એમ સ્માર્ટ અસલ ઍસેસરીઝની એક આકર્ષક નવી શ્રેણી છે, જે વિશિષ્ટપણે મહિન્દ્રા શ્રેણીનાં ટ્રૅક્ટર્સ માટે તૈયાર કરવામાં આવી છે. એમ સ્માર્ટ શ્રેણીની ઍસેસરીઝ તમારા ટ્રૅક્ટરને અતિરિક્ત આરામદાયકતા, ટકાઉપણું અને સરસ દેખાવમાં ઉમેરો પ્રસ્તુત કરે છે. રક્ષણ માટે કૅનપી, સુરક્ષા માટે ક્લચ લૉક, આરામ તથા અનેકવિધ સુવિધાઓ માટે સીટ અને સ્ટીયરિંગ કવર; આમ, એમ સ્માર્ટ સંપૂર્ણ પૅકેજ પૂરું પાડે છે. મહિન્દ્રા ભૂમિપુત્ર, મહિન્દ્રા સરપંચ તથા મહિન્દ્રા યુવો શ્રેણીનાં ટ્રૅક્ટર્સમાં આ ઍસેસરીઝનો ઉપયોગ થઈ શકે છે.
લેધરાઇટ કાપડ વડે મઢેલી સીટ અને તમારા સાથીદાર માટે સુવિધાજનક વૉટરપ્રૂફ ગ્રીન પ્લાય
સુંદરતા માટે ટ્રૅક્ટરના રંગ સાથે મેળ ખાતો સ્ટાયલિશ દેખાવ
વૉટરપ્રૂફ બૅઝ સાથે ટેકા તથા ઉચ્ચ ટકાઉપણા માટે રબર પૅડ્સ
કોઈપણ એક/બન્ને ફેન્ડરો પર ગોઠવી શકાય તેવી 2ના સેટમાં ઉપલબ્ધ
ટ્રૅક્ટરનું ધૂળથી રક્ષણ કરે છે અને નવા જેવો દેખાવ જાળવી રાખે છે
કૅનપી સાથેના અને તે વિનાના ટ્રૅક્ટર માટે બનાવાયેલ
સાયલેન્સર માટે અલગ કવર
મોબાઇલ ફોન ચાર્જિંગ માટે સુસંગત ઉપકરણ વડે ક્યાંય પણ, ગમે ત્યારે તમારો સેલ ફોન ચાર્જ કરો
નુકસાની નિવારવા માટે હૅન્ડસેટ રક્ષણાત્મક ગાર્ડ ધરાવે છે
બાહ્ય પાવર સપ્લાયની જર પડતી નથી
ટ્રૅક્ટર માટે કદ અનુસાર બનાવાયેલ પૅડ્સ
બૉડીની રૂપરેખા અને વળાંકો સાથે ચોકસાઈપૂર્વક મેળ ખાતું ફુલ મૉલ્ડિંગ
ખર્ચમાં કિફાયતી પૅકેજમાં આરામદાયકતા, સ્ટાઇલ અને સુરક્ષાનો સંગમ
ધાતુની ગરમ સપાટી સાથે સંપર્ક નિવારે છે
આઈઆર રિમૉટ સહિત યુએસબી, ઑક્ઝિલરી ઇનપુટ, માઇક્રો એસડી સાથે 12 વોલ્ટ ઇનપુટ એમપી 3 પ્લૅયર
કામ વખતે આરામદાયકતા, સ્ટાઇલ અને મનોરંજન
તમારી પસંદના ગીતો અને એફએમ રેડિયો સાંભળો
કવર સાથે પૉર્ટેબલ સિસ્ટમ
માઉન્ટિંગ ક્લૅમ્પ્સ તથા બેલ્ટ વડે 12 મિમિ પીવીસી લૅમિનૅટ પૅસ્ટેડ એમડીએફ પ્લાય બૉર્ડ બૉક્સમાં ઍસેમ્બલ્ડ
સંકટપૂર્ણ સ્થિતિઓ દરમિયાન સંકેત આપવાના હેતુ માટે સાયરન મહત્વપૂર્ણ છે
સરળ ફિટમેન્ટ માટે માઉન્ટિંગ બ્રૅકેટ્સ સાથે આવે છે
બાહ્ય પાવર સપ્લાયની જરૂર પડતી નથી
અસરકારક ઍર સર્ક્યુલૅશન તથા આરામદાયકતાની અનુભૂતિ માટે ગરમી દૂર કરવા માટે
બાહ્ય પાવર સપ્લાયની જર પડતી નથી
સરળ ફિટમેન્ટ માટે માઉન્ટિંગ બ્રૅકેટ્સ સાથે આવે છે
2 રૂફટૉપ લાઇટ્સ - 5 વૉટ, લાલ અને સફેદ લેન્સીસ તથા 250 સીરિઝ કનેક્ટર સાથે વાયરિંગ હાર્નેસ
ખેતી તથા પરિવહન દરમિયાન સુગમતા
સરળ ફિટમેન્ટ માટે માઉન્ટિંગ બ્રૅકેટ્સ સાથે આવે છે
સંકટપૂર્ણ સ્થિતિઓ દરમિયાન સંકેત આપવાના હેતુ માટે સાયરન મહત્વપૂર્ણ છે
બાહ્ય પાવર સપ્લાયની જરૂર પડતી નથી
સરળ ફિટમેન્ટ માટે માઉન્ટિંગ બ્રૅકેટ્સ સાથે આવે છે
00 સીસીની બલ્ક ક્ષમતા / 400 ગ્રામ ગ્રીસ કારતૂસ - જરૂરી જથ્થોના મહેનતને રોકવા માટે પૂરતી
કોમ્પેક્ટ બોડી અને સોફ્ટ રબર પકડ સાથે ભારિત વજન
ટાયરોમાં હવા ભરવા માટેનું સાધન
કામ વખતે આરામદાયકતા, સ્ટાઇલ અને મનોરંજન
વજનમાં હળવી, કૉમ્પેક્ટ બૉડી, જે ટ્રૅક્ટર સાથે ગમે ત્યાં ઊંચકીને લઈ જઈ શકાય છે
2 વર્ક લૅમ્પ્સ - ચોરસ આકાર, 12 વોલ્ટ, 55 વૉટ, અંધારામાં કામ કરવા માટે પર્યાપ્ત પાવર
2 રૂફટૉપ લાઇટ્સ - 5 વૉટ, લાલ અને સફેદ લેન્સીસ તથા 250 સીરિઝ કનેક્ટર સાથે વાયરિંગ હાર્નેસ
જોખમી સ્થિતિઓમાં સુરક્ષા
ઇન્સ્ટૉલેશન માટે માઉન્ટિંગ બ્રૅકેટ્સ સાથે આવે છે
500 સીસી (500 મિલિ) બલ્ક કૅપેસિટી
પાવડર કૉટેડ ફિનિશ સહિત લાલ રંગમાં ઉપલબ્ધ છે
ટ્રૅક્ટર સાથે મેળ ખાતા આકર્ષક રંગોમાં ન ફાટે તેવું, ધોઈ શકાતું તાલપત્રી કાપડ
લાંબો સમય ટકી શકે તેવા પાઉડર કૉટિંગથી કાટ લાગવા અને ખવાઈ જવા સામે ફ્રૅમને નિશ્ચિત રક્ષણ
ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે 16 ગૅજની વધુ મજબૂતી, 1.25"ની એમએસ પાઇપ વેલ્ડેડ ફ્રૅમ
સૂર્યપ્રકાશ સામે રક્ષણ માટે ફ્લૅપની સગવડ
વધારાની સુગમતા અને સુરક્ષા માટે પાછળના ભાગે હૅન્ડલ સપૉર્ટ
પીયુ ફૉમ લાઇનિંગ દ્વારા પૂરું પાડવામાં આવેલું કારની સીટ જેવું કૂશનિંગ
જળ પ્રતિરોધક, ધોઈ શકાતું મટેરિયલ
સ્પન પૉલીએસ્ટર ઇનર-સ્ટિચિંગ તથા નાયલોન આઉટર-સ્ટિચિંગ સહિતનું પીયુ-પીવીસી કાપડ
ટ્રૅક્ટર સીટના વળાંકો સાથે ચોકસાઈપૂર્વક વળેલું ઉત્કૃષ્ટ ગુણવત્તાનાં સીટ કવર્સ
વિશિષ્ટ બ્રાન્ડિંગ અને આકર્ષક ડિઝાઇનોની પસંદગી
સિવણથી સંધાયેલું સ્ટીયરિંગ વ્હીલ, હાથને લપસી જતાં અટકાવે છે, સુરક્ષા, આરામદાયકતા તથા સ્ટાઇલ વધારે છે
અતિરિક્ત સુવિધા માટે ફૉમ લાઇનિંગ સાથે, પર્ફોરૅટેડ (છિદ્રાળુ) પીયુ કાપડ ડ્રાઇવરને મજબૂત પકડ આપે છે
જળ પ્રતિરોધક, ધોઈ શકાતું મટેરિયલ
વિશિષ્ટ ડિઝાઇનોની પસંદગી
6 ગૅજ, 4 મિમી એમએસ સળિયાનું સ્ટ્રક્ચર, ઘસરકાઓ, તૂટફૂટ, ચોરી અને અન્ય નુકસાનીઓથી ઇન્ડિકૅટરોનું રક્ષણ કરે છે
ટકાઉ, કાટ લાગતાં અને ખવાતાં અટકાવે તેવું પાઉડર કૉટિંગ
ઉત્તમ કક્ષાનાં, લીસા અને ટકાઉ ક્રોમ પ્લૅટેડ ગાર્ડ્સ લગાડીને ટ્રૅક્ટરને ભપકાદાર દેખાવ આપી શકવાની પસંદગી
ટ્રૅક્ટર ઉપરાંત ક્લચ પ્લૅટ માટે સુરક્ષા નિશ્ચિત કરવા પ્રામાણિક ઉકેલ
ચોરી-પ્રતિરોધક ઉપકરણ તરીકે કાર્ય કરે છે, જે ટ્રૅક્ટરને, એન્જિન ચાલુ થયા પછી પણ ચાલતું રોકે છે
લાંબો સમય પાર્કિંગ દરમિયાન ક્લચ પ્લૅટનું રક્ષણ કરવા ઑટોમૅટિક ડી-ક્લચિંગ
સિંગલ પીસ મજબૂત સ્ટીલનો સળીયો, જે કાપીને ખોલવો મુશ્કેલ છે
વધારાની સુરક્ષા માટે પિત્તળના તાળા સાથે વિશિષ્ટપણે બનાવાયેલી કમ્પ્યુટરાઇઝ્ડ ચાવી
ટ્રૅક્ટર માટે વાપરવામાં સરળ ટાયર પ્રેશર માપ ઉપકરણ
વજનમાં સાવ હળવું, નાનકડું કદ, જે પેનની માફક સરળતાપૂર્વક ખિસ્સામાં લઈ જઈ શકાય
રૅન્જ: 10-50 psi, ચોકસાઈ ± 1 psi
ઉત્કૃષ્ટ ગુણવત્તા, હવામાન પ્રતિરોધી એનબીઆર પીવીસી મટેરિયલ જેને સૂર્યપ્રકાશ, ગરમી અને પાણીની અસર નથી થતી
ધોઈ શકાતું અને જાળવણીમાં સરળ
ગરમ ધાતુ સાથે સ્પર્શ થતો રોકે છે
ટ્રૅક્ટરની બૉડી અને આકાર સાથે મેળ ખાતી મૉલ્ડેડ ફૂટ મૅટ્સ, જે ટ્રૅટરના દેખાવડાપણામાં વધારો કરે છે