલીન્ડર, 4 સ્ટ્રોક |
|
વિસ્થાપન (cm3) |
196 |
|
રેટેડ આઉટપુટ (kW and r/min) |
3.72 and 1700 |
|
ઇંધણ |
પેટ્રોલ |
|
ઇંધણ ક્ષમતા (L) |
3.5 |
|
ટ્રાન્સમિશન |
||
વ્હીલની સંખ્યા |
2 |
|
વ્હીલનો પ્રકાર |
રબર લગ વ્હીલ |
|
વ્હીલ (mm) |
660 |
|
ગિયરની સંખ્યા |
2F + 1R |
|
મુખ્ય ક્લચ |
બેલ્ટ ટેન્શન |
|
ઉભા હેન્ડલનું સમાયોજન |
રોટેટીંગ/ફરતું સમાયોજન |
|
પ્લાન્ટર |
||
રોપણની ઉંડાઈ (cm) |
5 પગલા |
|
પંક્તિઓની સંખ્યા |
4 |
|
પંક્તિઓની વચ્ચેનું અંતર (mm) |
300 |
|
રોપણની પીચ (mm) |
160, 180, 210 |
|
સીડિંગ ફીડ યંત્રણા |
વાઇડ ફીડર બેલ્ટ સિસ્ટમ |
|
રોપણની ગતિ (m/s) |
0.4 - 0.85 |
|
રસ્તા પર ચાલવાની ગતિ (m/s) |
1.78 |
|
પરિમાણ |
||
એકંદર લંબાઈ – કામની (mm) |
2300 |
|
એકંદર પહોળાઈ - કામની (mm) |
1680 |
|
એકંદર ઉંચાઈ- કામની (mm) |
790 |
|
વજન - સંચાલન (kg) |
180 |