મહિન્દ્રા ફ્રંટ એંડ લોડર 1૩ FX

મહિન્દ્રા લોડરની રચના ખેતરમાંના જટિલ કાર્યો માટે કરવામાં આવી છે. આ લોડરનો ઉપયોગ વિવિધ બકેટ ના વિકલ્પો સાથે કરી શકાય છે જે તેને ઘણા બધા કામો માટે ઉપયોગી બનાવે છે.

લોડરને 2 મીનીટમાં જોડવું અને છુટ્ટું પાડવું શક્ય બનાવે છે.
ઇન્સ્ટોલેશન/જોડવા માટે ટ્રેક્ટર ઉપર કોઈ ફેરફાર કર્યા વગર
ઉદ્યોગ જગતમાં સૌથી લાંબી વોરંટી ( 1 વર્ષ કે 1૦૦૦ કલાક, જે પહેલા હોય)
સરળ અને આરામદાયક કામગીરીવાળું સુસ્થાપિત ઈજનેરી ઉત્પાદન

विशेषताएं

विशेषताएं

निर्दिष्टीकरण

Loader Type Units

બકેટની ધરી પર મહત્તમ ઊંચાઈ

3960 mm

આડી સ્ટાન્ડર્ડ બકેટ નીચે મહત્તમ ઊંચાઈ

3700 mm

ડમ્પ કરેલી સ્ટાન્ડર્ડ બકેટ નીચે મહત્તમ ઊંચાઈ

3230 mm

ડમ્પ કરેલ બાંધકામ બૂસ્ટર નીચે મહત્તમ ઊંચાઈ

4450 mm

ડમ્પ કરેલ હળવી સામગ્રી બૂસ્ટર નીચે મહત્તમ ઊંચાઈ

4450 mm

ખોદકામ ઊંડાઈ

150 mm

મહત્તમ ઊંચાઈ ઉપર ડમ્પિંગ કોણ (ખૂણો) [સ્ટાન્ડર્ડ બકેટ]

52 degree

જમીનની સપાટીએ લોડિંગ કોણ (ખૂણો) [સ્ટાન્ડર્ડ બકેટ]

48 degree

JIVO TV Ad

360 view

ब्रोचर

13 FX Loader Download

अपनी जानकारी दर्ज करें

कृपया फॉर्म पर सहमति दें

🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.