મહિન્દ્રા ટ્રૅક્ટર & ઍન્ડ ફાર્મ મિકૅનાઇઝેશન બિઝનેસ

યુએસ ડૉલર 19 અબજની મહિન્દ્રા જૂથની મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા લિ., ફાર્મ ઈક્વિપમેન્ટ સેક્ટર (એફઈએસ), છેલ્લાં 30 વર્ષથી બજારમાં અગ્રગણ્ય સ્થાને રહેલી, એફઈએસએ ટેક્નોલોજિકલી સૉલ્યૂશન્સ સાથે કૃષિ ટેક સમૃદ્ધિ ભારતીય ખેડૂતોને ચરણે ધરવામાં મદદ કરી છે. વિશ્વભરમાં, 1000થી વધારે ડીલરો સાથે, છ ખંડોમાં પથરાયેલા 40થી વધારે દેશોમાં ટ્રૅક્ટરના વેચાણ થકી, મહિન્દ્રાએ દુનિયામાં સૌથી મોટી ટ્રૅક્ટર કંપની તરીકે મહત્તા હાંસલ કરી છે.

તેની આ યાત્રામાં, 2003માં બ્રાન્ડ મહિન્દ્રા માટે અને 2012માં બ્રાન્ડ સ્વરાજ માટે ડેમિંગ ઍપ્લિકૅશન પુરસ્કાર દ્વારા એફઈએસની નવાજેશ કરવામાં આવી ચૂકી છે. એફઈએસ બીજી ભારતીય કંપની છે, જેણે 2007માં જાપાન ક્વૉલિટી ચંદ્રક, તે પછી, 2011માં ટીપીએમ એક્સેલન્સ પુરસ્કાર અને 2013માં ટીપીએમ કન્ઝિસ્ટન્સી પુરસ્કાર જીત્યાં છે.

2007માં, કૃષિ ઉપકરણ ક્ષેત્રમાં, મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રા લિમિટેડે પંજાબ ટ્રૅક્ટર લિમિટેડ હસ્તગત કરી અને તેની બ્રાન્ડની શ્રેણીમાં સ્વરાજનો ઊમેરો કર્યો હતો. ભારતમાં, ઝહીરાબાદ, મુંબઈ, નાગપુર, રૂદ્રપુર, જયપુર, રાજકોટ અને મોહાલી (સ્વરાજ-3 પ્લાન્ટ્સ) ખાતે, એફઈએસ 8 અત્યાધુનિક ટ્રૅક્ટર મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે.

એફઈએસ ટ્રૅક્ટર્સ ઉપરાંત, મહિન્દ્રા ઍપ્લિટ્રૅક અંતર્ગત, બિયારણ, પાકની સારસંભાળ માટેનાં ઉકેલો જેવી કૃષિ-યાંત્રિકીકરણ નિરાકરણો જેવી સેવાઓ પ્રસ્તુત કરે છે અને મહિન્દ્રા શુભલાભ મારફત ઉચ્ચ મૂલ્યનાં બજારોમાં બજાર સાથે સંકલન અને મહિન્દ્રા પાવરોલ મારફત એનર્જી સૉલ્યૂશન્સ પૂરાં પાડે છે.

અમારો ઈતિહાસ

Movie

મહિન્દ્રા અર્જુન નોવોનું લોકાર્પણ કરે છે.

2014
Location

મહિન્દ્રા 20 લાખમું ટ્રૅક્ટર બહાર પાડે છે

2013
Movie

ઝહીરાબાદ પ્લાન્ટનું ઉદ્ઘાટન

2013
Location

સ્વરાજ ટીપીએમ પુરસ્કાર પ્રાપ્ત કરે છે અને ફાર્મ ડિવિઝન ટીપીએમ કન્ઝિસ્ટન્સી પુરસ્કાર પ્રાપ્ત કરે છે

2013
Movie

મહિન્દ્રા સ્વરાજ વાંછિત ડેમિંગ પ્રાઇઝ મેડલ પ્રાપ્ત કરે છે

2012
Location

એફઈએસ ટીપીએમ પુરસ્કાર પ્રાપ્ત કરે છે

2012
Movie

ભારતના પ્રથમ 15 એચપી ટ્રૅક્ટર - યુવરાજ 215નું લોકાર્પણ

મહિન્દ્રા ઍપ્લિટ્રૅકનો શુભારંભ - ફાર્મ મિકૅનાઇઝૅશન બિઝનેસ

2010
Location

ફાર્મ ટેક પ્રોસ્પેરિટી પ્રસ્તુત કરવા માટે મહિન્દ્રા દ્વારા સમૃદ્ધિનો મહિન્દ્રા શુભારંભ કરે છે

2009
Movie

સંખ્યા અનુસાર દુનિયામાં એમ ઍન્ડ એમ નં. 1ટ્રૅક્ટર કંપની

2009
Location

યાંગચેંગ ટ્રૅકક્ટર કંપની - ચીન સાથે સંયુક્ત સાહસ

2008
Movie

જાપાન ક્વૉલિટી મેડલની જીત

2007
Location

અગ્રગણ્યા ભારતીય ટ્રૅક્ટર કંપની - પંજાબ ટ્રૅક્ટર્સ હસ્તગત કરવામાં આવી

2007