ટ્રેક્ટર કિંમત પૂછપરછ

Please agree form to submit

મહિન્દ્રા યૂવો ટેક + 405

ટેકનોલૉજીમાં નં.1 ટ્રૅક્ટર
દરેક કામમાં નં.1 ટ્રૅક્ટર
પ્રસ્તુત છે નવું મહિન્દ્રા યુવો ટેક+
દાયકાઓથી ભારતની સૌથી મોટી કંપની "મહિન્દ્રા ટ્રૅક્ટર્સ” રજુ કરે છે નવી મહિન્દ્રા યુવો ટેક+ શ્રેણી. એક એવી ટ્રૅક્ટર શ્રેણી જેમાં છે પાવરફુલ, ફ્યુઅલ એફિશિયન્ટ અને અવિશ્ર્વસનીય 3 સિલિન્ડર m ZIP એન્જિન અને 4 સિલિન્ડર એન્જિન, એડવાન્સ્ડ કૉન્સ્ટન્ટ મૅશ ટ્રાન્સમિશન (12 F + 3 R), ઉચિત હાયડ્રૉલિક્સ અને આરામદાયક બનાવટ, જે બનાવે આને ખેતી અને વહનમાં નં. 1.

વિશેષતા

વિશેષતા

એપ્લિકેશન

 • રોટાવેટર
 • ગાયરોવેટર
 • MB હળ
 • સ્પ્રેયર
 • ટ્રોલી
 • ડિસ્ક હેરો
 • કેજ વ્હીલ પુડલિંગ
 • સ્પષ્ટીકરણ

  મહિન્દ્રા યૂવો ટેક + 405
  એન્જિન પાવર (kW)29.09 kW (39 HP)
  અધિકતમ ટૉર્ક (Nm)170 Nm
  અધિકતમ PTO પાવર (kW)26.5 kW (35.5 HP)
  રેટેડ RPM (r/min)2000
  ગિયર્સની સંખ્યા 12 F + 3 R
  મહિન્દ્રા યૂવો ટેક + 405
  એન્જિન પાવર (kW)29.09 kW (39 HP)
  અધિકતમ ટૉર્ક (Nm)170 Nm
  અધિકતમ PTO પાવર (kW)26.5 kW (35.5 HP)
  રેટેડ RPM (r/min)2000
  ગિયર્સની સંખ્યા 12 F + 3 R12 F + 3 R
  સિલીન્ડરોની સંખ્યા 3
  સ્ટીઅરિંગ પ્રકાર પાવર સ્ટીયરિંગ
  પાછળનો ટાયર 6 x 16 13.6 X 28
  એન્જિન ઠંડક સમાંતર
  ટ્રાન્સમિશન પ્રકાર ફુલ કોન્સ્ટન્ટ મેશ
  ગ્રાઉન્ડ સ્પીડ (km/h) F - 1.4 km/h - 30.67 km/h R - 1.88 km/h - 10.64 km/h
  ક્લચ સિંગલ
  હાઇડ્રોલિક પંપ પ્રવાહ (l/m) 29 l/m
  હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 1700

  સંબંધિત ટ્રેકટરો

  🍪 Cookie Consent

  Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

  🍪 Cookie Consent

  This website uses cookies, please read the Terms and Conditions.