ટેકનોલૉજીમાં નં.1 ટ્રૅક્ટરદરેક કામમાં નં.1 ટ્રૅક્ટરપ્રસ્તુત છે નવું મહિન્દ્રા યુવો ટેક+દાયકાઓથી ભારતની સૌથી મોટી કંપની "મહિન્દ્રા ટ્રૅક્ટર્સ” રજુ કરે છે નવી મહિન્દ્રા યુવો ટેક+ શ્રેણી. એક એવી ટ્રૅક્ટર શ્રેણી જેમાં છે પાવરફુલ, ફ્યુઅલ એફિશિયન્ટ અને અવિશ્ર્વસનીય 3 સિલિન્ડર m ZIP એન્જિન અને 4 સિલિન્ડર એન્જિન, એડવાન્સ્ડ કૉન્સ્ટન્ટ મૅશ ટ્રાન્સમિશન (12 F + 3 R), ઉચિત હાયડ્રૉલિક્સ અને આરામદાયક બનાવટ, જે બનાવે આને ખેતી અને વહનમાં નં. 1.
ટેકનોલૉજી એવી જે પાવર અને માઇલેજમાં હોય નં.1
ટેકનોલૉજી એવી જે સ્પીડ ઑપ્શનમાં હોય નં.1
ટેક્નોલૉજી એવી જે ડ્રાઇવિંગ કમ્ફર્ટમાં હોય નં.1
ટેકનોલૉજી એવી જે ઉચિત હાયડ્રૉલિક્સમાં હોય નં.1
6 વર્ષની વોરન્ટી
4WD: સેન્ટર પર ડ્રૉપ ડાઉન એકસલ અને ડ્રાઇવ લાઇન
ડ્યુઅલ ક્લચ, RCRPTO અને SLIPTO
ટેકનોલૉજી એવી જે પાવર અને માઇલેજમાં હોય નં.1
ટેકનોલૉજી એવી જે સ્પીડ ઑપ્શનમાં હોય નં.1
ટેક્નોલૉજી એવી જે ડ્રાઇવિંગ કમ્ફર્ટમાં હોય નં.1
ટેકનોલૉજી એવી જે ઉચિત હાયડ્રૉલિક્સમાં હોય નં.1
6 વર્ષની વોરન્ટી
4WD: સેન્ટર પર ડ્રૉપ ડાઉન એકસલ અને ડ્રાઇવ લાઇન
ડ્યુઅલ ક્લચ, RCRPTO અને SLIPTO
મહિન્દ્રા યુવો ટેક+575 | |
એન્જિન પાવર (kW) | 35 kW (47 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 192 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 32.1 kW (43.1 HP) |
રેટેડ RPM (r/min) | 2000 |
ગિયર્સની સંખ્યા | 12 F + 3 R |
મહિન્દ્રા યુવો ટેક+575 | |
એન્જિન પાવર (kW) | 35 kW (47 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 192 Nm |
અધિકતમ PTO પાવર (kW) | 32.1 kW (43.1 HP) |
રેટેડ RPM (r/min) | 2000 |
ગિયર્સની સંખ્યા | 12 F + 3 R12 F + 3 R |
સિલીન્ડરોની સંખ્યા | 4 |
સ્ટીઅરિંગ પ્રકાર | Power Steering |
પાછળનો ટાયર | 6 x 16 13.6 X 28 |
એન્જિન ઠંડક | Parallel |
ટ્રાન્સમિશન પ્રકાર | Full Constant mesh |
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) | F-1.53km/h-32.14km/hR-2.05km/h-11.15km/h |
ક્લચ | Single |
હાઇડ્રોલિક પંપ પ્રવાહ (l/m) | 29 l/m |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 1700 |
Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !