પ્રસ્તુત કરીએ છીએ, 47.8 kW (64.1 HP) કરતાં વધુ પાવરની ટ્રૅક્ટર શ્રૃંખલા. મહિન્દ્રા NOVO 655 DI ધરાવે છે શક્તિશાળી એન્જિન, જે અધિકતમ PTO ઉત્પન્ન કરે છે અને સખત તથા ચીકણી માટીમાં પણ ભારે ઓજારો ચલાવી શકે છે. મોટા આકારના ઍર ક્લીનર અને રૅડિએટર ઉત્કૃષ્ટ કૂલિંગ આપે છે, જે ચોકિંગ ઘટાડે છે અને આપ લાંબા સમય સુધી નૉન-સ્ટૉપ કામ કરી શકો છો.
મહિન્દ્રા NOVOના અનેક ગતિ વિકલ્પો વપરાશકર્તાને 30 ઉપલબ્ધ ગતિઓમાંતી પસંદગી કરવાની તક આપે છે, જેથી સંચાલનની પ્રોડક્ટિવિટી અને સમય પર પૂર્ણ નિયંત્રણ સુનિશ્ચિત થાય છે. આનું ફૉરવર્ડ રિવર્સ શટલ શિફ્ટ લીવરને લઈને ઝડપથી રિવર્સ જઈ શકાય છે, જે લણણી, ડોઝિંગ ઉપયોગોમાં ઉપયોગી નીવડે છે. આની મોટા કદની ક્લચ ઓછી લપસે છે અને લાંબી આવરદા ધરાવે છે. PTOમાં પસંદગી માટે આ 3 સ્પીડ ધરાવે છે, જે પાવર હૅરો, મલ્ચર ઍપ્લિકૅશન્સમાં ઉપયોગી છે. ઉચ્ચ લિફ્ટ ક્ષમતા ભારે ઉપકરણો માટે ઉપયુક્ત છે અને આના ઉચ્ચ પમ્પ પ્રવાહને કારણે કામ ઝડપથી પૂરું કરી શકાય છે.
મહિન્દ્રા NOVO 655 DI | |
એન્જિન પાવર (kW) | 47.8 kW (64.1 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 250 |
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક | 215 |
અધિકતમ PTO પાવર (kW) | 42.5 kW |
રેટેડ RPM (r/min) | 2100 |
ગિયર્સની સંખ્યા | 15 F + 15 R |
મહિન્દ્રા NOVO 655 DI | |
એન્જિન પાવર (kW) | 47.8 kW (64.1 HP) |
અધિકતમ ટૉર્ક (Nm) | 250 |
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક | 215 |
અધિકતમ PTO પાવર (kW) | 42.5 kW |
રેટેડ RPM (r/min) | 2100 |
ગિયર્સની સંખ્યા | 15 F + 15 R15 F + 15 R |
સિલીન્ડરોની સંખ્યા | 4 |
સ્ટીઅરિંગ પ્રકાર | ડબલ એક્ટિંગ પાવર સ્ટીઅરિંગ |
પાછળનો ટાયર | 16.9 x 28 |
એન્જિન ઠંડક | Forced circulation of coolant |
ટ્રાન્સમિશન પ્રકાર | PSM (Partial Synchro) |
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) | F - 1.7 km/h - 33.5 km/h </br> R - 1.63 km/h - 32 km/h |
ક્લચ | ડ્યુઅલ ડ્રાય પ્રકાર |
હાઇડ્રોલિક પંપ પ્રવાહ (l/m) | 40 |
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) | 2200 |
મહિન્દ્રા નોવો 655 DI એ 47.8 kW (64.1 HP) ટ્રેક્ટર છે જે એટલું શક્તિશાળી અને મજબુત છે કે તે સખત અને ચીકણી માટીની સ્થિતિમાં પણ ભારે સાધનોનું સંચાલન કરી શકે છે. મહિન્દ્રા નોવો 655 DI hp ખાસ એ લોકો માટે છે જેઓ ખેતરમાં મહેનત કરે છે અને વિવિધ પ્રકારના કામ પૂર્ણ કરવાના હોય છે.
મહિન્દ્રા નોવો 655 DI એ 15 ફોરવર્ડ અને ત્રણ રિવર્સ ગિયર્સ, ચાર સિલિન્ડરો, આરામદાયક સીટ, કનેક્ટેડ રહેવા માટે ડિજીસેન્સ ટેક્નોલોજી અને ઘણી વધુ સુવિધાઓ વાળા ટ્રેક્ટરનું 47.8 kW (64.1 HP) પાવરહાઉસ છે. મહિન્દ્રા નોવો 655 DI ની નવીનતમ કિંમતો મેળવવા માટે, આજે જ મહિન્દ્રા ટ્રેક્ટર્સ ના ડીલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા નોવો 655 DI એક શક્તિશાળી 47.8 kW (64.1 HP) ટ્રેક્ટર છે. તેનું હેન્ડી ફોરવર્ડ-રિવર્સ શટલ લીવર તેને ઝડપથી રિવર્સ કરવાની મંજૂરી આપે છે અને પરિણામે, તેનો ઉપયોગ ઘણા ફાર્મ ઓજારો સાથે થઈ શકે છે. હાર્વેસ્ટર, પોટેટો પ્લાન્ટર, પાવર હેરો અને અન્ય એ બધા મહિન્દ્રા નોવો 655 DI ના ઓજારો છે.
મહિન્દ્રા નોવો 655 DI ની વોરંટી શ્રેષ્ઠ મહિન્દ્રા ટ્રેક્ટર વોરંટી અને સેવાનો પુરાવો છે. તે બે વર્ષ અથવા ફિલ્ડ પર વપરાશના 2000 કલાક - બંને માંથી જે વહેલા આવે- ત્યાં સુધીની હોય છે. મહિન્દ્રા નોવો 655 DI એ ઉચ્ચતમ કક્ષાનું ટ્રેક્ટર છે જે મહિન્દ્રા ટ્રેક્ટરના વચન મુજબની કાળજી અને ખાતરીને પાત્ર છે.
મહિન્દ્રા નોવો 655 DIમાં 47.8 kW (64.1 HP) એન્જિન છે જે મહત્તમ PTO પાવર પ્રદાન કરે છે અને ચીકણી માટીની સ્થિતિમાં પણ ભારે સાધનોનું સંચાલન કરે છે. મહિન્દ્રા નોવો 655 DI ની માઇલેજ વિશે જાણવા માટે, અધિકૃત ડીલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા નોવો 655 DI, એક શક્તિશાળી 47.8 kW (64.1 HP) એન્જિન ધરાવે છે અને તે મહત્તમ PTO આપવા ઉપરાંત સખત અને ચીકણી માટીની સ્થિતિમાં પણ ભારે ઓજારોનું સંચાલન કરે છે. જો તમે મહિન્દ્રા નોવો 655 DI નું પુનર્વેચાણ મૂલ્ય જાણવા માંગતા હો, તો તમારા મહિન્દ્રા ડીલરનો સંપર્ક કરો.
મહિન્દ્રા નોવો 655 DI ના અધિકૃત ડીલરોને શોધવા માટે મહિન્દ્રા ટ્રેક્ટર્સની અધિકૃત વેબસાઇટ પર જાઓ. અહીં તમે ટ્રેક્ટર ડીલર લોકેટર સુવિધાનો ઉપયોગ કરીને ભારતમાં મહિન્દ્રા નોવો 655 DI ના તમામ અધિકૃત ડીલર્સની યાદી મેળવી શકો છો. પછી તમે તેને પ્રદેશ, રાજ્ય અથવા શહેર દ્વારા ફિલ્ટર કરી શકો છો.
શક્તિશાળી 47.8 kW (64.1 HP)ના એન્જિન સાથે, મહિન્દ્રા નોવો 655 DI કઠણ માટીની સ્થિતિમાં પણ ભારે સાધનોને હેન્ડલ કરી શકે છે. તેમાં એક કાર્યક્ષમ ઠંડક પ્રણાલી પણ છે જે લાંબા સમય સુધી કામના કલાકોને સક્ષમ કરે છે. જો તમે મહિન્દ્રા નોવો 655 DI ના સર્વિસ ખર્ચ વિશે જાણવા માંગતા હો, તો કૃપા કરીને ડીલરનો સંપર્ક કરો.