પ્રસ્તુત છે મહિન્દ્રાનું નવું અત્યંત ટફ TUXP પ્લસ.
છેલ્લાં 30 વર્ષોથી વધુ સમયથી 30 લાખ કરતાં વધારે ટ્રૅકટરો ઉત્પન્ન કરનાર મહિન્દ્રા ટ્રૅક્ટર્સ, એક આંતર્રાષ્ટ્રીય કંપની, આ વખતે પ્રસ્તુત કરે છે - ટફ મહિન્દ્રા 275 TU XP પ્લસ.
મહિન્દ્રા 275 TU XP પ્લસટ્રૅક્ટર્સ પોતાની શ્રેણીમાં સૌથી ઓછા ઈંધણના વપરાશ સાથે અત્યંત શક્તિશાળી પણ છે. પોતાના શક્તિશાળી ELS DI એન્જિન, ઉચ્ચ અધિક ટૉર્ક સાથે આ સર્વ ખેતીવાડી ઉપકરણો સાથે અનુપમ કામગીરી આપે છે. ઈન્ડસ્ટ્રીમાં પહેલી જ વાર 6વર્ષની વૉરન્ટી સહિત મહિન્દ્રા 275 TU XP પ્લસ ખરેખર મજબૂત છે.
મહિન્દ્રા 275 TU XP પ્લસ | |
એન્જિન પાવર (kW) | 29.1 kW (39 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 135 Nm |
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક | 116 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 25.35 kW (34 HP) |
ગિયર્સની સંખ્યા | 8 F + 2 R |
મહિન્દ્રા 275 TU XP પ્લસ | |
એન્જિન પાવર (kW) | 29.1 kW (39 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 135 Nm |
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક | 116 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 25.35 kW (34 HP) |
ગિયર્સની સંખ્યા | 8 F + 2 R8 F + 2 R |
સિલીન્ડરોની સંખ્યા | 3 |
સ્ટીઅરિંગ પ્રકાર | ડ્યુઅલ એક્ટિંગ પાવર સ્ટીઅરિંગ / મેન્યુઅલ સ્ટીઅરિંગ (વૈકલ્પિક) |
પાછળનો ટાયર | 13.6 X 28 / 12.4 X 28 available |
ટ્રાન્સમિશન પ્રકાર | આંશિક સતત મેશ |
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) | F - 29 km/h - 31.2 km/h R - 4.1 km/h - 12.4 km/h |
ક્લચ | સિંગલ (std) / આરસીઆરપીટીઓ સાથે ડ્યુઅલ (opt) |
હાઇડ્રોલિક પંપ પ્રવાહ (l/m) | 32.4 l/m |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 1480 |
મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ એક મજબૂત પર્ફોમર છે. તે એક 29.1 કેડબ્લ્યુ (39 HP) ટ્રેક્ટર છે, જેમાં આરામદાયક સતત મેશ ટ્રાન્સમિશન, હાઈ મેક્સ ટોર્ક, અત્યાધુનિક એડીડીસી હાઈડ્રોલિક, અને એથી વિશેષ સુવિધા જેવા અનેક અત્યાધુનિક વિશેષતા ધરાવે છે. આ તમામ વિશેષતાઓ મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ HPને મજબૂત વેગ પ્રદાન કરે છે.
મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ એક ખૂબ જ શક્તિશાળી ટ્રેક્ટર છે, જેમાં અત્યાધુનિક એડીડીસી હાઈડ્રોલિક્સ, સ્મૂથ કોન્સ્ટેન્ટ મેશ ટ્રાન્સમિશન, એક વધારાનું લોંગ-સ્ટ્રોક એન્જીન, અને અન્ય વિશેષ છે. મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસની કિંમત અંગે જાણકારી મેળવવા માટે આજે જ અધિકૃત ડીલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ પર્ફોમરનું પાવરહાઉસ છે. તે અનેક ઉપકરણો સાથે ઉપયોગમાં લઈ શકાય તેવા સક્ષમત અત્યાધુનિક વિશેષતાઓ સાથે પ્રસ્તુત કરવામાં આવેલ છે. કેટલાક મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ જાયરોવેટર, કલ્ટીવેટર, ડિસ્ક હળ, એમબી હળ, હૈરો, સીડ ડ્રિલ, પ્લાન્ટર્સ ડિગર વગેરે જેવા ઉપકરણો સાથે ઉપયોગમાં લેવામાં આવે છે.
મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ ખેતર પર એક સ્ટનર છે. તે એક મજબૂત 29.1 કેડબ્લ્યુ (39 HP) ટ્રેક્ટર છે. જેનો ઉપયોગ કોઈ પણ પ્રકારના કૃષિ ઉપકરણો સાથે કરી શકાય છે. મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ છ વર્ષની વોરન્ટી ધરાવે છે,જેમાં સંપૂર્ણ ટ્રેક્ટર માટે બે વર્ષ અને એન્જીન તથા ટ્રાન્સમિશન માટે તૂટ ફુટ થવાના સંજોગોમાં ચાર વર્ષનો સમાવેશ થાય છે.
મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ 29.1 કેડબ્લ્યુ (39 HP) એન્જીન ધરાવતું એક શક્તિશાળી ટ્રેક્ટર છે. આ સુવિધાઓથી ભરપૂર છે, એક ઉચ્ચ મહત્તમ ટોર્ક, એક ઉત્કૃષ્ઠ બેકઅપ ટોર્ક ધરાવે છે અને મહિન્દ્રા બ્રાન્ડે તેનું સમર્થન કરે છે. મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસનું માઈલેજ આ ઈંધણના વપરાશને લીધે આ શ્રેણીમાં સૌથી શ્રેષ્ઠ છે
એક 29.1 કેડબ્લ્યુ (39 HP) ટ્રેક્ટર, મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ અનેક ઉપકરણો સાથે કામ કરે છે, જે નક્કર પર્ફોમન્સ ધરાવે છે, અનેક વિશેષતાઓથી સજ્જ છે, ઉચ્ચ મહત્તમ ટોર્ક ધરાવે છે, અને શ્રેષ્ઠ બેકઅપ ટોર્ક ધરાવે છે, અને મહિન્દ્રા બ્રાન્ડ આ માટે ઉન્નત છે. આ તમામ પરિબળો મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસના રિસેલ વેલ્યુમાં નોંધપાત્ર યોગદાન ધરાવે છે. તમે તમારા ડીલરનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો.
ભારતમાં મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસના ડીલર્સની યાદી માટે તમારા પ્રદેશમાં ડીલરને શોધવા માટે ડીલર લોકેટર પેજ પર ક્લિક કરો. તમારું મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ ટ્રેક્ટર અધિકૃત ટ્રેક્ટર ડીલર્સ પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખો.
મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ મહિનદ્રાના પોર્ટફોલિયોમાં હકીકતમાં એક મજબૂત પ્રોડક્ટ છે. તે ખેતરમાં અનેક કૃષિ ઉપકરણો સાથે સુસંગત છે, તેમા ઉચ્ચ મહત્તમ ટોર્ક, એક શ્રેષ્ઠ બેકઅપ ટોર્ક ધરાવે છે, અને તેની આ શ્રેણીમાં સૌથી ઓછા પ્રમાણમાં ઈંધણનો વપરાશ ધરાવે છે. સર્વિસ પ્રોવાઈડરને સરળતાથી શોધી શકો છો અને મહિન્દ્રા 275 ટીયુ XP પ્લસ સર્વિસ તેમની પાસેથી મેળવી શકો છો.