મહિન્દ્રા NOVO 755 DI

પ્રસ્તુત કરીએ છીએ,55.2 kW (74.0 HP) કરતાં વધુ પાવરની ટ્રૅક્ટર શ્રૃંખલા. મહિન્દ્રા NOVO 755 DI ધરાવે છે શક્તિશાળી એન્જિન, જે અધિકતમ PTO ઉત્પન્ન કરે છે અને સખત તથા ચીકણી માટીમાં પણ ભારે ઓજારો ચલાવી શકે છે. મોટા આકારના ઍર ક્લીનર અને રૅડિએટર ઉત્કૃષ્ટ કૂલિંગ આપે છે, જે ચોકિંગ ઘટાડે છે અને આપ લાંબા સમય સુધી નૉન-સ્ટૉપ કામ કરી શકો છો.
મહિન્દ્રા NOVO ના અનેક ગતિ વિકલ્પો વપરાશકર્તાને 30 ઉપલબ્ધ ગતિઓમાંતી પસંદગી કરવાની તક આપે છે, જેથી સંચાલનની પ્રોડક્ટિવિટી અને સમય પર પૂર્ણ નિયંત્રણ સુનિશ્ચિત થાય છે. આનું ફૉરવર્ડ રિવર્સ શટલ શિફ્ટ લીવરને લઈને ઝડપથી રિવર્સ જઈ શકાય છે, જે લણણી, ડોઝિંગ ઉપયોગોમાં ઉપયોગી નીવડે છે. આની મોટા કદની ક્લચ ઓછી લપસે છે અને લાંબી આવરદા ધરાવે છે. આમાં 3 PTOસ્પીડ ઉપલબ્ધ છે, જે પાવર હૅરો, મલ્ચર ઍપ્લિકૅશન્સમાં ઉપયોગી છે. ઉચ્ચ લિફ્ટ ક્ષમતા ભારે ઉપકરણો માટે ઉપયુક્ત છે અને આના ઉચ્ચ પમ્પ પ્રવાહને કારણે કામ ઝડપથી પૂરું કરી શકાય છે.

SHARE YOUR DETAILS

સબમિટ કરવા માટે ફોર્મ સ્વીકારો

વિશેષતા

વિશેષતા

સ્પષ્ટીકરણ

મહિન્દ્રા NOVO 755 DI
એન્જિન પાવર (kW)55.2 kW (74.0 HP)
અધિકતમ ટૉર્ક (Nm)305
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક250
અધિકતમ PTO પાવર (kW)49.2 kW
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 15 F + 15 R
મહિન્દ્રા NOVO 755 DI
એન્જિન પાવર (kW)55.2 kW (74.0 HP)
અધિકતમ ટૉર્ક (Nm)305
અધિકતમ પાવર ટોર્ક (Nm) રેટેડ ટોર્ક250
અધિકતમ PTO પાવર (kW)49.2 kW
રેટેડ RPM (r/min)2100
ગિયર્સની સંખ્યા 15 F + 15 R15 F + 15 R
સિલીન્ડરોની સંખ્યા 4
સ્ટીઅરિંગ પ્રકાર ડબલ એક્ટિંગ પાવર સ્ટીઅરિંગ
પાછળનો ટાયર 18.4 x 30
એન્જિન ઠંડક Forced circulation of coolant
ટ્રાન્સમિશન પ્રકાર PSM (Partial Synchro)
ગ્રાઉન્ડ સ્પીડ (km/h) F - 1.8 km/h - 36 km/h </br> R -1.8 km/h - 34.4 km/h
ક્લચ ડ્યુઅલ ડ્રાય પ્રકાર
હાઇડ્રોલિક પંપ પ્રવાહ (l/m) 56
હાયડ્રૉલિક્સ પ્રશિક્ષણ ક્ષમતા (kg) 2600

સંબંધિત ટ્રેકટરો

વીડિયો ગૈલરી