ખરીદી માર્ગદર્શિકા

મર્ચન્ડાઈઝ

મહિન્દ્રા ટ્રૅક્ટર્સ આપને માટે એક્સક્લુઝિવ મર્ચન્ડાઇઝ પ્રસ્તુત કરે છે, જેમાં મિનિઍચર ટ્રૅક્ટર મૉડલ, કૉલરવાળાં ટી-શર્ટ અને કૅપ સામેલ છે, જે ઉત્કૃષ્ટ ગુણવત્તાનાં મટેરિઅલમાંથી બનાવવામાં આવ્યાં છે, જે સુનિશ્ચિત કરશે કે, આપને કેવળ શ્રેષ્ઠત્વ સિવાય કશાયનો અનુભવ થાય.

ઍસેસરીઝ

Msmart - મહિન્દ્રા રૅન્જના ટ્રૅક્ટર્સ માટે વિશિષ્ટપણે તૈયાર કરવામાં આવેલી અસલ ઍસેસરીઝ છે, Msmart - રૅન્જની ઍસેસરીઝ અતિરિક્ત આરામ, સ્થિરતા પૂરી પાડે છે અને આપના ટ્રૅક્ટરમાં વિશિષ્ટતાનો ઊમેરો કરે છે. સુરક્ષા માટે કૅનપી, સુરક્ષા માટે ક્લચ લૉક. આરામ માટે સીટ અને સ્ટીયરિંગ કવર તથા અનેકાનેક વસ્તુઓ ધરાવતું એક સંપૂર્ણ પૅકેજ Msmart પ્રસ્તુત કરે છે.